SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते य । अविहिअगापुच्छागय, सुत्तत्थविजाणओ वाए ॥ १ ॥ नाऊण य बुच्छेअं, पुवगए कालिआणुओगे य । મુત્તરથનાનrટ્સ, ITગાણ વિંધો | ૨ |"ત્તિ | ૨૪ .. હવે રજા વિના ન જવાનું કહ્યું તેમાં અપવાદ કહે છે : કઈ અધ્યયનને વિચછેદ થતો હોય, તેને અભ્યાસ કરવાની તેનામાં શક્તિ હોય અને પૂછવા છતાં ગુરુ તેવા સ્વભાવના કારણે લાંબા કાળે પણ જવાની રજા આપે તેમ ન હોય, આમ અધ્યયનવિચ્છેદ અને ગુરુને સ્વભાવ જાણીને એ બે કારણોથી રજા વિના પણ જાય. અવિધિથી કે પૂજ્યા વિના આવેલા પ્રતીચ્છકના સ્વીકારને અને પ્રતીચ્છકે લાવેલા શિક્ષને પિતાને શિષ્ય કરવાનો નિષેધ કર્યો. હવે તેમાં અપવાદ જણાવે છે – આ પ્રમાણે પૂર્વગત કાલિક શ્રુતના વિચ્છેદ રૂપ કારણથી જ અવિધિથી કે પૂછયા વિના આવેલાને સ્વીકાર કરે તથા પ્રતીષ્ઠકના શિષ્યને, તે પોતાને અનાભાવ્ય હોવા છતાં, પિતાનો દિગબંધ કરે, અર્થાત્ પોતાને શિષ્ય બનાવે. (બ. ક. ઉ. ૪ ગા. ૫૪૦૩–૪માં) કહ્યું છે કે પૂર્વ શ્રુત કે કાલિકશ્રતને વિછેર થશે એમ જાણુંને ગોકુળમાં આસક્તિ પૂર્વક આવેલાને કે પૂછ્યા વિના આવેલાને પણ સૂત્રાર્થને જાણકાર વાચના આપે, તેમાં કોઈ દોષ નથી, તથા “પૂર્વગત કે કાલિકશ્રતને વિચછેદ થશે એમ જાણીને સૂત્રાર્થના જાણકાર (ગીતાથી કારણસર અનાભાવ્યનો પણ પિતાને દિગબંધ કરે.” [૨૪] दिग्बन्धविषयमेव सविशेष सहेतुकमाह सेहे पडिच्छए वा, पुव्यायरिअस्स खित्तिआणं वा । दिति दलिअम्मि णाए, ममत्तहेउ दिसाबंधं ॥ २५ ॥ 'सेहे'त्ति । अव्यक्तेन ससहायेन लाभात् परक्षेत्रोपस्थितत्वाच्च पूर्वाचार्यस्य क्षेत्रिकाणां वाऽऽभाव्येऽपि शैक्षे प्रतीच्छके वा 'दलिके' परममेधावित्वेनाचार्यपदयोग्ये ज्ञाते 'दिग्बन्धं ददति' स्वशिष्यत्वेन स्थापयन्ति 'ममत्वहेतोः' अस्माकमयमित्येवभूतायाः स्वगच्छीयसाधूनां तस्य च परस्पर सज्झिलका वयमित्येवंभूताया वा ममत्वबुद्धेरर्थम् , इदमुपलक्षणम्-अनिबद्धः स्वयमेव कदाचिद् गच्छेत् , पूर्वाचार्येण वा नीयेतेत्येतद्दोषवारणार्थमपि दिग्बन्धं ददति ।। २५ ।। દિગુબંધના વિષયમાં જ હેતુ જણાવવા પૂર્વક વિશેષ કહે છે : સસહાય અવ્યક્ત મેળવેલ હોવાથી શૈક્ષ પૂર્વાચાર્યો હોવા છતાં, અથવા પર ક્ષેત્રમાં ઉપસ્થિત થયેલ હોવાથી તે ક્ષેત્રિકને હોવા છતાં, જે એ શૈક્ષ પરમ બુદ્ધિશાળી હોવાથી આચાર્યપદને ચગ્ય છે એમ જણાય, અને પ્રતીચ્છક પણ પરમ બુદ્ધિશાળી હોવાથી આચાર્યપદને યોગ્ય છે એમ જણાય, તો દિગબંધ આપે = શૈક્ષને કે પ્રતીચ્છકને પણ પોતાને શિષ્ય બનાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy