SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ७८. [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते "तिविहो'त्ति । त्रिविधो भवति कुशीलो ज्ञानकुशीलो दर्शनकुशीलश्चारित्रकुशीलश्चेति । तत्र ज्ञाने कुशीलो निजाचाराणां-कालविनयादिकानां भ्रंशे - विराधने भवति । एवमेव निःशङ्कितत्वादीनां निजाचाराणां भ्रंशे दर्शनतःकुशीलः ॥८७॥ 'चरणे'त्ति । 'चरणे' चारित्रे च कुशीलो भवति कौतुके भूतिकर्मणि प्रश्नाप्रश्ने च क्रियमाणे निमित्तमुपजीवन् 'आजीवी' आजीविकाकारी, तथा कल्ककुरुकयोपलक्षितो यः लक्षणं विद्यामन्त्रादि च उपजीवति ।।८८।। "आसन्ननु न थु", वे उशासन १४ । २ : કુશીલના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ, ચારિત્રકુશીલ એમ ત્રણ પ્રકારે છે. જ્ઞાનના કાલ, વિનય વગેરે આચારોમાં વિરાધના કરવાથી જ્ઞાનકુશીલ બને છે. એ જ પ્રમાણે દર્શનના નિઃશંકતા વગેરે આચારમાં વિરાધના કરવાથી દર્શનકુશીલ બને છે. [૮૭] કૌતુક, ભૂતિકર્મપ્રશ્ના પ્રશ્ન, નિમિત્ત, આજીવિકા, કલ્કકુરુકા, લક્ષણ, વિદ્યામંત્ર વગેરેને उपयो॥ ४२ना२ यात्रिशीत छ. [८८] एतान्येव पदानि प्रत्येकं व्याचिख्यासुराह सोहग्गाइणिमित्तं, परेसि ण्हवणाइ कोउगं भणियं । मुहजलणकड्ढणाइअमहवा अच्छेरयं चरियं ॥८९॥ ... 'सोहग्गाइति । सौभाग्यादिनिमित्तं परेषां यत्स्नपनादि क्रियते तत्कौतुकं भणितम् , तदुक्तम्- 'निन्दुमाइआणं तिग वच्चराइसु ण्हवणं कारेइ त्ति कोउअं ।' अथवा मुखाज्ज्वलनकर्षणादिकमाश्चर्यकृच्चरित्रं कौतुकं भण्यते, तदुक्तं व्यवहारवृत्तौ-"कौतुकं नामाश्चर्य यथा मायाकारको मुखे गोलकान् प्रक्षिप्य कर्णेन निकाशयति नाशिकया वा, तथा मुखादग्नि निष्काशयति” इत्यादि ।।८९|| આ પ્રકપદની વ્યાખ્યા કરે છે : સૌભાગ્ય આદિ નિમિત્તે બીજાઓને સ્નાન કરાવવું વગેરે કૌતુક કહ્યું છે. (નિશીથ ઉ.૧૩ ગા.૪૩૪૫ની ચૂણિમાં) કહ્યું છે કે “જેને સંતાન ન થતાં હોય તેવી સ્ત્રી વગેરેને ત્રિક, * ચોક વગેરે સ્થાનમાં સ્નાન કરાવે તે કૌતુક છે.” અથવા મુખમાંથી અગ્નિ કાઢ વગેરેથી લેકને આશ્ચર્ય પ્રગટ કરે તે કૌતુક કહેવાય. વ્યવહારસૂત્રની ટીકામાં કહ્યું છે કે –“કૌતુક એટલે આશ્ચર્ય પમાડવું. જેમકે જાદુગરે મોઢામાં ગોળાઓને નાખીને કાનમાંથી કે નાકમાંથી કાઢે, तथा भुंभमाथा मनि std 47३." [८८] .... जरिआइ भूइदाणं, भूईकम्मं तहा विणिदिलं । पसिणापसिणं कहणं, सुविणगविज्जादिकहियस्स ॥९०॥ - ત્રિક=જ્યાં ત્રણ રસ્તા ભેગા થતાં હોય તેવું સ્થાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy