________________
गुरुतत्त्वविनिश्वये तृतीयोल्लासः |
[ १९
એટલે ઘણા કાલથી કે ઘણા રાગેાથી ઘેરાયેલા હૈાય. (૭) અથવા તે આચાય ના શિષ્યા મદ ભાવનાવાળા હેાવાથી ગચ્છની સામાચારીનું પાલન ને કરતા હોય. આવા આચાર્યને મૂકીને આવ્યા હાય. (૮) અથવા ગુરુ સાથે કલહ કરીને આવ્યા હાય. અવિા આચાર્ય ને છેાડીને જવુ' ચાગ્ય નથી. જો જાય તેા એકલાને અથવા ગ્લાનને છે।ડીને જવામાં શિષ્યને અને આવેલાને રાખનારને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. જે આચાય એની રાહ જુએ (રાખવા ઇચ્છે) તેને પણ ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. લહ કરીને આવનાર શિષ્યને અને તેને રાખનારને ચતુર્ગુરુ અને આચાર્યને પાંચ રાત્રિદિવસ છેઃ પ્રાયશ્ચિત્ત આવે. બાકીના અપરિત આદિ સ્થાનામાં (=ોષોમાં) શિષ્યને ચતુરુ અને રાખનારને ચતુ प्रायश्चित्त आवे. [२२]
अथ ज्ञानार्थं त्रीन् पक्षानापृच्छा कर्त्तव्येत्यत्रापवादमाहवितियपदेऽसंविग्गे, आगाढे कारणे य संविग्गे ।
गमणमणापुच्छाए, कप्पइ जाउं सहावं च ॥ २३ ॥
--
'बितियपदे'त्ति । द्वितीयपदे' अपवादाख्ये आचार्यादावसंविग्ने सति न पृच्छेदपि, 'संविग्ने' अपेर्गम्यमानत्वात् संविग्नेऽपि सति 'आगाढे कारणे' चारित्रविनाशकस्त्री संसर्गप्रभृतिके आत्मनः समुत्पन्ने सत्यनापृच्छयापि गच्छेत्, 'स्वभावं च' नैते पृष्टाः सन्तः कथमपि विसर्जयिष्यन्तीत्येवंरूपं गुरूणां ज्ञात्वाऽनापृच्छयाऽपि गमनं प्रकल्पते ।। २३ ।।
જ્ઞાન માટે ત્રણ પખવાડીયા સુધી પૃચ્છા કરવા કહ્યું. હવે તેમાં આ પ્રમાણે अपवाद छे :
આચાર્ય વગેરે અસવિગ્ન હાયતા ન પણ પૂછે. સ’વિગ્ન હેાય તેા પણુ સ્ત્રીસંસગ વગેરે પોતાનું ચારિત્રવિનાશક આગાઢ (-પ્રબળ) કારણુ ઉત્પન્ન થતાં પૂછ્યા વિના પણ જાય, અથવા પૂછવાથી કાઈપણ રીતે રજા નહિ આપે એવા ગુરુના સ્વભાવ જાણીને પણ પૂછ્યા વિના જઈ શકાય. [ ૨૩]
अथाविसर्जितेन न गन्तव्यमित्यपवदति -
Jain Education International
अविसज्जिओ विगच्छे, अज्झयणच्छेअपयइनाणेहिं । अविणापुच्छागयपडिच्छदिसिबंधया एवं ॥ २४ ॥
'अविसर्जिओ वि'ति । किमप्यध्ययनं व्यवच्छिद्यते, तस्य च तद्ग्रहणे सामर्थ्यमस्ति, गुरूणां चेदृशी प्रकृतिरस्ति यदाष्पृष्टाः सन्तो न चिरेणापि गन्तुमनुजानत इत्येवमध्ययनच्छेदप्रकृतिज्ञानाभ्यां कारणाभ्यामविसर्जितोऽपि गच्छेत् । अविध्यनापृच्छागत प्रतीच्छकतदानीतशैक्षप्रतीच्छनशिष्यीकरणनिषेधापवादे एनमेवातिदेशमाह- अविध्यना पृच्छागतप्रतीच्छादिग्बन्धावपि 'एवं' पूर्वगतकालिकानुयोगविच्छेदकारणेनैव ज्ञेयौ, तदुक्तम्- 'नाऊण य वुच्छेयं, पुलि
For Private & Personal Use Only
www.jainelibrary.org