________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] શકનાર, કાલિક અને પૂર્વગત શ્રતને જ અભ્યાસી અને તાર્કિકગ્રંથને સમજવામાં (અને યાદ રાખવામાં) શક્તિમાન એવો સાધુ જ્યારે પોતાના ગુરુઓ બૌદ્ધ આદિ સાધુઓના સંસર્ગથી તેમની દાક્ષિણ્યતામાં આવી જવાથી, અથવા વિશિષ્ટ જ્ઞાની ન હોવાથી બૌદ્ધ આદિની મિથ્યાપ્રરૂપણાનો પ્રતિકાર ન કરતા હોય ત્યારે સમ્યગ્દર્શનની શુદ્ધિ-વૃદ્ધિ માટે સંમતિ વગેરે દર્શનશુદ્ધિના ગ્રંથોના અભ્યાસ માટે અન્ય ગચ્છમાં જાય. [૩૧]
होउं बहुस्सुओ सो, विहिणा गच्छंतरम्मि संकेतो।
परतित्थियणिग्गहओ, गुरुं कुसंगाओ मोएइ ॥ ३२ ॥ 'होति । सः विधिना' प्रागुताऽऽपृच्छाविसर्जनादिलक्षणेन गच्छान्तरं सङ्क्रान्तः सम्मत्यादितर्कशास्त्राध्ययनेन बहुश्रुतो भूत्वा चिन्तयति खल्वेतत्-भिक्षुकादीनां स्वसिद्धान्तं शिर उद्घाटय प्ररूपयतां सूरयो न किमपि ब्रुवते ततो लोके परिवाड़ो जातः-एते ओदनमुण्डाः किमपि न जानत इति, ततो गाढतरं जैन शासनं श्राद्धाश्च तैरपभ्राज्यन्ते, ततः सूरीणामसामयेऽपि मया तेषां भिक्षुकादीनां निग्रहः कर्त्तव्य इति । अथवा तैर्भिक्षुकादिभिः स्थलिकायामाचार्यस्यापि वण्टको निबद्धः, ततो मधुराहारलाम्पट्यात्सामर्थ्य सत्यपि न किञ्चित्तरं प्रयच्छतीत्येवं विचिन्त्याचार्यदर्शनं प्रागेव कृत्वाऽन्यस्यां वसतौ स्थित्वा वादमार्गकुशला पर्षद गृहीत्वा परतीर्थिकान्निरुत्तरीकृत्य निगृह्णाति, ततः 'कुसङ्गात्' परतीर्थिकसंसर्गलक्षणाद् गुरुं मोचयति । यदि वादे पराजयेन कुपिताः सन्तो भिक्षुकादय आचार्यस्य तं वण्टं प्रतिषेधन्ति ततः सुम्दरमेव । अथ तत्र कोऽपि याद् , एतस्य को दोषश्चिरमनुमत एषोऽस्माकं मा पूर्वप्रवृत्तं दातव्यमस्य हापयतेति, तदा गुरोः प्रणागं कृत्वा एवं निवेदयति--शब्दहेतुशास्त्रादिक मयाऽधीतं तद्वयासङ्गत इछेदसूत्रार्थों विस्मृत इत्यगीतार्थश्रवणनिषेधायान्यत्र वसतौ वसामः, एवमन्यव्यपदेशेन तं निष्कास यति तस्या वसतेः । तस्माञ्च क्षेत्राद् बहिर्निर्गन्तुमनिच्छति च तस्मिन्नाचार्येऽगीतार्थप्रज्ञापनां कृत्वाऽस्माकं क्षिप्तचित्तः साधुरस्ति, तं वयमर्द्धरात्रौ वैद्यसकाशं नेष्यामः, स यदि नीयमानो हियेऽहं हियेऽहमित्यारटेत् ततो युष्माभिर्न किमपि भणनीयमित्यारक्षकादिनिवेदनपूर्व बह्वाख्यायिकाकथनादिजागरणनिर्भरसुप्तं तं बहिर्नयतीति । निह्नवसंसर्गप्रतिपेधेऽपि बहुशः क्रियमाणेऽनभिलष्यमाणेऽयमेव विधिद्रष्टव्य इति ॥ ३२ ॥
પૂર્વોક્ત પૂછવું રજા માંગવી વગેરે વિધિથી અન્યગ૭માં જઈ સંમતિક આદિ તર્કશાસ્ત્રોના અધ્યયનથી બહુશ્રુત બનીને તે આ પ્રમાણે વિચારે ઃ ખુલ્લા માથે એટલે જોરશોરથી નિર્ભય રીતે પોતાના સિદ્ધાંતની પ્રરૂપણ કરતા બૌદ્ધો વગેરેને આચાર્ય કંઈ પણ કહેતા નથી. આથી લોકમાં નિંદા થાય છે કે– જૈન સાધુઓ ભાતમુંડા=માત્ર ખાવા માટે મુંડા=સાધુ થાય છે, કંઈપણ જાણતા નથી.” આથી તેઓ જૈન શાસનની અને શ્રાવકેની ઘણી અપભ્રાજના કરે છે. તેથી (મારા) આચાર્યમાં સામર્થ્ય ન હોવા છતાં મારે તે બૌદ્ધ વગેરેને નિગ્રહ કરવો જોઈએ. અથવા આ પ્રમાણે વિચારે –
* અર્થાત જે વખતે જે બુત વિદ્યમાન હોય તેને અભ્યાસી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org