________________
२४२ ]
[ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते
6
' व 'ति । ' "नवं ' यथोक्तं त्वया, यतः सकषायाणां पृथक्त्वं मध्यमं कृत्वा बुद्धावारोप्य ' अन्येषां ' पुलाकादीनां सङ्ख्याया अन्तर्भाव इष्ट इति । न च एवमप्युत्कृष्टपरिमाणसमाधानेऽपि जघन्यपरिमाणसमाधानानुपपत्तिः, जघन्यतोऽपि सामान्यसंयतानां कोटिसहस्रद्वयमानत्ववचनात् कषायकुशी लानामप्येतावन्मानत्वात्' इति वाच्यम्, कषायकुशीलापेक्षयैव सामान्यमानवचनसम्भावनादवशिष्टाधिक्ये दोषाभावात् उक्तश्च भगवतीवृत्तिकृता
""
ननु सर्वसंयतानां कोटीसहस्रपृथक्त्वं श्रूयते, इह तु केवलानामेव कषायकुशीलानां तदुक्तम्, ततः पुलाकादिमानानि ततोऽतिरिच्यन्त इति कथं न विरोधः १ उच्यते - कषायकु शीलानां यत्कोटीसहस्रपृथक्त्वं तद् द्विश्रादिकोटी सहस्ररूपं कल्पयित्वा पुलाकत्रकुशादिसङ्ख्या तत्र प्रवेश्यते, ततः समस्तसंयतमानं यदुक्तं तन्नातिरिच्यते " इति ॥ १४९ ॥
"
ઉક્ત વિરોધનું સમાધાન કરે છે ઃ
તેં કહ્યું તે ખરાબર નથી. કારણકે કષાયકુશીલાનુ પૃથક્વ મધ્યમ સમજી પુલાક વગેરેનેા (કષાયકુશીલની સંખ્યામાં) સમાવેશ અભિપ્રેત છે.
Jain Education International
―
પ્રશ્ન- આ પ્રમાણે પણ ઉત્કૃષ્ટ પરિમાણુમાં સમાધાન થવા છતાં જઘન્ય પરિમાણમાં સમાધાન ઘટતુ નથી. કારણકે જઘન્યથી પણ સામાન્ય (=પુલાક વગેરે ભેદ વિના સામાન્યથી) સયતા એ હજાર ક્રા[] કહ્યા છે અને કષાયકુશીલા પણ એટલા જ છે. ઉત્તરઃ–સામાન્ય સયતાના પ્રમાણનુ. કથન કષાયકુશીલાની અપેક્ષાએ જ હોય એવી સંભાવના છે. આથી ખાકી સયતા વધારે હોય તે તેમાં દોષ નથી. ભગવતીના વૃત્તિકારે કહ્યું છે કે-‘પ્રશ્નઃબધા સયતાનુ' પ્રમાણુ કેોટિસહસ્ર પૃથક્ત્વ સભળાય છે, અહી તા કેવલ કષાયકુશીલે નુ તેટલું પ્રમાણ કહ્યું છે. તેથી પુલાક વગેરેનું પ્રમાણ તેનાથી અધિક છે. આથી વિરાધ કેમ નથી ?” અર્થાત્ વિરાધ છે. ઉત્તરઃ- કષાયકુશીલાના કેટિસહસ્ર પૃથને એ કેટસહસ્ર કે ત્રણ કેાટિસહસ્ર વગેરે પ્રમાણવાળું કલ્પીને તેમાં પુલાક, ખકુશ વગેરેની સખ્યા નાખવામાં આવે છે. તેથી સમસ્ત સયતાનું પ્રમાણ જે કહ્યું તે વધતું નથી.'' [૧૪૯] उक्तं परिमाणद्वारम् । अथाल्पबहुत्वद्वारमाह
हीणाहियत्तसंखा, अप्पबहुत्तं नियंठयपुलाया ।
हाया तिणि य थोवा, संखिज्जगुणा कमा तत्थ ॥ १५० ॥
,
' हीणाहियन्तसंखं 'ति । हीनाधिकत्वसङ्ख्यं परस्परं भेदेष्वल्पबहुत्वमुच्यते । तत्र विचारणीये निर्मन्थाः पुलाकाः स्नातकाः , त्रयश्च बकुशप्रतिसेवककषायकुशीलाः क्रमात् स्तोकाः सङ्खयेयगुणाश्च । इयं भावना - सर्वस्तोका निर्ग्रन्थाः तेषामुत्कर्षतोऽपि शतपृथक्त्वसङ्ख्यत्वात् ; तेभ्यः पुलाकाः सङ्ख्येयगुणाः सहस्रपृथक्त्वसङ्ख्यत्वात्; तेभ्यः स्नातकाः सङ्घयेयगुणाः, कोटीपृथक्त्वमानत्वात्; तेभ्यो बकुशाः सङ्घयेयगुणाः, कोटीशत पृथक्त्व मानत्वात् ; समह कोडसह दुअ (गयितामणि चैत्यवधन)
For Private & Personal Use Only
www.jainelibrary.org