SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [२२१ 'बंधोत्ति । बन्धः कर्मणां ग्रहणं-प्राथम्येनोऽऽदानम् । तत्र' बन्धेऽधिकृते पुलाके सप्त प्रकृतयो भवन्ति, अयं खल्वाऽऽयुर्वर्जानि ज्ञानावरणीयादीनि सप्तैव कर्माणि बध्नाति न त्वायुः, तद्बन्धाध्यवसायस्थानानां तस्याभावादिति । बकुशासेविनोरष्टावपि प्रकृतयो बन्धे भवन्ति, आयुबन्धस्यापि तयोः सम्भवात् । 'सकषायः ' कषायकुशीलः षड्बन्धकः सप्तबन्धकोऽष्टबन्धकश्च । तत्र सूक्ष्मसंपरायेऽप्रमत्तत्वेनायुबन्धाभावाद् बादरकषायोदयाभावेन च मोहनीयबन्धाभावात् षड्बन्धकः, प्रमत्ततादशायां चायुरबन्धकाले सप्तबन्धकः, तद्वन्धकाले चाष्टबन्धक इति ॥११॥ પરિણામ દ્વાર કહ્યું, હવે બંધ દ્વાર કહે છે - બંધ એટલે કર્મોનું પ્રથમ ગ્રહણ કરવું. તેમાં પુલાકને સાતે પ્રકૃતિઓનો બંધ ચાલુ હોય છે, કારણકે પુલાક આયુષ્ય સિવાયની સાતે પ્રકૃતિએ બાંધે છે. તેને આયુષ્ય બંધનાં અધ્યવસાયસ્થાનો હેતાં જ નથી, તેથી તે આયુષ્યને બાંધતા નથી. બકુશ અને આસેવના કુશીલને આઠે કર્મને બંધ હોય છે. કારણકે તેઓને આયુષ્યબંધને પણ સંભવ છે. કષાયકુશીલ આ રીતે છે, સાત, અને આઠ પ્રકૃતિઓ પણ બાંધે છે. જ્યારે સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે હોય ત્યારે તે અપ્રમત્ત હોવાથી આયુષ્યને અને બાદર કષાયના અભાવે મેહનીયને બંધ થતા નથી, માટે ત્યાં તે છને બંધક હોય. પ્રમત્તચારિત્રમાં આયુષ્ય ન બંધાય ત્યારે સાતનો બંધક અને આયુષ્ય બંધાય ત્યારે આઠને બંધક डाय. [१११] उवसंतखीणमोहो णिग्गंथो वेअणिज्जमेविकं । . हाओ उ सायवेज्जं, बंधइ बंधेण रहिओ वा ॥ ११२ ॥ 'उवसंतत्ति । उपशान्तमोहः क्षीणमोहो वा निम्रन्थ एकमेव वेदनीयं कर्म बध्नाति बन्धहेतुषु योगानामेव सद्भावात् । स्नातकस्तु सातवेद्यं बध्नाति, बन्धेन रहितो वा, अयोग्यवस्थायां बन्धहेत्वभावादिति ॥११२।। ઉપશાન્સમેહ કે ક્ષીણમેહ નિગ્રંથ એકજ વેદનીય કર્મ બાંધે છે. કારણ કે બંધ હેતુઓ પૈકી ત્યારે તેને માત્ર યોગે જ હોય છે. સ્નાતક માત્ર શાતાદનીને જ બાંધે, અથવા અયોગી અવસ્થામાં બંધહેતુ ન રહેવાથી અબંધક બને. [૧૧] उक्तं बन्धद्वारम् । अथ वेदद्वारमाह वेओ कम्माणुदओ, तत्थ य अडवेयगा उ चउरो वि। . णिग्गंथो सत्तण्हं, चउण्ड पुण वेअगो पहाओ ॥ ११३॥ 'वेउ 'त्ति । वेदः कर्मणामुदयो विपाकानुभवनमिति यावत् । तत्र च विचार्यमागे 'चत्वारोऽाप' पुलाकघकुशप्रतिसेवककपायकुशीला ' अष्टवेदकास्तु' नियमा इष्ट कर्मोदयवन्तः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy