SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ २४१ પૂર્વ પ્રતિપન નિર્ગથે જ હોય તો એકથી શતપૃથફત્વ સુધી હોય. અર્થાત્ જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ હોય. પ્રતિપદ્યમાન ખાતકે જે હોય તે એક સમયમાં એક આઠ સુધી હોય, અર્થાત્ જઘન્યથી એક, બે કે ત્રણ હોય, पृष्टया मेसे। मा8 डोय. [१४६] पुव्वपवन्ना ते पुण, कोडिपुहुत्तं जहन्नया हुंति । तह उक्कोसा इयरं, पुहुत्तमहियं जहन्नाओ ॥ १४७ ।। 'पुव्वपवन्न 'त्ति । पूर्वप्रपन्नाः पुनः 'ते' स्नातकाः जघन्यकाः कोटिपृथक्त्वं भवन्ति, उत्कृष्टा अपि 'तथा' कोटिपृथक्त्वमेव । अयं पुनर्विशेषः--जघन्यात्पृथक्त्वात् 'इतरत्' उत्कृष्टं पृथक्त्वं प्रतिस्थानमुच्यमानमधिकं मन्तव्यमिति । आह चोत्तराध्ययनवृत्तिकृत्" इह च जघन्यत उत्कृष्टतस्तु पृथक्त्वमेवोच्यते, तत्र तज्जघन्यं लघुतरम् , उत्कृष्टं बृहत्तरमिति भावनीयम्" इति ॥१४७॥ પૂર્વ પ્રતિપન્ન સ્નાતકો જઘન્ય અને ઉત્કૃષ્ટ કે ટિપૃથકત્વ હોય, પણ આ વિશેષતા છે કે જઘન્ય પૃથકવથી ઉત્કૃષ્ટ પૃથકત્વ દરેક સ્થળે અધિક જાણવું. ઉત્તરાધ્યયન વૃત્તિકાર કહે છે કે-“અહીં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પૃથકત્વ જ કહેવામાં આવે છે. તેમાં धन्य पृथ. नानु भने अष्ट पृथत मोटु छ सम विया२७." [१४७] कषायकुशीलपरिमाणे आक्षेपमाह कोडीसहसपुहुत्तं, नणु माणं सव्वसंजयाण मयं । इह सकसायाण तयं, भणियं, एसो खलु विरोहो ॥ १४८॥ 'कोडीसहसपुहुत्तं 'ति । ननु सर्वसंयतानां मानं कोटिसहस्रपृथक्त्वं मतं " कोडीसहसपुहुत्तं जईण "त्ति वचनात् , इह 'तत्' कोटीसहस्रपृथक्त्वमानं 'सकषायाणां' कषायकुशीलानां भणितम् । एष खलु विरोधः पुलाकादिमानानामाधिक्यात् , विशेषसङ्ख्यया सामान्यसङ्खथाव्याघातादिति भावः ॥१४८॥ । કષાયકશીલના પરિમાણમાં વિરોધ જણાવે છે : कोडीसहसपुहुत्तं जईण="साधुसी सिख (= से AA) पृथत्व होय" એ વચનથી બધા સંયતોનું પ્રમાણ કેટિસહસ પૃથકત્વ સંમત છે. અહીં કષાયકુશીલેનું કેટિસહસ્ત્ર પૃથકત્વ પ્રમાણુ કહ્યું છે. આ વિરોધ છે. કારણકે પુલાક વગેરેનું પ્રમાણ અધિક છે. વિશેષ સંખ્યાથી સામાન્ય સંખ્યાને વ્યાઘાત થાય છે=વિશેષ સંખ્યાથી सामान्य 11 मोटी रे छ. [१४८] समाधत्ते णेवं सकसायाणं, पुहत्तयं मज्झिमं तु काउं जे। अण्णेसिं संखाए, अंतब्भावो जो इट्टो ॥ १४९ ॥ शु. १ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy