SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अथवा छविरिति शरीरं भण्यते, योगनिरोधात्तस्य शरीरस्याभावेऽच्छविरिति शब्दार्थो युज्यत ફુલ્ય મતક્ રૂ8 || પ્રથમ ભેદને અર્થ કહે છે કઈકના મતે અછવિક એટલે અવ્યથક=પરને પીડા ન ઉપજાવનાર એ અર્થ છે. મહિને ક્ષય થતાં પ્રાણાતિપાતકિરણ નિયમ પરિપૂર્ણ થવાથી અન્યથપણું (=પરને પીડા ન ઉપજાવવી એ) દુર્ઘટ નથી=ઘટવામાં વાંધો નથી. ઉપદેશ રહસ્યમાં અમેએ આનું વિવેચન કર્યું છે. અથવા છવિ એટલે શરીર કહેવાય છે. યોગનિરોધથી તેના (સ્નાતકના) શરીરને અભાવ થતાં અછવિ (=શરીર રહિત) એ પ્રમાણે શબ્દનો અર્થ ઘટે છે. એમ પણ બીજાઓને મત છે. [૩૯] अहवा अच्छविओ खलु, अखेयवावारजोगओ इट्ठो। घाइक्खएण तत्तो, खवणाभावा व अच्छविओ ॥ ४०॥ 'अहव'त्ति । अथवा क्षपा-सखेदो व्यापारस्तद्योगात् क्षपी ततोऽखेदव्यापारयोगतः 'अच्छविओ'त्ति अक्षपीष्ट इत्यप्यन्येषां मतम् । 'वा' अथवा घातिक्षयेण कृत्वा 'ततः' घातिक्षयानन्तरं क्षपणाभावाद् घातिकर्मणां अक्षपी 'अच्छवि'त्ति प्राकृतेनोच्यत इत्यपि व्याख्यान्तरम् । मतान्तराणि चैतानि प्रज्ञप्तिवृत्तौ व्यवस्थितानि, तथाहि-'अच्छवि'त्ति अव्यथक इत्येके, छवियोगाच्छविः-शरीरं तद् योगनिरोधेन यस्य नास्त्यसावच्छविक इत्यन्ये, क्षपासखेदो व्यापारस्तस्या अस्तित्वात्क्षपी तनिषेधादक्षपीत्यन्ये, घातिचतुष्टयक्षपणानन्तरं वा તાપમાવાવક્ષપયુત ઝુતિ | ૪૦ | - અથવા #પ એટલે ખેદ સહિત પ્રવૃત્તિ. ખેદ સહિત પ્રવૃત્તિવાળે તે ક્ષપી. દવાળી પ્રવૃત્તિથી રહિત તે અક્ષપી. આ પણ બીજાઓને મત છે. અથવા ઘાતી કર્મોને ક્ષય કર્યા પછી ક્ષય કરવાનું ન હોવાથી (કેવલી) ઘાતી કર્મોને અક્ષપી છે. પાકૃતભાષામાં અક્ષપીનું “અચ્છવી” રૂપ બને છે. આ પણ બીજી વ્યાખ્યા છે. વ્યાખ્યાના આ ભેદ ભગવતીની ટીકામાં આ રીતે કહ્યા છે–“અછવી એટલે અવ્યથક એમ પણ કોઈ કહે છે. છવી એટલે ચામડી, તેના સંબંધથી છવિ એટલે શરીર, યોગનિરોધ કરવાથી શરીર જેને નથી તે અવિક, એમ પણ બીજાઓ કહે છે. અથવા ક્ષપા એટલે ખેદ સહિત પ્રવૃત્તિ, તે જેને છે તે ક્ષપી, અને તે જેને નથી તે અક્ષપી, એમ પણ બીજાઓ કહે છે. ચાર ઘાતી કર્મોને ક્ષય કર્યા પછી તેને ક્ષય કરવાને ન લેવાથી (કેવળી) અક્ષપી કહેવાય છે, એમ પણ કહે છે.” [૪] द्वितीयभेदमाह मुद्धासुद्धो सबलो, तत्तोऽसबलो हवे विवजत्थो । સારંવવિઝામા, ઘાર્વિસ અખંસો || ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy