________________
ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય
: ૫૩ : લક્ષ્ય રાખવાનું છે કે બેધિપ્રાપ્તિ કે જે મોક્ષપયત લઈ જનાર છે તે મને મળે અને તે માટે જ હું સ્તવના કરું છું.
કરિ સહી રાખે રાશિની પરિ ધ્યાન તુહ ધારક નરે, જાગતુ મહિમા જગત્ર જાણે પાસ તૂ શંખેરે. . ૬૫ II
આદિત્ય સામ ધરે પ્રેમ ભૌમ બુધ બલબુદ્ધિ કરે, સુરગુરુ વિશેષે શુક્ર સાથે શનિ સદા સંકટ હરે; તુહ પાય પ્રીતે રાહુ કેતે હોઈ ગ્રહગણ ગુણ કરે, જાગતુ મહિમા જગત્ર જાણે પાસ – શંખેસર. | ૭૩ 1 દુર્ભાગા નારી સદા સુભગા હોઈ યશ સભર્તુકા, વલી મૃતાપત્યા નામ ધારે હોઈ વિપુત્રકા; તુહ ધ્યાન વંધ્યા પુત્ર પામેં સર્વ લક્ષણ સુંદર, જાગતું મહિમા જગત્ર જાણે પાસ – શંખેસરો, ને ૭૪ || શાકિની ભૂત પ્રેત વ્યંતર દુષ્ટ ભોગાદિક ગ્રહ્યા, કામણું કાઢવા અંગ ખીલ્યા હૃદય તે ઇડી રહ્યા; ના તેહના દોષ સઘલા નામ તુહ મંત્રાક્ષરો, જાગતુ મહિમા જગત્ર જાણે પાસ તૂ શંખેરે. ઉપ છે. વછનાગ સેમલ વ્યાધ્રવાલ કનકતરુ શરટક શિરે, અહિંફેન, અહિવિષ કાલફટ સર્વ જગમ થાવરે; તુ પરમહંસે પરમ મંત્રો વિષમ વિષનાસન પરો, જાગતું મહિમા જગત્ર જાણે પાસ તૂ શંખેસરો. જે કાચ કામલ તિમિર, વાષધિબિંદુ પડલ, પ્રવાલ એ, રાસિંધ રોગ અનેક લોચન અવર પીડ કરાલ એ; તે દોષ વારણ નેત્ર નિરમલ કરે તું અલસર, જાગતુ મહિમા જગત્ર જાણે પાસ – શંખેસરો. ૭૭ .
ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ પૃ. ૯-૧૧
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org