SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ કર તા ગણુના સંગ્રહ કે ઉપગ્રહ માટે નહિ, પણ અવસન આચાર્યને ઉત્તેજિત કરવા માટે અન્ય આચાર્ય ને કે ઉપાધ્યાયને પેાતાના કરે. આ વખતે પેાતે અવસન્ત આચાય પાસે જઈને કહે કે-તમે આ સ્થાનથી (શિથિલતાથી) અટકતા નથી =પુનઃ સવિગ્ન મનતા નથી તે! હું હવે અન્ય આચાર્યને સ્વીકારું છું. તેથી તે અવસન્ત વિચારે કે અહા ! આ મારા શિષ્યા મારા જીવતાં અન્ય આચાના થઈ જાય છે, તેા હું પાસસ્થાપણાને મૂકી દઉ. એમ જો તે ગૌરવથી પણ પાસસ્થાપણાને છેાડી સવિજ્ઞ અને તા સારુ, પણ (પાસથાપણાને) છેડવા ઇચ્છે જ નહિ, તેા પોતે જ ગચ્છાધિપતિ અને. [૪૮] गतः प्रथमो भङ्गः, द्वितीयमाह - सुअवत्ते वयऽवत्ते, आइरिए णोइए वऽणिच्छंते । तिग संवच्छरमर्द्ध, कुल गण संघे दिसाबंधो ॥ ४९ ॥ 'अवत्ते 'ति । श्रुतेन व्यक्ते वयसा पुनरव्यक्ते गच्छं वर्त्तापयितुमसमर्थे अहम प्राप्तवस्त्वेन त्वदीयं गणं सारयितुं न शक्तोऽतः सारय स्वगणमेनम्, अहं पुनरन्यस्य शिष्यो भविष्यामि, अथवाऽहमेते चान्यमाचार्यमुद्दिशाम इत्येवं नोदितेऽप्याचार्येऽनिच्छति संयमे स्थातुं 'त्रिकं' वर्षयं यावत्कुले दिग्बन्धः, कुलसत्कमाचार्योपाध्याय मुद्दिशेदित्यर्थः, ततस्त्रयाणां वर्षाणां परतः सचित्तादिकं कुलाचार्यो हरतीति गणाचार्यमुद्दिशति, तत्र संवत्सरं दिग्बन्धः, ततः संवत्सरं तत्र स्थित्वा सङ्घाचार्यस्य दिग्बन्धं प्रतिपद्यार्द्ध वर्षं तत्र तिष्ठति । कुलाद् गणं गणाच्च सङ्घ सङ्क्रामन्नाचार्यमिदं भणति-यत्त्वदीयकुलाचार्या अस्माकं वर्षत्रयादूर्ध्वं सचित्तादिकं हरन्ति अतः कुलमपि नेच्छामः, यदि त्वमिदानीमपि न तिष्ठसि ततो वयं गणं सङ्घ वा व्रजाम इति ॥४९॥ અને રીતે વ્યક્તના પહેલા ભાંગે પૂરો થયા. હવે બીજો કહે છે :શ્રુતથી વ્યક્ત પણ વયથી અવ્યક્ત અને ગચ્છ ચલાવવાને અસમર્થ શિષ્ય અવસન અનેલા ગુરુને પ્રેરણા કરે કે હુ પૂર્ણ વયવાળા નહાવાથી તમારા ગણુની સારા કરવાને સમર્થ નથી. આથી તમે આ તમારા ગણુની સારણા કરો, અન્યથા હું અન્યના શિષ્ય થઈશ. અથવા હું અને આ બીજા (સાધુએ) પણુ અન્ય આચાય ને સ્વીકારીએ છીએ. આ પ્રમાણે પ્રેરણા (વિન‘તિ) કરે, છતાં આચાર્ય સયમમાં રહેવાને ન ઈચ્છે, તે ત્રગુ વર્ષ સુધી કુલમાં દિગ્મૂધ કરે. અર્થાત્ કુલના આચાર્ય અને ઉપાધ્યાયને સ્વીકારે. (મર્યાદા પ્રમાણે) ત્રણ વર્ષ સુધી તે કુલાચાય સચિત્ત વગેરે પાતે લઈ શકે નહિં, ત્રણ વર્ષ પછી લઈ લે. માટે ત્રણ વર્ષ પછી તે ગણુના આચાય ને સ્વીકારે. ત્યાં પણ એક વર્ષ સુધી દિગબધ કરે. (=ગણુના આચાર્યની નિશ્રા સ્વીકારે.) એક વ સુધી ત્યાં રહીને પછી સંઘના આચાર્યના દિગબંધ સ્વીકારીને શાસ્ત્રકથન પ્રમાણે અર્ધા વર્ષ સુધી ત્યાં રહે. કુલમાંથી ગણુમાં, ગણુમાંથી સઘમાં સ`ક્રમણુ કરતા તે પેાતાના આચાર્યને આ પ્રમાણે કહે:- તમારા કુલાચાર્યે ત્રણ વર્ષ પછી અમારું સચિત્ત વગેરે ગુ, છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy