________________
૮૨ ]
[ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते
उत्तरगुणे बउसो, भणिओ पडि सेवगो पुलागसमो । अण्णत्थ देह उसो
पणती
दुहवी ॥५७॥
'उत्तरगुणे 'ति । बकुश उत्तरगुणेषु । 'प्रतिसेवकः' प्रतिसेवनाकुशीलच 'पुलाकसमः ' पुलाकवन्मूलोत्तरगुणप्रति सेवकः प्रज्ञप्तावभिहितः, तथा च तदालापः - - "ब उसे णं पुच्छा, गोयमा ! पडि सेवए होज्जा णो अपडिसेवए होज्जा, जइ पडिसेबए होज्जा कि मूलगुणपडिसेवए होज्जा उत्तरगुणपडि सेवाए होजा ? पुच्छा, गोमा ! णो मूलगुणपडि सेवए होज्जा उत्तरगुगपडि सेवए होजा, उत्तरगुणपड दस विहस्स पच्चक्खाणस्स अण्णयरं पडिसेवेज्जा, पडिसेवणाकुसीले जहा पुलाए "त्ति । 'अन्यत्र' ग्रन्थान्तरे 'देहबकुशः' शरीरबकुशः 'द्विधासेवी' मूलोत्तरगुणप्रति सेवी भणितः तथा च पठ्यते उत्तराध्ययनेषु - " मूलगुणउत्तरगुणे सरीरबउसो मुणेयन्वो" त्ति । तथा नित्यमुपकरणाकाङ्क्षी प्रतिकारसेव्युपकरणवकुश उत्तरगुणानामेव प्रतिसेवक इत्यपि द्रष्टव्यम्, तदुक्तम् -- “ चित्तवत्थासेवी, पराभिओगेण सो भवे बउसो "त्ति ॥ ५७ ॥
બકુશ ઉત્તરગુણામાં પ્રતિસેવક હાય છે, પ્રતિસેવનાકુશીલ પુલાકની જેમ મૂલ-ઉત્તરગુણામાં પ્રતિસેવક હાય છે, એમ ભગવતીમાં કહ્યુ છે. તેના આલાવા આ પ્રમાણે छेः—“जङ्कुशसमधी पृरछा (तेनो उत्तर या प्रमाणे:-) हे गौतम ! બકુશ પ્રતિસેવક હોય, અપ્રતિસેવક ન હોય. જો પ્રતિસેવક હોય તા મૂલગુણપ્રતિસેવક હોય કે ઉત્તરગુણપ્રતિસેવક હાય ! એ પૃચ્છા, (ઉત્તર આ પ્રમાણે:—) હે ગૌતમ ! મૂલગુણપ્રતિસેવક ન હોય, ઉત્તરગુણુપ્રતિસેવક હોય. ઉત્તરગુણની પ્રતિસેવા કરતા ખકુશ દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કોઈપણ પ્રત્યાખ્યાનની પ્રતિસેવા કરે. પ્રતિસેવના કુશીલમાં પુલાકની જેમ જાવું.”
અન્યગ્રંથમાં શરીરકુશને મૂલ-ઉત્તરગુણુ પ્રતિસેવી કહ્યો છે. ઉત્તરાધ્યયનમાં આ પ્રમાણે પાઠ છેઃ “શરીરબકુશ મૂલગુણુ-ઉત્તરગુણુમાં પ્રતિસેવક જાણુવા.” તથા સદા (સારા) ઉપકરણાની આકાંક્ષાવાળા અને પ્રતિકારસેવી (=સારાં વસ્ત્રો મળે તેવા ઉપાસેા કરનાર) ઉપકરણ ખકુશ ઉત્તરગુણેાના જ પ્રતિસેવક હેય એમ જાણવુ'. (ઉત્તરા. ભાષ્યમાં) કહ્યું છે કેજે ખીન્નતા આગ્રહથી પશુ સુ ́દર અથવા (વિવિધ રંગવાળા) વસ્રોના ઉપભાગ કરે તે मडुरा होय." [ ५७ ]
Jain Education International
पडि सेवग अ उत्तरगुणे थोवं विराहणं कुवं । हाय कसायकुसीला, णिग्गंथा पुण अपडिसेवी ॥ ५८ ॥
'पडिसेवगो अ'त्ति । ‘प्रतिसेवकश्च' प्रतिसेवनाकुशीलच उत्तरगुणेषु स्तोकां विराधनां कुर्वन् भणितः, यदुत्तराध्ययनवृत्ति:- " प्रतिसेवनाकुशीलो मूलगुणानविराधयन् उत्तरगुणेषु काञ्चिद्विराधन प्रतिसेवते " इति एतदपि मतान्तरम् । स्नातककषायकु शीलनिर्ग्रन्थाः पुनरप्रतिसेविनः, तथा
For Private & Personal Use Only
www.jainelibrary.org