________________
गुरुतत्वविनिश्चये तृतीयोल्लासः ]
munce એટલે ઈચ્છા, જે ઈરછા પ્રમાણે પ્રવૃત્તિ કરે તેને ઈરછાઈદ કહે કે યથાઈદ કહે બંને એકાઈક છે. માટે આ બરોબર કહ્યું છે. [૯] उत्सूत्र व्याचष्टे
उस्मुत्तमणुवइट्ट, सच्छंद विगप्पिअं अणणुवाई ।
परतत्तिपवित्ते तितिणे य एसो अहाछंदो ॥१०॥ - 'उस्सुत्तमणुवइ8'ति । उत्सूत्रं नाम यत्तीर्थकरादिभिरनुपदिष्टं तत्र या सूरिपरम्परागता सामाचारी यथा नागिला रजोहरणमूर्द्धमुखं कृत्वा कायोत्सगं कुर्वन्तीत्यादि, साऽयङ्गेषूपामु नोपदिष्टेत्यनुपदिष्टम् । सङ्केततोऽनुपदिष्टस्वरूपमाह-स्वच्छन्देन-स्वाभिप्रायेण विकल्पितंरचितं 'स्वच्छन्दविकल्पितं' स्वेच्छाकल्पितमित्यर्थः, अत एव 'अननुपाति सिद्धान्तेन सहाघटमानकमिति व्यवहारवृत्ती व्याख्यातम् । तच्चूर्णावप्येवमुक्तम्-"अणुवदिनै णाम आयरियपरंपरागया सामायारी, जहा नाइला उवराहुत्तं रयहरणं काउं वोसिरंति चारणाणं वंदणए थामंति भण्णति, एरिसं ण भवइ, केरिस पुण अणुवदिठं ?, उच्यते-सच्छन्दविगप्पि-स्वेछाकल्पितमित्यर्थः, अगणवाइ-अघडमाणं अनुपपन्नमित्यनर्थान्तरम् । अन्यत्र त्वेवं व्याख्यातम्-"उस्सुत्त णाम सुत्तादवेअं, अणुवदिट्ठं णाम जं णो आयरियपरंपरागयं मुक्तव्याकरणवत् , सीसो पुच्छइ-किमण्णं सो परूवेइ ? आचार्य आह-सच्छंदविगप्पि' स्वेन च्छन्देन विकल्पितं स्वच्छन्दविकल्पितम् , तं च अगणुवाती न क्वचित्सूत्रेऽर्थे उभये वाऽनुपाति भवति"त्ति । न केवलमुत्सूत्रमाचरन् प्रज्ञापयश्च यथाच्छन्दः किन्तु यः परतप्तिषु-गृहस्थप्रयोजनेषु करणकारणानुमतिभिः प्रवृत्तः, तथा तितिणो नाम यः स्वल्पेऽपि केनचित्साधुनाऽपराधे कृतेऽनवरतं पुनः पुनझपन्नास्तेऽयमेवरूपो यथाछन्दः । अन्यत्र त्वेवं व्याख्यातम्-"परो गृहस्थस्तस्य कृताकृतव्यापारवादभाषी वा स्त्रीकथादिप्रवृत्तो वा परतप्तिप्रवृत्तः, 'तितिणो दवे भावे य, दश्वे टिंबरुगादिकट्ठ अगणिपक्खितं तिणतिणेइ, भावे तिंतिणो आहारोवहिसेज्जाओ इट्ठाओ अलभमाणो सोअइ जूरइ तिप्पइ, एवं दिवसं पि तिइतिडतो अच्छई ।” ॥ १०० ।।
ઉસૂત્રની વ્યાખ્યા કહે છે :ઉસૂત્ર એટલે જે તીર્થકર વગેરેથી અનુપદિષ્ટ હોય=તીર્થકર વગેરેએ જેને ઉપદેશ આપ્યો ન હોય, તે વિષયની આચાર્ય પરંપરાથી આવેલી સામાચારી. જેમકે-નાગિલ શાખાના સાધુઓ વગેરે રજોહરણને ઉદર્વ મુખ કરીને કાર્યોત્સર્ગ કરે છે વગેરે. તે સામાચારી હોવા છતાં અંગ-ઉપાંગોમાં કહી ન હોવાથી અનુપદિષ્ટ છે. હવે સંકેતથી “અનુપદિષ્ટ'નું સ્વરૂપ કહે છે -જે વેચ્છાથી કપેલું હોય અને એથી જ અનનુપાતી =સિદ્ધાંતની સાથે ઘટતું ન હોય તે પણ અનુપાદિષ્ટ છે. એ પ્રમાણે વ્યવહારસૂત્રની ટીકામાં અનુપદિષ્ટની વ્યાખ્યા કરી છે. તેની ચર્ણિમાં પણ આ પ્રમાણે કહ્યું છે - “અનુપદિષ્ટ એટલે આચાર્ય પરંપરાથી આવેલી સામાચારી. જેમકે નાગિલશાખાના સાધુઓ વગેરે રજોહરણને ઉદર્વમુખ કરીને કાર્યોત્સર્ગ કરે છે, ચારણમુનિઓના વંદનમાં “થામ' એ પ્રમાણે કહે છે. પણ આવું ન કરાય. પ્રશ્ન- અનુપદિષ્ટ કેવું હોય ? ઉત્તર :-સ્વેચ્છાથી કપિત હોય અને અનનુપાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org