________________
२२२]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते निम्रन्थः सप्तानां वेदकः, मोहनीयस्य क्षीणत्वादुपशान्तत्वाद्वा । स्नातकः पुनश्चतुर्णामघातिकर्मणां वेदकः ॥११३॥
બંધ દ્વાર કહ્યું, હવે વેદ દ્વાર કહે છે:
વેદ એટલે કર્મોને ઉદય, અર્થાત્ કર્મના વિપાકને (°ફળને) અનુભવ. પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણેય નિયમા આઠે કર્મોના વેદક એટલે કે ઉદયવાળા હોય છે. નિગ્રંથ સાત કમેને વેદક છે. કારણકે તેનું મેહનીય કર્મ ઉપશાન્ત કે ક્ષીણ થઈ ગયું હોય છે. સ્નાતક ચાર અઘાતી કર્મોને જ વેદક છે. [૧૧૩] उक्तं वेदद्वारम् । अथोदीरणद्वारमाह--
उदयावलिआखेवो, जत्तेणोदीरणं अपत्तस्स ।
तत्थ पुलाओ छण्हं, उदीरगो तहसहावाओ ॥ ११४ ॥ 'उद्यावलिय'त्ति । 'अप्राप्तस्य ' उदयावलिकानुपगतस्य कर्मणो यत्नेनोदयावलिकायां क्षेपः उदीरणम् । तत्र पुलाकः षण्णां प्रकृतीनामायुर्वेदनीयवर्जानामुदीरकः 'तथास्वाभाव्यात्' षण्णामेवोदीरणस्वाभाव्यात् ; आयुर्वेदनीयप्रकृती खल्वयं नोदीरयति, तथाविधाध्यवसायाभावात् , किन्तु पूर्व ते उदीर्य पुलाकतां गच्छति । एवमुत्तरत्रापि यो याः प्रकृतीनोंदीरयति स ताः पूर्वमुदीर्य बकुशादितां प्राप्नोतीति द्रष्टव्यम् ।।११४॥
વેદ દ્વાર કહ્યું, હવે ઉદીરણા દ્વાર કહે છે –
ઉદયાવલિકામાં નહિ આવેલાં પણ કમેને પ્રયત્નથી ઉદયાવલિકામાં લાવવાં=નાખવાં તેને ઉદીરણા કહેવાય. પુલાક આયુષ્ય અને વેદનીય સિવાયનાં છ કર્મોને ઉદીરક છે. કારણકે તેને સ્વભાવ છે કર્મોની ઉદીરણું કરવાનું છે, તેથી ઉક્ત બે કર્મોની ઉદીરણું કરતું નથી. તાવથી પુલાક ચારિત્રમાં તેવા અધ્યવસાય થતા નથી, તેથી પુલાકપણું પામ્યા પૂર્વે એ બે કર્મોની ઉદીરણા કરીને પછી પુલાકાણને પામે છે. એ પ્રમાણે બકુશ વગેરેમાં પણ સમજવું, અર્થાત્ જે જે નિર્ગથે જે જે કર્મોની ઉદીરણું કરતા નથી તે તે નિર્ગથે પૂર્વે તે તે કર્મોની ઉદીરણ કરીને પછી ઉપરના બકુશ આદિ ભાવને પામે छे, मेम न . [११४]
अट्टहं सत्ताह व, बउसासेवी व छह पयडीणं ।
एवं चिय सकसाओ, उदीरगो वा वि पंचण्हं ॥ ११५ ॥ 'अदृण्हति । बकुशासेविनावष्टानां कर्मप्रकृतीनामुदीरको, आयुर्वर्जानां सप्तानां वा वेदनीयबर्जानां षण्णां वा । 'सकषायः' कषायकुशीलोऽपि 'एवमेव' बकुशासेविवदेवाष्टानां सप्तानां षण्णां वोदीरकः, वेद्यायुर्मोहनीयवर्जानां पञ्चानां वाऽप्युदीरकः ॥११५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org