________________
[:स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પણ સ્પષ્ટ કહેવાથી અને નેહ બતાવ્યા વિના લુખા સ્પષ્ટ શબ્દોથી જ ના કહેવાથી
ષ થાય તથા “મને આ ઈર્ષ્યાથી શ્રુત ભણાવતા નથી એમ પણ માને. એથી પોતાને (ના કહેનારને) “આ મત્સરી–ઈર્ષ્યાળુ છે” એવો અવર્ણવાદ થાય. આ કારણે છેતરવાની બુદ્ધિ વિના માત્ર તે અગીતાર્થ હોવાથી તેની અપ્રીતિ ટાળવા તેવા પ્રકારની વચનની યતના કરવી તે અન્યને અપ્રીતિનું કારણ નથી. બંનેને ગુણકારક હોવાથી પરિણામે સુંદર છે. માટે આમાં કોઈ પણ દોષ નથી. કહ્યું છે કે-આ યતના અગીતાર્થ માટે છે. ગીતાર્થને સ્પષ્ટ નિષેધ કરવો. ગીતાર્થ સામાચારીને જાણ હેવાથી રોષ ન કરે. કોઈવાર ગીતાર્થમાં પણ માયા-મૃષાવાદ કરવાની જરૂર પડે તે કરો. અગીતાર્થને સદ્ભત (સાચા) દોષ કહેવામાં આવે અને સનેહ બતાવ્યા વિના અનાદરથી નિષેધ કરવામાં આવે તો તેને દ્વેષ થાય, અને મત્સરભાવથી મને શ્રત ભણાવતા નથી” એમ વિચારે. આ પ્રમાણે તો વાચન નહિ આપવાથી સપક્ષના લોકોમાં (=સુસાધુઓ વગેરેમાં) પણ આ મત્સરી છે-ઈર્ષ્યાળુ છે એવો પિતાને મત્સરવાદ થાય.” (નિ. ઉ. ૨૦ ગા. ૬૩૫૮) (૪૩) चतुर्थभङ्गमधिकृत्याह
इच्छा तुरिए भंगे, विणओ धम्मम्मि जत्थ उत्तरिओ।
संभोगो तत्थ मओऽसंविग्गे सो भवे किह णु ॥४४॥ “કુરાત્તિ “સુરી મ સંવિડસંવિરપુ સંમતીવંતે રૂછા” afમાયઃ अवस्तुभूतत्वान्न कोऽपि विधिरित्यर्थः, इत्थमेव "दोसु असंविग्गम्मि सच्छंदो" इति पदं प्रकारान्तरेण व्याख्यातमिति युक्तं चैतत् , यतो यत्र खलु धर्मे 'विनयः' शिक्षादिरूपः 'उत्तरः' उत्कृष्टस्तत्र सम्भोगः 'मतः' विहितः, स चासंविग्ने कथं नु भवेत् ?, अतोऽसंविग्नेऽसंविग्नसंक्रमणं न विधेयम् , नापि निषेध्यम् , असंविग्नत्वस्यैव निषेध्यत्वात् , तस्य च तृतीयभङ्गपर्यवसितत्वादिति सिद्धम् ॥४४॥
ચોથા ભાંગાને આશ્રયીને કહે છે –
અસગ્ન અસંવિગ્નમાં જાય એ ચોથા ભાંગામાં ઈચ્છા (=પોતાને જેવો અભિપ્રાય છે. એટલે કે આ ભાંગામાં કઈ પણ વિધિ નથી. કારણ કે આ ભાંગે વાસ્તવિક (=હિતકર) નથી =અસત્ય છે.
અહીં ચેથા ભાંગામાં “સર (સ્વર)” પદને “જે અભિપ્રાય અથવા કેઈપણ વિધિ નથી” એ અર્થ કહ્યો તે યોગ્ય જ છે. એ જ રીતે રજુ કર્યાવિ+
જન્મ છો એ પદની વ્યાખ્યા બીજા પ્રકારે કરી (સ્પષ્ટ નિષેધ કર્યો) તે પણ યોગ્ય છે. કારણ કે જ્યાં ધર્મમાં શિક્ષા (=હિતશિક્ષા આપવી) વગેરે વિનય ઉત્તમ હોય ત્યાં સંભોગ કદો છે. તે અસંવિગ્નમાં કેવી રીતે થઈ શકે ? આથી અસંવિગ્ન અસંવિગ્નમાં જાય એ વિધેય નથી તેમ નિષેધ્ય પણ નથી. અસંવિગ્નપણનો જ નિષેધ હોવાથી ગણ સંક્રમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org