SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ [ દર गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] 'वा' अथवा थो निजतनुवर्णमादर्शादिपु प्रलोकयति, तदुक्तम्- “संखडिं पलोएइ देहं वा पलोएइ आयंसाइसु वत्ति ।।७।। પ્રાણીઓના આયુષ્યો જેમાં ખંડિત થાય તે સંખડી. આહારલંપટ જે સાધુ વિવાહ આદિન ઉ સવ રૂપ સંખડીને (=જમણવારોને) જોયા કરે, (અર્થાતુ આજે ક્યાં જમણવાર છે ? કાલે કયાં છે? અમુક દિવસે ક્યાં છે? એમ શોધો રહે અને જ્યારે જ્યાં જમણવાર હોય ત્યાં પહોંચી જાય,) તે પ્રલેકનકારી છે, અથવા જે પિતાના શરીરનું રૂપ અરિસા વગેરેમાં જુએ, તે પ્રકન કારી છે. કહ્યું છે કે-“áë પોખરુ દ વ vોજું બારણુ ” ઉત્ત="જમણવારને જુએ-શોધે, અથવા આરિસા વગેરેમાં શરીરને જુએ.” [૭૭] ગgoળમારૂoi, fmfમહું બીજું ના अभिहडभोई तत्थाणाइण्णे णोणिसीहम्मि ॥७८॥ 'आइण्ण'मिति । अभ्याहृतं द्विविध-आचीर्णमनाचीर्ण च । तत्राचीर्ण हस्तशतप्रमिते क्षेत्रे तन्मध्ये वा त्रिषु गृहेषूपयोगसम्भवे भवति, तदुक्तं पिण्डनियुक्तौ--"आइन्नं पि य दुविहं, देसे तह देसदेसे य ॥ हत्यसयं खलु देसो, आरेणं होइ देसदेसो य । आइन्नं उण तिगिहा, ते वि य उवओगपुवागा ॥१॥” एतच्च हस्तशतादारभ्याहृतमुत्कृष्टम् , स्वापत्यादिपरिवेषणार्थमुत्पाटितं हस्तस्थमेवाभ्याहृत्य दीयमानं जघन्यम् , शेषं तु मध्यममिति व्यवस्थितम् । एतद्विपरीतमनाचीर्णम् । तदपि द्विविधं-निशिथाभ्याहृतं नोनिशीथाभ्याहृतं च । तत्र निशीथं मध्यरात्रं तत्रानीतं किल प्रच्छन्नं भवति, एवं साधूनामपि दायकेन मातृस्थानकरणेनाविदितं यदभ्याहृतं तत्प्रच्छन्नत्वसाधान्निशीथाभ्याहृतम् । यत्तु साधो विदितं यथैतदभ्याहृतमिति तन्नोनिशीथाभ्याहृतम् । तत्रानाचीर्णे नोनिशीथे चाभ्याहृते भुज्यमानेऽभ्याहृतभोजी अन्यथा तु न दोषभागिति ।।७८॥ અભ્યાહત એટલે સામે લાવેલું. તેને આશીર્ણ અને અનાચી એમ બે પ્રકારે છે. સ હાથ સુધીના ક્ષેત્રમાં, અથવા સે હાથની અંદર ત્રણ ઘરોમાં, સાધુ ઉપયોગ રાખી શકે, માટે ત્યાંનું આચર્યું છે. તેના ક્ષેત્ર અને ઘરની અપેક્ષા એ બે પ્રકારે છે– (૧) ક્ષેત્રની અપેક્ષાએ “જ્યારે આગળના ભાગમાં જમનારાઓની પંગત બેઠી હોય અને બીજે છેડે આહાર વગેરે હોય, તથા સ્ત્રીસંઘટ્ટ વગેરે કારણે સાધુથી ત્યાં જવાય તેમ ન હોય, ત્યારે નજરે જોઈ શકાય તેવું સો હાથની અંદરથી સામે લાવેલું કલ્પી શકે. (૨) ઘરની અપેક્ષા એ સંઘાટક બે સાધુઓમાંથી એક વહોરનાર સાધુ જે ઘરથી ભિક્ષા લેતો હોય તે ઘર અને બીજે સાધુ દાતારની સાધુને ભિક્ષા આપવાની બધી ક્રિયા બરાબર જોઈ શકે તેવાં પાસેનાં બીજા બે ઘરો, એમ ત્રણ ઘર સુધીનું નજરે જોઈ શકાય, માટે તેવું અભ્યાહુન કલ્પી શકે. (તેથી દૂરનું કે પછીના ઘરનું ન કલ્પે.) * પિંડ નિયુક્તિમાં કહ્યું છે કે-“આચાણ પણ દેશમાં અને દેશદેરામાં એમ બે પ્રકારે છે. તેમાં સો હાથ પ્રમાણ ક્ષેત્ર તે દેશ અને સે હાથથી અંદર (ઓછો) તે દેશદેશ છે. સો હાથ પ્રમાણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy