________________
१८०
( स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते पञ्चविधं प्रसिद्धमेव । तत्र 'प्रथमाः खलु त्रयो निर्ग्रन्थाः' पुलाकबकुशप्रतिसेवनाकुशीलाः 'प्रथमयुगे' सामायिकच्छेदोपस्थापनीयरूपचारित्रद्वये भवतः । कषायकुशीलः 'चतुर्यु' सामायिकच्छेदोपस्थापनीयपरिहारविशुद्धिसूक्ष्मसंपरायेषु भवति । निर्ग्रन्थस्नातको 'चरमे' सौत्रक्रम प्रामाण्यादन्तिमे यथाख्यातचारित्रे भवतः ।। ५३ ।। કલ્યદ્વાર કહ્યું. હવે ચારિત્રદ્વાર કહે છે –
આશ્રમથી નિવૃત્ત થયેલ આત્મા જેને આચરી શકે તે ચારિત્ર. તે ચારિત્રના સામાયિક વગેરે પાંચ ભેદે પ્રસિદ્ધ જ છે. તેમાં પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સામાયિક અને છેદપસ્થાપનીય એ બે ચારિત્રમાં હોય છે. કષાયકુશીલ યથા ખ્યાત સિવાયનાં ચાર ચારિત્રમાં હોય છે તથા નિર્ગથ અને સ્નાતક યથા ખ્યાત ચારિત્રમાં डाय छे. [43] उक्तं चारित्रद्वारम् । अथ प्रतिसेवनाद्वारमाह--
पडिसेवणा उ सेवा, संजलणोदयवसेण पडिकूला।
मूलुत्तरपडिसेवी, तत्थ पुलाओ ण विवरीओ ॥ ५४ ॥ 'पडिसेवणा उत्ति । 'प्रतिसेवना तु' सज्वलनोदयवशेन प्रतिकूला यथास्थिताचारविपरीता सेवा । तत्र पुलाको मूलोत्तराणां-मूलोत्तरगुणानां प्रतिसेवी भवति, अन्ततो मानसिकातिचारस्यापि यथासूक्ष्मेन सता सेवनात् । 'न विपरीतः' नाप्रतिसेवकः, तदुक्तम्-पुलाए णं भंते ! किं पडिसेवए होज्जा अपडिसेवए होज्जा ? गोयमा ! पडिसेवए होज्जा णो अपडिसेवए होज' त्ति।।५४॥
ચારિત્રદ્વાર કહ્યું. હવે પ્રતિસેવના દ્વાર કહે છે –
પ્રતિસેવના એટલે સંજવલન કષાયના ઉદયથી થતું ચારિત્રાચારની મર્યાદાથી વિપરીત આચરણ. તેમાં પુલાક મૂલત્તર ગુણેને પ્રતિસેવી હોય છે. કારણકે તે બીજે કઈ દેવ ન લગાડે તે પણ છેવટે યથાસૂમ બનીને માનસિક અતિચારનું સેવન તે કરે છે. (भगवतीमi) घुछ 3-“हे मात ! पुसा प्रतिसेयर आय ४ अप्रतिसेव ाय ? गौतम ! प्रतिसेव हाय, अप्रतिसे२४ न हाय." [५४] पुलाकस्य मूलोत्तरगुणप्रतिसेवकत्वमेवोक्तं विवृणोति--
पंचण्हं अण्णयरं, पडिसेवंतो उ होइ मूलगुणे ।
उत्तरगुणेसु दसविहपञ्चक्खाणस्स अण्णयरं ॥ ५५ ॥ 'पंचण्हं'ति । मूलगुणे पश्चानामाश्रवाणां प्राणातिपातादीनामन्यतरं प्रतिसेवमानः पुलाको भवति, उत्तरगुणेषु 'दशविधस्य' कोटीसहितादिभेदभिन्नस्य नमस्कारसहितादिभेदभिन्नस्य वा प्रत्या. ख्यानस्यान्यतरत् प्रतिसेवमानः, उपलक्षणत्वाचास्य पिण्डविशुद्धधादिविराधकत्वमप्युत्तरगुणेषु सभाव्यते ॥ ५५ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org