________________
કુતવિનિચશે ચતુથાશ ]
એ પુલાકની જ ઉક્ત મૂળ-ઉત્તરગુણની પ્રતિસેવનાનું વિવરણ કરે છે –
પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રોમાંથી કોઈ એકનું સેવન કરનાર મૂલગુણમાં પ્રતિસેવી છે. કોટિસહિત આદિ ભેદથી ભિન્ન કે નવકારશી આદિ ભેદોથી ભિન્ન પ્રત્યાખ્યાનના કેઈ એક દષનું પણ સેવન કરનાર ઉત્તરગુણમાં પ્રતિસેવી છે, અને આના ઉપલક્ષણથી ઉત્તરગુણોમાં પિંડવિશુદ્ધિ આદિ સંબંધી વિરાધનાની પણ સંભાવના છે. [૫૫] अत्र सम्मतिं प्रदर्शयन् ग्रन्थान्तरोक्तं समुच्चिनोति
इय भगवईइ भणियं, अण्णत्थ पराभिओगओ छण्हं ।
पडिसेवगो उ इट्ठो, मेहुणमित्तस्स एगेसिं ॥५६॥ 'इयत्ति । इतीदं भगवत्यां भणितम् , तथा च तदालापः-"जइ पडिसेवए होज्जा. किं मूलगुणपडिसेवए होज्जा उत्तरगुणपडिसेवए होज्जा ? गोयमा ! मूलगुणपडिसेवए होज्जा उत्तरगुणपडिसेवाए
मूलगुणपडिसेवमाणे पंचण्हं आसवाणं अण्णयरं पडिसेवए होना । उत्तरगुणपडिसेवमाणे दसविहस्स पञ्चक्खाणस्स अण्णयरं पडिसेवए, होज'त्ति । 'अन्यत्र' ग्रन्थान्तरे ‘पराभियोगतः' बलात्कारात् 'षण्णाम्' पश्चानां मूलगुणानां रात्रिभोजनस्य च प्रतिसेवकः पुलाक इष्टः । एकेषामाचार्याणां मते पराभियोगान्मैथुनमात्रस्य प्रतिसेवक इष्टः । तथा चोक्तमुत्तराध्ययनवृत्तौ---"इदानी प्रतिसेवना पञ्चानां मूलगुणानों रात्रिभोजनस्य च पराभियोगात्-बलात्कारेणान्यतम प्रतिसेवमानः पुलाको भवति. मैथनमेव इत्येके । प्रज्ञप्तिस्तु--'पुलाए' णं पुम्च्छा जाव मूलगुणपडिसेवमाणे पंचण्हं आसवाणं अण्णयरं पडिसेविजा. उत्तरगुणपडिसेवमाणे दसविहस्स पञ्चक्खाणस्स अण्णयरं पडिसेविज्जा” इति । नियुक्ती तु -"मूलगुणासेवओ પુત્રાઓ રૂચેતાવવોત્તમ્ ૧૬ /
આ વિષે એક ગ્રંથની સાક્ષી બતાવવા સાથે અન્ય ગ્રંથમાં કહેલું પણ જણાવે છે –
આ (=ઉપર્યુક્ત) ભગવતીમાં કહ્યું છે. તેને આલા આ પ્રમાણે છે – (હે ભગવંત! પુલાક) જે પ્રતિસેવક હોય તે મૂલગુણપ્રતિસેવક હોય કે ઉત્તરગુણપ્રતિસેવક હોય ?
ગૌતમ ! મૂલગુચ્છપ્રતિસેવક હોય અને ઉત્તરગુણપ્રતિસેવક પણ હેય. મૂલગુણમાં પ્રતિસેવા કરનારો પાંચ આશ્રામાંથી કોઈ એક આશ્રવને પ્રતિસેવક હય, ઉત્તરગુણ માં પ્રતિસેવા કરનારે દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કેઈપણ પ્રત્યાખ્યાનને પ્રતિસેવક હોય.' અન્ય ગ્રંથમાં બળાત્કારથી પાંચ મૂલગુણોનો અને રાત્રિભોજનને પ્રતિસેવક પુલાક પણ ઈટ છે અને કેઈ આચાર્યના મતે તે બલાત્કારથી માત્ર મૈથુનનો પ્રતિસેવક પુલાક પણ ઈષ્ટ છે. ઉત્તરાધ્યયનવૃત્તિમાં કહ્યું છે કે–“હવે પ્રતિસેવના (દ્વાર) કહે છે. તેમાં પાંચ મૂલગુણ અને રાત્રિભોજન એમાંના કેઈપણ દેશનું બીજાના દબાણથી (બળાત્કારથી) પ્રતિસેવન કરનાર પુલાક બને છે. કે તે (બલાત્કારથી, માત્ર મૈથુનનું જ પ્રતિસેવન કરનાર પુલાક બને છે એમ કહે છે.” ભગવતીમાં તે પુલાક સંબંધી પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે-“મૂલગુણમાં પ્રતિસેવન કરનાર પાંચ આશ. માંથી કોઈપણ આશ્રવનું સેવન કરે અને ઉત્તરગુણનું પ્રતિસેવન કરનાર દશ પ્રકારના પચ્ચખાણમાંથી કોઈપણ પચ્ચખાણુનું પ્રતિસેવન કરે”. નિયુક્તિમાં તે “મૂલગુણનું આસેવન કરનાર પુલાક છે. એટલું જ કહ્યું છે. [૫૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org