________________
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवावयुत्तेહોય છે. માટે તે સંસક્ત કહેવાય છે.” આ ગાથાથી સંસક્તમાં મૂલત્તર ગુણનું અને દાનું પણ અસ્તિત્વ યથાસંભવ વિચારવું. [૭]
उक्तोऽसंक्लिष्टः संसक्तः । अथ सङ्क्लिष्टं तमाह- पंचासवप्पवत्तो, जो खलु तिहिं गारवेहिं पडिबद्धो ।
गिहिइत्थीसु अ एसो, संसत्तो संकिलिट्ठप्पा ॥९८॥ 'पंचासवप्पवत्तो'त्ति । यः खलु पञ्चस्वास्रवेषु-हिंसादिषु प्रवृत्तः, तथा त्रिभिः 'गारवैः' अद्धिरससातलक्षणैः प्रतिबद्धः, तथा गृहिषु स्त्रीषु च प्रतिबद्धः, एष संसृज्यमानदोषमात्रानुविधायिस्वभावत्वेन सकिलष्टात्मा संसक्तो भवति, तथाविधकुमित्रादिसंसर्गेण तद्गतहिंसादि. दोषाणां सक्रमाद्धिंसादिषु प्रवृत्तेः, गारवमग्नपरिजनादिसंसर्गेण च गारवमन्जनात् , गृहिस्त्रीसंसर्गेण च गृहकार्यकामचेष्टादिसम्भवादिति ॥९८॥
અસલ સંસક્તનું વર્ણન કર્યું. હવે સંશ્લિષ્ટ સંસક્તનું વર્ણન કરે છે -
'જે હિંસાદિ પાંચ આશ્રોમાં પ્રવૃત્ત, ઋદ્ધિ-રસ-શાતા એ ત્રણ ગારોથી પ્રતિ . બદ્ધ, ગૃહસ્થોમાં અને સ્ત્રીઓમાં પ્રતિબદ્ધ હોય, જેને સંસર્ગ થાય તેના દોષે જ પોતાનામાં લેવાના સ્વભાવવાળે હેવાથી તે સંકિલષ્ટ સ્વરૂપ સંસકત છે. કારણકે તે તેવા પ્રકારના કુમિત્ર વગેરેના સંસર્ગથી કુમિત્ર વગેરેમાં રહેલા દોષનું જ પિતાનામાં સંક્રમણ કરવાથી હિંસાદિમાં પ્રવૃત્તિ કરે, ગારવામાં મગ્ન બનેલા પરિજનાદિના સંસર્ગથી ગારવામાં પણ મગ્ન બને, ગૃહસ્થ અને સ્ત્રીઓના સંસર્ગથી તેમનાં ઘરનાં કાર્યો કરે, અને કામચેષ્ટા વગેરે પણ કરે. [૯૮] - ૩ સંત | થ યથા મા... उस्मुत्तमायरंतो, उस्सुत्तं चेव पण्णवेमाणो।
एसो उ अहाछंदो, इच्छाछंदु त्ति एगहा ॥९९॥ .. 'उस्सुत्तति । सूत्रादूर्द्धम्-उत्तीर्ण परिभ्रष्टमित्यर्थ उत्सूत्रम् तदाचरन् , प्रतिसेव्यमानमेवोसूत्रं यः परेभ्यः प्रज्ञापयन् वर्तते एष यथाच्छन्दोऽभिधीयते, यत इच्छाछन्दो यथाछन्द इत्येकाौँ, किमुक्तं भवति ? छन्दो नामेच्छा तामनतिक्रम्य प्रवर्त्तते यः स यथाछन्द इति युक्तमुक्तमेतत् ।।९९॥
- સંસક્તનું વર્ણન કર્યું. હવે & યથાઈદનું વર્ણન કરે છે :-- - જે ઉસૂત્રશાસ્ત્રવિરુદ્ધ આચરણ કરે અને પોતે કરે તેવું ઉસૂત્ર જ બીજાને કહે, તે યથાદ કહેવાય. કારણ કે Xઈચ્છાઈદ અને યથાઈદ એ બંને એક જ છે. તત્વથી છંદ
* નિશીથમાં ૩૪૯૨ મી ગાથાથી યથાઈદનું વિસ્તૃત વર્ણન છે.
૪ ઈછા છંદમાં છંદને અર્થે આધીન છે. ઈચ્છાને આધીન તે ઈચછા છંદ. જે ઈચછા પ્રમાણે કરે તે પિતાની ઈચ્છાને આધીન છે. આમ ઈચછા છંદ અને યથાદને અર્થ એક જ છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org