________________
: ૩૪ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
मंगलकल्लाण आवासं
આ વિશેષણ શ્રીધરણેન્દ્રને લાગુ પાડવામાં આવે છે. આનું સંસ્કૃત રૂપાંતર મંઢરપાશાડવા થાય છે.
રાઇવર એટલે મંગલ કરવામાં તત્પર એવી જે વાજ્ઞા એટલે ભગવંતનું શાસન, તેનાથી મા એટલે સંપૂર્ણ રીતે રાસ એટલે વાસના અથવા ભાવના છે જેની તેને. અર્થાત્ કલ્યાણકારી ભગવંતની આજ્ઞાથી ભાવિત છે મન જેમનુ એવા શ્રી ધરણેન્દ્રને ૪
આ ત્રણેયને હું વંદન કરું છું. ગાથા રજી
આ ગાથાને પાન્ધયક્ષ, ધરણેન્દ્ર તથા પદ્માવતીના પક્ષમાં થતો અર્થ ભગવંત શ્રી પાર્શ્વનાથના પક્ષમાં દર્શાવેલ અથી વિભિન્ન નથી તેથી તે અહીં ટાંકેલ નથી."
ગાથા ૩ જી.
આ ગાથાને અર્થે નીચે મુજબ કરવામાં આવે છે –
(પ્રસ્તુત) મ– તે દૂર રહે, તમારૂં એટલે કે પાWથક્ષ, પદ્માવતી તણા ધરણેન્દ્રનું “પ્રણામ” એટલે કે “પ્રસાદાભિમુખપણું” પણ બહુફલદાયક થાય છે.
અહીં “પ્રણામ”ને અર્થ “પ્રસાદ અભિમુખપણું” કરવામાં આવેલ છે. “તા” પદમાં વ૫રાએલી ષષ્ઠી કર્તામાં ષષ્ઠી છે એટલે તેને અર્થ “તમે કરેલો પ્રસાદ” એ પ્રમાણે થાય છે. એટલે કે તમારા પ્રસાદાભિમુખપણામાત્રથી જ, જે મનુષ્યો તિર્યંચ જેવા છે તે નૃપશુઓ એટલે કે પથપ્રાય બાલ-ગોપાલ-ખેડૂત વગેરે પણ દુઃખ કે દારિદ્રને પામતા નથી. એટલે કે ઉપર જણાવેલા નૃપશુઓ ઘણું કરીને દુઃખિત જ હોય છે. પરંતુ માત્ર તમારા પ્રસાદથી તેઓ પણ નિરંતર સુખી બને છે.
४ मङ्गलकल्याणावासमिति प्राग्वत् अथवा मङ्गलकल्पा श्रेयस्करणप्रगुणा या आज्ञा-भगवच्छासनं तया आ
समन्तात् वासना वासो वा भावना यस्य तं, कल्याणकारिभगवदाज्ञाभावितमनसमित्यर्थः । एतांस्त्रीनपि વ - મછfમ | અ. ક. લ. પૃ. ૧૨.
५ पार्श्वयक्ष-पद्मावती-धरणेन्द्रस्तवपक्षेऽपि तुल्यैव व्याख्या प्रस्तुतमन्त्रस्य तत्त्रयेण अधिष्ठितत्वात् ।
तव-पाश्चयक्षस्य, पद्मावत्या धरणेन्द्रस्य प्रणामोऽपि बहुफलो भवति । 'प्रणमनं प्रणामः प्रहवत्वं प्रह्वीभावः, . प्रसादाभिमुख्यमिति यावत् । अत्र तवेति कर्तरि षष्ठी। . तथा तव प्रवीभावमात्रादेव नरास्तियश्च इव नरतिर्थश्चः पशुप्राया बालगोपालकृषीवलादयस्तेष्वपि मध्ये जीवाः प्राप्नुवन्ति न दुःखदौगत्यम् । ते हि प्रायो दुःखिता एवोपलभ्यन्ते । केवलं त्वत्प्रसादात् तेऽपि सतत सुखिता एव स्युः इति गाथार्थः । અ. ક. લ. પૃ. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org