SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ ૨૨રૂ બકુશ અને પ્રતિસેવાકુશીલ એ બે આઠ, આયુષ્ય વિના સાત, કે આયુષ્ય વેદનીય સિવાયનાં છ કર્મોની ઉદીરણ કરે છે. કષાયકુશીલ આઠ, સાત, છ, કે આયુષ્ય, વેદનીય અને મેહનીય સિવાયનાં પાંચની ઉદીરણ કરે છે. [૧૧૫] णिग्गंथो पंचण्हं, दोण्हं व उदीरगो विणिट्टिो। दोण्हं चेव सिणाओ, उदीरणावज्जिओ व हवे ॥११६॥ ‘णिग्गंथोत्ति । 'निर्ग्रन्थः' उपशान्तमोहः ‘पञ्चानाम् ' आयुर्वेदनीयमोहनीयवर्जानां 'द्वयोर्वा' क्षीणमोहो नामगोत्रयोरुदीरको विनिर्दिष्टो भगवद्भिः । स्नातकः 'द्वयोरेव' नामगोत्रयोरुदीरकः, आयुर्वेदनीये तु तस्य पूर्वोदीर्णे एव स्तः, उदीरणावर्जितो वा भवेदयोग्यવાગામ ૫૨૧ાા ઉપશાંતમૂહ નિગ્રંથ આયુષ્ય, વેદનીય અને મોહનીય સિવાયના પાંચની, ક્ષીણમેહ નિર્ગથ અને સ્નાતક એ બે નામ અને ગોત્ર એ બે કમેની જ ઉદીરણ કરે છે. તથા સ્નાતક અગી ગુણસ્થાનકે ઉદીરણ રહિત હોય છે, એકેય કર્મની ઉદીરણા કરતું નથી. [૧૧] गतमुदीरणाद्वारम् । अथोपसम्पद्धानद्वारमाह उवसंपया य जहणं, मिलिअं उवसंपजहणमिय सिद्धं । मिलिभं च इमं भणिअं, णिचाणिञ्चत्तसिद्धत्थं ॥११७ ॥ 'उपसंपया य'त्ति । उपसम्पद् नाम-अन्यरूपापत्तिः, सा च हानं च-स्वरूपपरित्याग इति ‘मिलितं' समाहारद्वन्द्वमहिम्नैकीकृतम् उपसम्पद्धानमिति रूपं सिद्धम् । मिलितं चेदं भणितं वस्तुनो नित्यानित्यत्वसिद्धयर्थम् , उभयोः कथञ्चिदेकत्वस्य समाहारार्थत्वात् , प्रकृतवदन्यत्रापि वस्तुनोऽन्यरूपापत्त्या ध्रुवत्वात् दलस्यैवान्यरूपापत्तेः, अन्यथाऽतिप्रसङ्गात् , स्वरूप परित्यागेन चाध्रुवत्वात् , स्वस्यैव कथञ्चिद्विचलितत्वात् , भिन्ननाशसम्बन्धायोगात् , नाशस्थापि निरुच्यमाणस्योत्पत्तिवत्कथञ्चिद् भिन्नत्वाभिन्नत्वाभ्यामेव पर्यवसानादिति दिक ॥११७॥ ઉદીરણા દ્વાર પછી હવે ઉપસંદુ અને હાન દ્વાર કહે છે - ઉપસં૫૬ એટલે નવા ગુણની (અન્ય ચારિત્રની) પ્રાપ્તિ અને હાન એટલે વર્તમાન અવસ્થાને ત્યાગ. આ બન્ને શબ્દોને સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે સમાહાર (એકતા) થતાં “ઉપસંદ્ધાન' એવો શબ્દ બને છે. પણ અહીં ગુજરાતી ભાષાની અપેક્ષાએ બેનું વર્ણન જુદી જુદી રીતે કરવાનું હોવાથી બનેને જુદા કહ્યા છે. પ્રશ્ન-અન્યરૂપની પ્રાપ્તિ અને સ્વરૂપને ત્યાગ એ બન્નેનો અર્થ એક જ છે (એક જ ક્રિયા છે), તેથી બેને બદલે ઉપસં૫૬ અથવા હાન એમાંથી કોઈ એક જ શબ્દથી વધે ન આવે, છતાં અહીં બે શબ્દો ભેગા કરીને એક જ શબ્દનો પ્રયોગ કેમ કર્યો? ઉત્તર-વસ્તુના નિત્યઅનિયત્વ ધમની સિદ્ધિ માટે આ પ્રયોગ કર્યો છે. કારણકે બે વસ્તુનું પણ કથંચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy