SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ maramanand ५.] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते લઈ લે છે. આથી અમે કુલને પણ ઈચ્છતા નથી. જો તમે હમણાં (હજુ) પણ (સંયમમાં) રહેતા નથી તે અમે ગણમાં કે સંઘમાં જઈએ છીએ. [૪૯] __ एवं पि अ अणुवरए, वयवत्तो अद्धपंचमे वरिसे । सयमेव धरेइ गणं, अणुलोमेणं च सारेइ ॥५०॥ 'एवं पि यत्ति । 'एवमपि' कुलगणसङ्घसङ्क्रमनोदनाक्रमेणापि 'अनुपरते'अगृहीतचारित्रपरिणामे पूर्वाचार्ये सति अर्द्धपञ्चमैर्वः, सप्तम्येकवचनस्य तृतीयाबहुवचनार्थत्वात् , वयसाऽपि व्यक्तो जातः स्वयमेव गणं धारयेत् । यत्र च पूर्वाचार्य पश्यति तत्रानुलोमवचनैस्तथैव सारयति ॥ ५० ॥ કુલ, ગણુ અને સંઘમાં સંક્રમણ કરતાં કરતાં પ્રેરણું કરવાથી પણ પિતાના આચાર્ય ચારિત્રના પરિણામવાળા ન બને તે સાડા ચાર વર્ષ પછી વયથી પણ વ્યક્ત બનેલ પોતે જ ગણને ધારણ કરે અને જ્યાં પૂર્વાચાર્ય મળે ત્યાં અનુકૂળ વચનેથી ते प्रमाणे ५ प्रेरणा (विनति) ४२. [५०] वट्टावे सत्ता, जइ थेरा संति तम्मि गच्छम्मि । दुहओ वत्तसरिसओ, णेओ गमओ तया तस्स ॥५१॥ 'वडावे'ति । यदि तस्मिन् गच्छे स्थविरा गच्छं वर्तापयितुं शक्ताः सन्ति ततः कुलगणसङ्घषु नोपतिष्ठते किन्तु स स्वयं सूत्राथों शिष्याणां ददाति, स्थविरास्तु तं गच्छं परिवर्तयन्ति । एवं च तदा तस्य श्रुतव्यक्तस्य द्विधा व्यक्तसशो गमो भवति ज्ञेयः ।। ५१ ।। જે તે ગચ્છના સ્થવિરે ગરછ ચલાવવાને સમર્થ હોય તે કુલ, ગણ અને સંઘમાં ન રહે, કિંતુ તે વયથી અવ્યક્ત છતાં પોતે શિષ્યને સૂત્ર અને અર્થ ભણાવે. સ્થવિરે તે ગચ્છને ચલાવે. આ પ્રમાણે કરવાથી તે વખતે માત્ર શ્રુતવ્યક્તને પણ ઉભયથી વ્યક્તસદશ એ પ્રકાર થાય છે. અર્થાત્ તે વયથી અને શ્રુતથી એમ ઉભયથી વ્યક્તસટશ (व्यात 1) मनाय छे. [१] गतो द्वितीयो भङ्गः । अथ तृतीयभङ्गमाह वत्तवओ उ अगीओ, थेराणं अंतिअम्मि गीआणं । .. पढइ अभावे तेसिं, गच्छइ अण्णत्थ चोईतो ॥५२॥ 'वत्तवओ उत्ति । योऽसौ वयसा व्यक्तः परमगीतार्थस्तस्य च गच्छे स्थविरा गीतार्थाः सन्ति तदा स तेषामन्तिके पठति गच्छमपि परिवर्त्तयति, अवसन्नाचार्य चन्तराऽन्तरा : नोदयति, एवं नोदयंस्तेषां स्थविरगीतार्थानामभावे गण गृहीत्वाऽन्यत्र गच्छति ॥५२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy