________________
'
જુવાનિયે લીલોઝાલા ] સંસક્તને કડાયા સમાન જાણે. જેમ નટ રંગભૂમિમાં પ્રવેશ કરીને કથા (પ્રસંગો પ્રમાણે તે તે રૂ૫ કરે છે, તેમ, પાસસ્થાદિની સાથે મળે તે પાસત્યાદિ જેવો અને સંવિગ્નાદિની સાથે મળે તો સંવિગ્ન જેવું બની જાય, આ સંસક્ત નટ સમાન છે. જેમ ઘેટે લાક્ષારસમાં પડે તે લાલરંગવાળો બની જાય, અને ગળીના કુંડમાં પડે તે ગળીના (=આસમાની) રંગ જેવું બની જાય, તેમ સંસક્ત પણ સંવિગ્નની સાથે મળે તે શુભ આશયવાળે અને અસંવિગ્નની સાથે ભળે તો અશુભ આશયવાળા બની જાય, તે ઘેટા સમાન છે. વળી સંસક્તના અસંક્લિષ્ટ અને સક્લિષ્ટ એમ પણ બે પ્રકારે છે. [૬] असलिष्टमाह
पासत्थाइसु मिलिओ, तारूवो चेव होइ पिअधम्मो।
पियधम्मेसु मिलिओ, असंकिलिट्ठो इमो होइ ॥१७॥ 'पासस्थाइसुत्ति । पार्श्वस्थादिषु मिलितः 'तप एव' पार्श्वस्थादिरूप एव भवति, प्रियधर्मसु च मिलितः प्रियधर्मा भवति, अयमसंक्लिष्टः संसक्तो भवति, संसृज्यमानगुणदोषानुविधायिस्वभावत्वस्यासङ्किलष्टलक्षणत्वादोषैकसङ्क्रमणस्वभावापेक्षया दोषगुणोभयसक्रमस्वभावेऽसकिलष्टत्वस्य सार्वजनीनत्वाद्दोषापकर्षमात्रस्यापि तत्त्वतो गुणत्वात् । न चैवं सामान्यलक्षणाऽभेदः, संमृज्यमानस्वभावानुविधायित्वमात्रस्यैव सामान्यलक्षणत्वे तात्पर्याद्, अत एव"एमेव य मूलुत्तरदोसा य गुणा य जत्तिया केई । ते तम्मि उ संनिहिया संसत्तो भन्नई तम्हा ॥१॥" इत्यनया यथोक्तं मूलोत्तरगुणदोषाणां संनिधानं यथासम्भवमेव भावनीयम् ॥९७॥ તેમાં અસંકિલષ્ટ સંસક્તનું વર્ણન કરે છે -
જે પાર્થસ્થ આદિમાં ભળે તે પાર્થસ્થાદિ જેવો જ બને, અને ધર્મપ્રિમ (=સંવિોમાં) ભળે તે ધર્મપ્રિય બને તે સંસક્ત અસંકિલષ્ટ છે. કારણ કે જેના સંસર્ગમાં આવે તેના ગુણદોષને પિતાનામાં લેવાને સ્વભાવ એ અસંક્તિનું લક્ષણ છે. કેઈમાં કેવળ દેનું જ સંક્રમણ થાય તેવા સ્વભાવની અપેક્ષાએ દેવ-ગુણ ઉભયનું સંક્રમણ થાય તેવા સ્વભાવવાળો લેકમાં અસંકિલષ્ટ કહેવાય છે તે પ્રસિદ્ધ છે. પરમાર્થથી ગુણોને ગ્રહણ ન કરે પણ માત્ર દોષને હૃાસ થાય તે પણ ગુણ કહેવાય.
પ્રશ્નઃ આ રીતે તે સંસક્તના સામાન્ય લક્ષણમાં અને અસંક્ષિણ સંસાના લક્ષણમાં ભેદ રહેતું નથી, ઉત્તર :- ભેદ રહે છે. કારણ કે જેને સંસર્ગ થાય તેને હવભાવ પિતાનામાં લે એ જ સંસક્તના સામાન્ય લક્ષણનું તાત્પર્ય છે. કહ્યું છે કે,
एमेव य मूलुत्तरदोषा य गुणा य जत्तिया केई ।
તે તજિક સંનિફિયા, સંપત્તો મગ્ન તરહ્યા છે. પ્ર. સા. ગા. ૧૧૭ ગાયને ખવડાવવાના કડાયામાં નાખેલું ભોજન અને ખલ વગેરેની જેમ મૂલગુણ અને ઉત્તરગુણે હોય, તથા તેનાથી વિપરીત ઘણા દોષે પણ બધાય તેમાં રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org