SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ] ! [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते હાય, અનનુપાતી એટલે અધટમાન (ન ધટે તે). અહીં અધટમાન અને અનુપપન્ન એ તેના એક જ અથ થાય છે. બીજા સ્થળે (નિ, ઉ, ૧૧ ગા. ૩૪૯૨ની સૃષ્ટિમાં) આ પ્રમાણે વ્યાખ્યા કરી છે :–ઉત્સૂત્ર એટલે સૂત્રથી રહિત, અને અનુપર્દિષ્ટ એટલે જે આચાય પર પરાથી આવેલું ન હોય. મુક્ત વ્યાકરણના જેવુ શિષ્ય પૂછે છે –તે ખીજુ` શુ` પ્રરૂપે છે ? આચાય જવાળ આપે છે ઃ—તે સ્વેચ્છાથી કલ્પિત હાય, અને અનનુપાતી હેય=સૂત્રમાં, અર્થાંમાં કે સૂત્ર-અર્થ ઉભયમાં કર્યાંય ન આવતું હાય, તેવું પ્રરૂપે છે.” કેવલ ઉસૂત્રને આચરે અને પ્રરૂપે તે જ યથાદ નથી, કિંતુ જે પરતપ્તિમાં એટલે કે ગૃહસ્થાના કાર્ય માં કરણ-કરાવણ-અનુમેાદનવડે પ્રવૃત્ત છે, તથા જે “તિતિણુ’ (=રસાળ) છે, એટલે કે કેાઇ સાધુ અલ્પ પણુ અપરાધ કરે ત્યારે સતત ફરી ફરી રાષ કરે છે, તે પણ યથાછંદ છે. ખીજા સ્થળે વળી આવી વ્યાખ્યા કરી છેઃ-પર એટલે ગૃહસ્થ, તેની કરેલી નહિ કરેલી પ્રવૃત્તિની વાતા (ચર્ચા) કરનારા તે પરપ્તિ પ્રવૃત્ત છે. અથવા સ્રીકથા આદિમાં પ્રવૃત્ત પરપ્તિ પ્રવૃત્ત છે. તિ`તિણુ એટલે ખડખડ કરનાર, તેના દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદે છે. ટિંબરુક વૃક્ષ આદિના કાને અગ્નિમાં નાખતાં તિણુ તિષ્ણુ અવાજ કરે છે, તે દ્રવ્યથી તિ...તિષ્ણુ છે. આહાર, ઉપધિ, અને શય્યા (વગેરે) ઈષ્ટ ન મળે ત્યારે શાક કરે, ખેદ કરે, અસાસ કરે, એમ આખા દિવસ બડબડતા રહે, તે ભાવથી તિતિણુ છે.” [૧૦] सच्छंदम विगप्प, किंची सुहसायविगइपडिबद्धो । तिहिं गारवेहिं मज्जइ, तं जाणाही अहाछंद ॥ १०१ ॥ 'सच्छंदमइ'त्ति । स्वच्छन्दमतिविकल्पितं किञ्चित्कृत्वा तल्लोकाय प्रज्ञापयति कदालम्बनम्, ततः प्रज्ञापनगुणेन लोकाद् विकृतीर्लभते, ताश्च विकृतीः परिभुञ्जानः स्वसुखमासादयति, तेन च सुखासादनेन तत्रैव रतिमातिष्ठते, तथा चाह- सुखासादे विकृतौ च प्रतिबद्धः तथा तेन स्वच्छन्दमतिविकल्पितप्रज्ञापनेन लोके पूज्यो भवति, अभीष्टरसांचाहारादीन् प्रतिलभते वसत्यादिकं च विशिष्टम्, अतः स आत्मानमन्येभ्यो बहु मन्यते, तथा चाह - 'त्रिभिर्गारवैः' ऋद्धिरससातलक्षणैर्माद्यति य एवंभूतस्तं यथाछन्दं त्वं जानीहि ।। १०१ ।। o સ્વચ્છંદ મતિથી કલ્પિત કંઈક ખાટુ' આલંબન (નિમિત્ત) કરીને તે આલબનને લાકાને ઉપદેશ આપે, અને તે ઉપદેશના પ્રભાવે લાકો પાસેથી વિગઇએ મેળવે, એ રીતે વિગઈને પરિભોગ કરતા તે સ્વસુખ અનુભવે અને સુખપ્રાપ્તિના કારણે તેમાં રાગ રાખે. ગ્રંથકાર પણ તે પ્રમાણે જ કહે છે:-સુવાસારે વિદ્યુતૌ ષ પ્રતિવદ્ધા= સુખપ્રાપ્તિમાં અને વિગઈ એમાં પ્રતિષ્ઠદ્ધ (આસક્ત) અને છે. તથા સ્વચ્છ ઢમતિથી= કલ્પિત કારણના ઉપદેશથી લેાકમાં પૂજ્ય અને, તેથી ઈંજ રસ અને આહારને તથા વિશિષ્ટ વસતિ આદિને મેળવે, અને તેવું કરીને તે પેાતાને ખીજાએથી અધિક=દ્ધિયાતા માને. ગ્રંથકાર પણ તે પ્રમાણે જ કહે છે:-ત્રિમિર્ગાયૈ......ઇત્યાદિ. ઋદ્ધિ-રસશાતા રૂપ ત્રણ ગારવાથી અભિમાની બને, જે આવા પ્રકારના હાય તેને તું યથાળ જાણું [૧૦૧] Jain Education International For Private & Persorial Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy