________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ ૮૨ સ્નાન કરવું તે કુરુકા છે. કલ્કથી સહિત કુરુકા તે કકકુરુકા. વ્યવહારસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે-“કલક એટલે પ્રસૂતિ આદિ સંબંધી રોગોમાં ક્ષારપાત કરો, અથવા પિતાના સંપૂર્ણ શરીરમાં કે શરીરના અમુક અવયમાં લોધર આદિથી ઉદ્દવર્તન કરવું. તથા કુરુકા એટલે સંપૂર્ણ શરીરમાં કે શરીરના અમુક અંગોમાં પ્રક્ષાલન કરવું.” વ્યવહાર સૂત્રની ચૂણિમાં પણ કહ્યું છે કે- “કલક એટલે પ્રસુતિ આદિમાં ક્ષારપાત કરે, અથવા લોધર આદિથી પોતાના શરીરમાં દેશથી કે સર્વથી ઉદવર્તન કરે. કુરુકા એટલે શરીરના અમુક અંગોમાં કે સંપૂર્ણ શરીરમાં પ્રક્ષાલન કરે.” નિશીથચણિમાં તો કહ્યું છે કે “લોધર આદિનું કલેક જધા આદિમાં ધસે અને * શરીરશુશ્રુષા કરવી તે કુસકા છે, અર્થાત્ બકુશપણને કરે. [૩]
अण्णे उ कक्ककुरु, मायाणियडीइ भासणं विति ।
थीलक्खणाइ लक्खणमुग्घाडा विजमंता य .९४॥ 'अण्णे उत्ति । अन्ये तु कल्ककुरुको मायानिकृत्या भाषणं त्रुवते, कल्केनावद्येन कृत्वा कुरुका कल्ककुरुकेति व्युत्पत्तेः, तदुक्तमावश्यके-“कककुमआ य मायाणियडीए जं भणंति तं भणियं" ति । 'स्त्रीलक्षणादि' कररेखामषीतिलकादि लक्षणम् , विद्या मन्त्राश्च 'उद्घाटाः' प्रकटाः, तथाहि-ससाधना विद्या, असाधनो मन्त्रः, यदि वा यस्या(अ)धिष्ठात्री देवता सा विद्या, यस्य पुरुषः स मन्त्र इति हि व्यक्तमेवेति ॥९४।। બીજાઓ વન વન વા કુ
=પાપ કરીને તેને છુપાવવા માટે કરાતી માયા તે “કલ્કકુરુકા” એવી વ્યુત્પત્તિથી માયાપૂર્વક ઠગવા માટે જે જે બોલવામાં આવે તેને કલકકુરુકા કહે છે. આવશ્યક સૂત્રમાં [વંદન અ ગા. ૧૧૦૭ પછીની પ્રક્ષેપ ગાથાની ટીકામાં કહ્યું છે કે “માયા પૂર્વક ઠગવા માટે જે બેલવામાં આવે છે, તેને કકકુરકા કહે છે.” હસ્તરેખા, મા, તલ વગેરે સામુદ્રિક (શરીરમાં) લક્ષણે છે. વિદ્યા અને મંત્ર લેકપ્રસિદ્ધ છે. (હોમ, બલિ, જાપ વગેરે) સાધનેથી સિદ્ધ થાય તે વિદ્યા, અને સાધન વિના (માત્ર જાપથી) સિદ્ધ થાય તે મંત્ર. અથવા જેની અધિષ્ઠાત્રી દેવી હોય તે વિદ્યા, અને જેને અધિષ્ઠાતા પુરુષ (–દેવ) હોય તે મંત્ર. તે બંને પ્રસિદ્ધ જ છે. [૪] आदिशब्दग्राह्यमाह
आइपया चेतव्या, जे दोसा मूलकम्मचुनाई ।
होइ कुसीलो समणो, कुच्छिअसीलो हु एएहिं ॥९५॥ * શરીર સારું દેખાય, શરીરને સુખ મળે એ માટે મોટું દેવું વગેરે શરીર સંબંધી સુશ્રુષા= સેવા તે શરીરશુશ્રષા છે.
* બકુશ શ્રમણ જેવા દે લગાડે તેવા દે આવક લગાડે. ગુ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org