SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ <o ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते जाई 'ति । 'जात' मातृपक्षे 'कुले' पितृपक्षे 'गणे' मल्लगणादिके 'कर्मणि' अनाचार्य के कार्ये 'शिल्पे' आचार्योपदेशजे 'तपसि' बाह्याभ्यन्तरभेदे 'श्रुते च ' शास्त्राध्ययने एवं विषयभेदात्सप्तविधामाजीविकामुपजीवति यः स सप्तविध आजीवी भण्यते, तथाहि जातिं कुलं चात्मीय लोकेभ्यः कथयति येन जातिपूज्यतया कुलपूज्यतया वा भक्तपानादिकं प्रभूतं लभ्यत इति, अनयैव बुद्धया मल्लगणादिगणेभ्यो गणविद्याकुशलत्वं कर्मशिल्प कुशलेभ्यः कर्मशिल्पकौशलं कथयति, तपउपजीवी तपः कृत्वा क्षपकोऽहमिति जनेभ्यः कथयति श्रुतोपजीवी बहुश्रुतोऽहमिति स्वप्रशंसां स्फोरयतीति ॥ ९२ ॥ नति, दुख, गणु, अर्भ, शिक्ष्य तय भने श्रुत प्रेम विषयलेहथी सात प्रकारे आগুविा भेजवे ते लव है. लति=भातृपक्ष. दुस=पितृपक्ष. गणु=भानो समूह વગેરે. ક=આચાર્યના ઉપદેશ વિના જે પ્રવર્તેલુ હાય. શિલ્પ-આચાર્યના ઉપદેશથી પ્રવર્તમાન હાય. તપ=ખાદ્ય-અભ્યંતર ખાર પ્રકારે. શ્રુત=શાસ્ત્રનું અધ્યયન. આ સાત પ્રકારે આજીવિકાના ઉપયેાગ કરનાર (મેળવનાર) આજીવી (આજીવક) કહેવાય છે. તે સાત પ્રકારો આ પ્રમાણે છે :-સાધુ લેકેાને પોતાની જાતિ અને પેાતાનુ કુલ કહે, જેથી જાતિપૂજ્ય તરીકે કે કુલપૂજ્ય તરીકે પૂજતા ગૃહસ્થા તેને આહાર-પાણી વગેરે (સારુ) ઘણુ' આપે. આ જ બુદ્ધિથી મલ્લગણ આદિ ગણાને ગણુવિદ્યામાં કુશળપણું”, ક કુશળાને ક કુશળપણું', શિલ્પકુશળાને શિલ્પકુશળપણું કહે અને આહારાદિ મેળવે. એ જ રીતે તપ ઉપજીવી આજીવિકા મેળવવા તપ કરીને ‘હુ તપસ્વી છુ’ એમ લેાકાને કહે શ્રુત ઉપજીવી હું' બહુશ્રુત છુ' એમ સ્વપ્રશંસા પ્રગટ કરે. [૯૨] लोखाइक उच्चट्टणमहवाऽऽमयखारपाडणं कक्को । देसेण व सव्वेण व, सिणाणमंगस्स कुरुआ य ॥९३॥ 'लोद्धाइ 'ति । लोध्रादिकृतमुद्वर्त्तनं शरीरस्य कल्क उच्यते, अथवा आमयेषु प्रसृत्यादिषु रोगेषु क्षारपातनं देशेन वा सर्वेण वाऽङ्गस्य स्नानं च कुरुका । तथा च कल्केन सहिता कुरुका कल्ककुरुकेत्यर्थः, उक्तं च व्यवहारवृत्तौ -- "कल्को नाम प्रसूत्यादिषु रोगेषु क्षारपातनम्, अथवाऽऽत्मनः शरीरस्य देशतः सर्वतो वा रोत्रादिभिरुद्वर्त्तनम्, तथा कुरुका देशतः सर्वतो वा शरीरस्य प्रक्षालनमिति” । तच्चूर्णावप्युक्तम्- "ककत्ति पसुतिमाईसु खारं पाडेइ, अहवा लोद्धमादिएहिं देसुवट्टणं वा सवट्टणं वा अत्तणो सरीरे करेइ, कुरुअ त्ति देसे सब्वे वा पक्खालणं करेइ ।" ति । निशीथचूर्णी तूक्तम् — “लोभादिकेन कल्केन जङ्घादि घनति सरीरे मुस्सूसाकरणं कुरुआ बकुसभावं करेति ति वृत्तं भवति "त्ति ॥९३॥ લેાધર આદિથી કરેલા શરીરના ઉદવનને કલ્ક કહેવામાં આવે છે. અથવા પ્રસૂતિ આદિ સંબધી રોગામાં ક્ષારપાત કરવા એ કલ્ક છે. સપૂર્ણ શરીરમાં કે અમુક અંગેામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy