________________
: ૧૦ :
પ્રકીર્ણ ક
ઉવસગ્ગહર અંગે કેટલાક વિચારે. [૧૦] ૧. સવાં રસ્તોત્ર માં નિર્દિષ્ટ નમઝા મંત્રનું પ્રથમ પ્રાય.
કવણા રસ્તોત્ર માં “વિહરકુલિંગ” એટલા સંકેતથી જે મિત્ર પાસ વિસર વસ નિગ કુઢિા” નામક અઢાર અક્ષરને મંત્ર આચાર્ય શ્રી ભદ્રબાહુને અભિપ્રેત છે, તે મંત્રનું સર્વ પ્રથમ સંપૂર્ણ રીતનું પ્રાકટ્ય શ્રી ધરણેન્દદ્વારા આચાર્ય શ્રીમાનતુંગસૂરિ સમક્ષ કરવામાં આવ્યાના ઉલેખ પ્રાપ્ત થાય છે.
પ્રભાવરિત્રમાં એ ઉલ્લેખ છે કે આચાર્ય શ્રી માનતુંગસૂરિને એક વખત કર્મની વિચિત્રતાના ચગે મગજને રેગ થઈ ગયે. તેમણે અણુશણ કરવા માટે શ્રી ધર
ન્દ્રનું સ્મરણ કર્યું અને તેને બેલાવી અણુશણની ભાવના અંગે પિતાનું આયુષ્ય પૂછયું. શ્રી ધરણેન્ટે જણાવ્યું કે “હજી તમારું આયુષ્ય બાકી છે તેથી તેનો સંહાર કેવી રીતે થઈ શકે? અને આપના જેવાઓનું આયુષ્ય તે ઘણું લોકોને ઉપકાર કરનાર છે ” કહી તેમને અઢાર અક્ષરનો મંત્ર સમર્પણ કર્યો અને કહ્યું કે “આના સમરણથી તથા આનાથી મંત્રિત જલથી રેગ આદિ નવ પ્રકારના ભયને નાશ થાય છે. તેના અનુસારે શ્રીમાનતુંગસૂરિએ સ્તવના રચી કે જે “ભયહર” નામથી આજે પણ પ્રસિદ્ધ છે, આચાર્ય ભદ્રબાહુ ગ્રુતકેવલીહતા તેથી તેઓ તે આ મંત્રના જ્ઞાતા હતા જ પણ પછીના કાલમાં આ મંત્ર અપ્રકટપણાને પામ્યો, જે માનતુંગસૂરિ દ્વારા સર્વ જન સમક્ષ પ્રકટ કરવામાં આવ્યો. [૧૦] ૨. મંત્ર કેવી રીતે સિદ્ધ થાય ?
જે મંત્રના જે અધિષ્ઠાયક દેવ હોય છે તેઓ તે તે મંત્રના સંકેતથી બંધાયેલા
कदापि कर्मवैचित्र्यात् तेषां चित्र(त्त)रुजाभवत् । कर्मणा पीडिता यस्मात् शलाकापुरुषा अपि ॥१५८॥ धरणेन्द्रः स्मृतेरायात् पृष्टोऽनशनहेतवे । अगदीदायुरद्यापि स तत् संहियते कथम् ॥१५९॥ यतो भवादृशामायु-बहुलोकोपकारकम् । अष्टादशाक्षरं मन्त्र ततस्तेषां समार्पयत् ॥१६॥ हियते स्मृतितोयेन रोगादि नवधा भयम् । अन्तर्ययौ ततः श्रीमान् धरणो धरणीतलम् ॥२६१॥ ततस्तदनुसारेण स्तवनं विदधे प्रभुः । ख्यात 'भयहरं नाम तदद्यापि प्रवर्तते ॥१६२॥
પ્ર. ૨ પૃ. ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org