________________
___ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નિત્યવાસી અને યથાશૃંદ એ છ ભેદથી છ પ્રકારનું અવસાન સંબંધી આ કહીયે છીએ ते व्यवस्था छे. ४७] तामेवाह
वत्तस्स दुहा इच्छा, चोआवेइ व गुरुं तु चोएइ ।
वट्टावेइ गणं सो, पयावणट्ठा व उदिसइ ॥४८॥ 'वत्तस्स'त्ति । अवसन्नाचार्या दिशिष्य आचार्यपदयोग्यो हि व्यक्तोऽव्यक्तो वा भवेत् । तत्र चतुर्भङ्गी-वयसा व्यक्तः षोडशवार्षिकः श्रुतेन च व्यक्ती गीतार्थ इति प्रथमो भङ्गः १. वयसाऽव्यक्तः श्रुतेन व्यक्त इति द्वितीयः २, वयसा व्यक्तः श्रुतेनाव्यक्त इति तृतीयः ३, वयःश्रुताभ्यामुभाभ्यामप्यव्यक्त इति चतुर्थः ४ । तत्र द्विधा वयसा श्रुतेन च व्यक्तस्य 'इच्छा' अन्यमाचार्यमुद्दिशति वा न वा, यावन्नोदिशति तावद् 'गुरुम्' अबसन्नीभूतमाचार्य दूरस्थं साधुसङ्घाटकं प्रेषयित्वा नोदापयति आसन्नं च स्वयमेव नोदयति, एकान्तरितं वा पश्चदिनान्ते या पक्षाने वा चतुर्मासान्ते वा वर्षान्ते वा यत्र समवसरणादौ मिलन्ति तत्र स्वयमेव नोदयत्यपरैर्वा स्वगच्छीयपरगच्छीयैर्नोदनां कारयतीत्यर्थः । यदि च सर्वथाऽपि नेच्छति तदा स्वयमेव स गणं वर्त्तापयति, 'वा' अथवा प्रतापनार्थमवसन्नाचार्यस्य न तु गणस्य सङ्ग्रहोपग्रहनिमित्तमुद्दिशत्यन्यां दिशमिति शेषः, स च तत्र गत्वा भणति-अहमन्यमाचार्य मुदिशामि यदि यूयमितः स्थानान्नोपरता भवत, ततः स चिन्तयेत्-अहो ! अमी मम शिष्या मयि जीवत्यप्यपरमाचार्य प्रतिपद्यन्ते ततो मुञ्चोमि पार्श्वस्थताम् । यदि नामैवं गौरवेणापि पार्श्वस्थत्वं मुश्चेत्ततः सुन्दरम् । अथ सर्वथा नेच्छन्त्युपरन्तुं ततः स्वयमेव गच्छाधिपत्ये तिष्ठतीति ।।४८।।
હવે તે જ વ્યવસ્થાને કહે છે :
અવસગ્ન વગેરે થયેલા આચાર્યનો શિષ્ય આચાર્યપદને યોગ્ય પણ વ્યક્ત કે અવ્યક્ત હોય. તેમાં વય અને શ્રુત બંને પ્રકારે વ્યક્ત આ પ્રમાણે છે :- સેળ વર્ષની વયવાળે વયથી વ્યક્ત છે, અને ગીતાર્થ થતથી વ્યક્તિ છે. તેમાં આ પ્રમાણે ચતુર્ભ"ગી थाय :- (१) उभयथा व्यत, (२) क्यथी अव्यात, श्रुतथी च्यात, (3) क्यथी व्यात, શ્રતથી અવ્યક્ત, અને (૪) ઉભયથી અવ્યક્ત. તેમાં ઉભયથી વ્યક્તને જેવી પોતાની ઈરછા, અર્થાત તે અન્ય આચાર્યને સ્વીકાર કરે, કે ન પણ કરે. જ્યાં સુધી બીજા આચાર્યને પોતે સ્વીકાર ન કરે ત્યાં સુધી પોતાના અવસગ્ન વગેરે બનેલા આચાર્યને પ્રેરણું કરે= સમવે. જે તે દૂર પ્રદેશમાં હોય તો બે સાધુઓને ત્યાં મોકલીને સમજાવે=પ્રેરણા આવે. નજીકમાં તે જાતે જ પ્રેરણું કરે. તે પણ એકાંતરે, પાંચ દિવસે, પખવાડીયે. ચાર મહિને કે એક વર્ષે સમવસરણ વગેરેમાં જ્યારે જ્યાં મળે ત્યારે ત્યાં જાતે જ પ્રેરણું કરે, અથવા સ્વગચ્છની કે પરગચ્છના બીજા સાધુઓ દ્વારા પ્રેરણા કરાવે છે સર્વથા (અવસગ્નપણદિને મૂકવા) ન ઈછે, તે પોતે જ તે ગણને ચલાવે, અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org