________________
[ ५१
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः । બીજો ભાગ પૂરો થયો. હવે ત્રીજો ભાંગ કહે છે :
જે વયથી વ્યક્તિ છે પણ અગીતાર્થ છે, તે જ તેના ગચ્છમાં સ્થવિર ગીતાર્થો હોય તે તેમની પાસે ભણે અને ગ૭ પણ ચલાવે. પોતાના અવસાન આચાર્યને વચ્ચે વચ્ચે પ્રેરણા કરે. આ પ્રમાણે પ્રેરણા કરતે તે (શ્રુતથી અવ્યક્ત) જે ગચ્છમાં સ્થવિર ગીતાર્થો ન હોય તે ગણને લઈને બીજે જાય. [૨] गतस्तृतीयो भङ्गः । अथ चतुर्थभङ्गमाह
वट्टावगाणऽभावे, उभयावत्तो उ अण्णमुदिसइ ।
संविग्गागीअत्यण्णयरुदेसम्मि चउगुरुगा ॥५३॥ 'वट्टावगाण'त्ति । यः पुनः 'उभयाव्यक्तः' श्रुतेन वयसा चाव्यतस्तस्य यदि स्थविराः पाठयितारो विद्यन्तेऽपरे च गच्छवर्त्तापकास्ततोऽसावपि नान्यमुद्दिशति, 'वर्त्तापकानां' स्थविराणामभावे च नियमादन्यमुदिशति । एतद्भङ्गचतुष्टयान्यतरवर्ती अन्यमाचार्यमुद्दिशन् यद्यसविग्नागीतार्थान्यतरं संविग्नमगीतार्थमसंविग्नं गीतार्थमसंविग्नमगीतार्थ वा उद्दिशति तदा चतुर्गुरुकप्रायश्चित्तम् । अत्र च “सत्तरत्तं तवो होई” इत्यादिना प्रायश्चित्तवृद्धिरपि द्वितीयोल्लासोक्तक्रमेण ज्ञातव्या ॥५३।।
ત્રીજે ભાંગ પૂર્ણ થયે. હવે ચે ભાંગે કહે છે –
શ્રત અને વય એ બંનેથી અવ્યક્ત પણ જે સ્થવિરે તેને ભણાવતા હોય અને બીજાઓ ગચ્છ ચલાવતા હોય તે અન્ય આચાર્યને ન સ્વીકારે. સ્થવિરે ન હોય તે અવશ્ય અન્ય આચાર્યને સ્વીકારે. આ ચાર ભાંગએમાંથી કઈ પણ ભાંગામાં રહેલા સાધુ અસંવગ્નિ અને અગીતાર્થ એ બેમાંથી કોઈ એકને સ્વીકારે, અર્થાત્ સંવિગ્ન- " અગીતાર્થને, અસંવિગ્નગીતાર્થને કે અસંવિગ્ન–અગીતાર્થને સ્વીકારે તે ચતુર્ગુરુ પ્રાયश्चित्त सावे. माही सत्तरत्तं तवो होइ छत्याहिथी भीon Sealसभा (II. ६६ टमा ) કહેલા કમથી (ઉપર્યુકત) પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ પણ જાણવી. (૫૩)
छट्ठाणविरहिअं पि हु, संविग्गं काहिआइदोसजुअं ।
सेवंते आणाई, चउरो अ तहा अणुग्घाया ॥५४॥ 'छट्ठाण'त्ति । पदस्थानानि-पार्श्वस्थावसन्नकुशीलसंसक्तयथाच्छन्दनित्यवासिलक्षणानि तैर्विरहितमपि संविग्न' गीतार्थ काथिकादिदोषयुक्तं 'सेवमाने' उपसंपद्यमाने चत्वारो मासा अनुद्धाता
आज्ञादयश्च दोषाः । तत्र काथिकादयश्चत्वारः, काथिकदार्शनिकमामकसंप्रसारकभेदात् , एतेष च स्वरूपमित्थं प्रकल्पाध्ययनेऽभिहितम्-“सज्झायादिकरणिज्जे जोगे मोत्तुं जो देसकालादिकहाओ कहेइ सो काहिओ
'आहारादीणहा, जसहेउं अहव पूअणनिमित्तं । तकम्मो जो धम्म, कहेइ सो काहिओ होइ ॥१॥'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org