SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते 'आइपय'त्ति । आदिपदाद् ग्रहीतव्या दोषा मूलकर्मचूर्णादयः । तत्र मूलकर्म नाम पुरुषद्वेषिण्याः सत्या अपुरुषद्वेषिणीकरणम्, अपुरुषद्वेषिण्याः सत्याः पुरुषविद्वेषीकरणम्, गर्भोत्पादनशा तनादि वा । चूर्णयोगादयश्च प्रतीताः । एतैर्दोषैः कुत्सितशीलः श्रमणः कुशीलो भवति शबलभावसम्पादकविरुद्धक्रियया कुशीलत्वव्यवस्थितेः ||९५|| હવે આદિ શબ્દથી જે વિશેષ લેવાનું છે તે જણાવે છે : આઢિ' પદથી મૂલક, ચૂર્ણ વગેરે દોષો લેવા. તેમાં મૂલકમ એટલે કોઈ સ્ત્રી પુરુષ પ્રત્યે દ્વેષવાળી થઈ ગઈ હાય તા તેના પુરુષ પ્રત્યેના દ્વેષ દૂર કરવા, અથવા પુરુષ પ્રત્યે દ્વેષવાળી ન હેાય તેને પુરુષ પ્રત્યે દ્વેષવાળી કરવી. મૂલકમ એટલે ગભૅપિત્તિ, ગનાશ વગેરે કરાવવું, ચૂર્ણયોગ વગેરે તા પ્રસિદ્ધ છે. આ દાષાથી દુષ્ટ આચરણવાળા શ્રમણુ કુશીલ બને છે. કારણકે આત્મામાં મલિન ભાવાને કરાવનારી વિરુદ્ધ ક્રિયાથી કુશીલપણુ થાય છે. [૫] उक्तः कुशीलः । अथ संसक्त उच्यते संसत्तो बहुरुवो, अलिंदनडएलगोवमो दुविहो । ent अकिलिट्ठो, इयरो पुण संकिलिट्टप्पा ||९६॥ 'संसत्तो 'ति । ' बहुरूपः' यस्य यस्य सङ्गं करोति तत्तद्गुणदोषानुविधायी संसक्तः, किम्भूतः ? इत्याह- 'अलिन्दन टैडकोपमः ' यथा गोभक्तालिन्द के यत्किञ्चिदुच्छिष्टमनुच्छिष्टं वा अनावश्रवणादिकं वा सर्व क्षिप्यते एवमत्र सर्वाण्यपि संनिहितसंविग्ना संविग्नलक्षणानि लभ्यन्त इत्यलिन्ड्समः, यथा नटो रङ्गभूमौ प्रविष्टः कथानुसारतस्तत्तद्रूपं करोति तथा यः पार्श्व" स्थादिमिलितः पार्श्वस्थादिरूपं संविग्नमिलितश्च संविग्नरूपं भजत इति नटोपमः, यथा एडको लाक्षारसनिमग्नः सन् लोहितवर्णो भवति नीलीकुण्डे निमग्नः संश्च नीलवर्णस्तथाऽयमपि संविग्नमिलितः शुभाशयोऽसंविग्नमिलितश्चाशुभाशय इत्येडकोपमः । स चायं द्विविधः - एकोऽसक्लिष्ट 1 इतरः पुनः सक्लिष्टात्मा ॥ ९६ ॥ કુશીલનું વર્ણન કર્યું. હવે સસક્તનું વણ ન કરે છેઃ જે બહુરૂપી અને તે સ ́સક્ત છે. અર્થાત્ જેને જેના સંગ કરે, તેના તેના ગુણ-દોષવાળા ખની જાય, તે સસક્ત છે. સ ́સક્ત કડાયુ, નટ, અને ઘેટા સમાન છે. ગાયાને જેમાં ખવડાવવામાં આવે છે તે કડાયું, જેમ કડાયામાં (=ટાપલા વગેરેમાં) વધેલુ કે નહિ વધેલુ. ભાત-આસામ વગેરે બધુંજ નાખવામાં આવે છે, તેમ નજીકમાં (પાસે) રહેલા × સવિગ્નનાં કે અસવિગ્નનાં બધાંય લક્ષણા સ`સક્તમાં જોવા મળે ત્યારે તે # અચાસીમી ગાથામાં ચારિત્રકુશીલના લક્ષણમાં વિદ્યા-મંત્ર આદિના ઉપયેગ કરનાર ચારિત્રકુશીલ છે એમ કહ્યું છે. તેમાં કહેલા ‘આદિ’ શબ્દથી જે લેત્રાનું છે તે અહીં જણાવે છે. × સ`વિંગ્સની પાસે રહેલો હાય તા સ`વિગ્નનાં લક્ષણ્ણા તેમાં દેખાય, અસવિગ્નની પાસે રહેલો હાય તા અસવિગ્નનાં લક્ષણા તેમાં દેખાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy