________________
રરર ]
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते. એકપણું જણાવવું એ સમાહાર ઠંદ્રને અર્થ છે. પ્રસ્તુતની જેમ બીજા સ્થળે પણ વસ્તુ અપરૂપે થવા છતાં વસ્તુ નિત્ય છે. કારણકે રૂપાન્તર વસ્તુના અમુક દલનું એટલે અમુક ભાગનું (=અમુક પર્યાયનું) જ થાય છે. જે સંપૂર્ણ વસ્તુનું રૂપાન્તર થાય (બદલાઈ જાય) તે અતિપ્રસંગ નામને દોષ થાય વસ્તુના સ્વરૂપને ત્યાગ થવાથી વસ્તુ અનિત્ય છે. કારણકે વસ્તુને પોતાને જ કથંચિદ્ર નાશ થાય છે. પણ નાશ જે સર્વથા વસ્તુથી ભિન્ન હોય, તે વસ્તુ સાથે તેને સંબંધ જ ન ઘટે. આ કારણે જેનું વર્ણન અહીં પ્રસ્તુત છે, તે નાશ પણ ઉત્પત્તિની જેમ કથચિત્ વસ્તુથી ભિન્નાભિન છે, એમ જણાવવા આ પ્રયોગ ઉપયોગી છે. [૧૧૭]
' I
VITI
चइऊण पुलायत्तं, तत्थ कसाई हवे अविरओ वा।
बउसत्तचुओ वि तहा, पडिसेवी सावगो वा वि ॥ ११८ ।। 'चइऊण 'त्ति । 'तत्र' उपसम्पद्धाने विचार्थे पुलाकत्वं त्यक्त्वा पुलाकः कषायो' कषायकुशीलो भवेत् संयतः सन् 'अविरतो वा' असंयतो वा । तत्र संयतस्य सतः पुलाकस्य कषायकुशील एव गमनम् , तत्सदृशसंयमस्थानसदभावात । एवं यस्य यत्सहशानि संयमस्थानानि सन्ति स तद्भावमुपसंपद्यते मुक्त्वा कषायकुशीलादीन् , कषायकुशीलो हि विद्यमानस्वसहशसंयमस्थानकान् पुलाकादिभावानुपसम्पद्यतेऽविद्यमानसमानसंयमस्थानकं च निग्रन्थभावम् , निम्रन्थस्तु कषायित्वं स्नातकत्वं वा याति, स्नातकस्तु सिध्यत्येवेति । बकुशस्वच्युतोऽपि बकुशः 'तथा' पुलाकवदेव कषायी भवेदविरतो वा, प्रतिसेवी श्रावकोऽपि वा भवेत् ।।११८॥
ઉપસંહાનની વિચારણામાં પુલાક પુલાક પણાને છોડીને પણ સંયત જ રહીને કષાયકુશીલ બને, અથવા અસંયત બને. પુલાક જે પુલાકાણું છોડીને પણ સંયત જ રહે તે કષાયકુશીલપણાને પામે. કારણકે તેના સંચમસ્થાને કષાયકુશીલની સમાન હોય છે. એ જ પ્રમાણે જેનાં જેનાં સંયમસ્થાને સમાન હોય તે તે, તે ભાવનો સ્વીકાર કરે છે, પણ કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકપણું એ ત્રણને છોડીને આ નિયમ જાણવો. કારણકે કષાયકુશીલ વિદ્યમાન સ્વસમાન સંચમસ્થાનવાળા પુલાક આદિ ભાવેને સ્વીકારે છે, અને સ્વસમાન સંયમસ્થાને જ્યાં નથી તેવા નિર્ચ અભાવને પણ સ્વીકારે છે. નિગ્રંથ કષાયકુશીલપણને અથવા સ્નાતકપણાને પામે છે. સ્નાતક તે સ્નાતક ભાવમાંથી સિદ્ધ જ થાય છે. બકુશપણાથી પતિત (ભ્રષ્ટ) થયેલો બકુશ કષાયકુશીલ કે પ્રતિસેવાકશીલ થાય, અથવા અવિરતિ કે દેશવિરતિ શ્રાવક થાય. [૧૧૮]
* અતિપ્રસંગ એટલે લક્ષણનું અલક્ષ્યમાં ઘટવું-જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org