________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ રૂરૂ
पुरः कर्मादय एपणादोपा यो वोदकप्रचुरो देशो यो वा परिव्राजिकाकापालिकीसिद्धपुत्रिकाद्याभिमोहाभिः स्त्रीभिराकीर्णस्तत्र न गन्तव्यमेव साधुभिः, अशिवादिकारणैस्तत्र गमने तु कार्यसमाप्तौ संयमक्षेत्रे समागन्तव्यम् । यद्याचार्याः केनापि प्रतिबन्धेन न निर्गच्छेयुस्तत एको द्वौ बहवो वा सीदन्तो गुरुमापृच्छय निर्गच्छन्ति । तत्रेमं विधिमाहुः - " दो मासे एसणाए, इत्थं वज्जिज्ज अ दिवसाई । गच्छम्म होइ पक्खो, आयसमुत्थेगदिवसं तु ॥ १ ॥ " एषणायामशुध्यमानायां यतना (नया) अनेपणीयमपि गृह्णन् द्वौ मासौ गुरुमापृच्छन् प्रतीक्षते, स्त्रीदोषेऽष्टौ दिवसान् गच्छे सीदति पक्षम्, आत्मनः शय्यातर्यादौ प्रतिबन्धे च यदि संनिहितो गुरुस्तदा तदेवापृच्छय गच्छेद् अन्यथाऽपरसाधुनिवेदनपूर्वं तदैव गच्छेदिति । अथ गुरुः शय्यातरीकल्पस्थिका प्रतिबद्धः सारूपिकादिभाव प्राप्तस्तदा पूर्वं स एवं भण्यते - युष्मद्विरहिता अनाथा वयम्, अतः प्रसीद, गच्छामोऽपरं क्षेत्रमिति, एवमुक्ते यदि नेच्छति तदा यस्यां स प्रतिबद्धः सा प्रज्ञाप्यते, अथ न तिष्ठति ततो विद्यामन्त्रादिभिरावर्त्यते, तदभावे दानादिनाऽप्यानुकूल्यं संपाद्यते, गुरुच प्रागुक्तक्रमेण रात्रौ हियत इति ॥ ३३ ॥
હવે ચારિત્ર માટે (અન્ય ગચ્છમાં જવાનું) કહે છે:
ચારિત્ર માટે એ કારણે જવાનું થાય. (૧) દેશથી (તે ક્ષેત્ર નિમિત્તે) થયેલા દોષના કારણે, અને (૨) આત્માથી થયેલા દાષના કારણે, તેમાં એષણાદોષ અને સ્ત્રીદોષ એ એ ઢાષ દેશથી (તે ક્ષેત્રથી) થાય. તથા ગુરુ અને ગચ્છ સીદાય એ એ દોષ આત્માથી થયેલા ગણાય. જે દેશમાં એષણામાં પુરઃકમ વગેરે દોષા લાગતા હોય, અથવા જે દેશમાં પાણી ઘણું હાય, (તેથી વારવાર સ*ચમ વિરાધના થતી હોય,) અથવા જે દેશ પરિ ત્રાજિકાઓ, કાપાલિકીએ, સિદ્ધપુત્રિકાએ વગેરે બહુ માહ પમાડનારી સ્ત્રીઓથી ભરેલા હાય, તે દેશમાં સાધુએએ ન જ જવું. અશિવાદિ કારણેાથી ત્યાં જવું પડે તે પણુ કાર્ય પૂર્ણ થતાં સયમ (ની રક્ષા થાય તેવા) ક્ષેત્રમાં આવી જવું.
જો આચાર્ય કોઈપણ પ્રકારની આસક્તિથી (રાગથી) ન નીકળે તે જે સીદાતા હોય તે, એક એ કે ઘણા સાધુએ ગુરુને પૂછીને નીકળી જાય. તેમાં વિધિ આ છે:“એષણા અશુદ્ધ થતી હાય તે પણ યતનાથી (શકચ વધુ દોષ ટાળીને) અનેષણીય (=દોષિત) પણ લે અને બે માસ સુધી ગુરુને (જવા માટે) પૂછે. આમ એ માસ સુધી (ગુરુની રજાની) ૨હ જુએ. સ્ત્રીસબંધી દોષમાં આઠ દિવસ સુધી (ગુરુની રજાની) રાહુ જુએ, ગચ્છ સીટ્ઠાતા હોય તેા એક પખવાડીયા સુધી રજાની રાહ જુએ. જો પેાતાને સ્ત્રીમાં આસક્તિ થઇ હાય તેા એક દિવસ રજા માટે રશકાય. પછી (ગુરુ રજા ન આપે તે પણ) ત્યાંથી નીકળી જાય.” (પૃ.કે.ઉ.૪ગા.૫૪૪૩) (આ ગ્રંથના મતે તે) પેાતાને શય્યાતરની સ્ત્રી વગેરે કઈ સ્ત્રીમાં રાગ થાય તે જે ગુરુ નજીકમાં (સાથે) હાય તા તુત ગુરુને પૂછીને, અન્યથા ખીજા સાધુને વિગત જણાવીને તે જ વખતે નીકળી જાય.
ગુ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org