SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ wwwnnnnnnnnn. Anow गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] પ્રમાણ એક નિગ્રંથનો સ્વીકાર કરે છે. આ પાંચમે ભેદ સર્વ ભેદોમાં વ્યાપક હોવાથી સૂક્ષમ છે. ઉત્તરાધ્યયનના વૃદ્ધ વિવરણમાં કહ્યું છે કે “આ બધાય સમયમાં એક જ યથાસૂમ છે.” માત્ર નયના ભેદથી આ ભેદો છે. અમને પણ તે બરાબર લાગે છે. [૩૫-૩૬] कृता निर्ग्रन्थप्ररूपणा । अथ स्नातकप्ररूपणामाह मुक्कज्झाणजलेणं, हाओ जो विगयघाइकम्ममलो । सो व्हायगो णियंठो, दुहा सजोगी अजोगी य ॥ ३७ ॥ 'सुक्कझाणत्ति । शुक्लध्यानं-यत्पृथक्त्ववितर्कसवीचारैकत्ववितर्कावीचारलक्षणं तदेव जलं तेन स्नातः सन् यो विगतघातिकर्ममलो जातः स स्नातको निर्ग्रन्थ उच्यते, स च द्विधा-'सयोगी' त्रयोदशगुणस्थानवर्ती 'अयोगी च' चतुर्दशगुणस्थानवी ॥ ३७ ॥ નિથ પ્રરૂપણ કરી. હવે સ્નાતક પ્રરૂપણ કહે છે - પૃથફવ-વિતર્ક સવિચાર અને એક-વિતર્ક અવિચાર એ બે પ્રકારના (શુકલ) ધ્યાન રૂપી જલથી સ્નાન કરીને જે ઘાતકર્મ રૂપ મલથી રહિત બન્યો છે, તે સ્નાતક નિર્ગથ છે. તે સગી અને અગી એમ બે પ્રકારે છે. તેમાં તેરમા ગુણસ્થાનકે વર્તતા સગી અને ચૌદમાં ગુણસ્થાને વર્તતા અગી જાણવા. [૩૭] अविभक्तस्यास्यैव भेदानाह सो अच्छवी असबलोऽकम्मंसो सुद्धनाणदिद्विधरो । अरहा जिणे य केवलि, अपरिस्साई य पंचविहो ॥ ३८ ॥ 'सो अच्छवि'त्ति । 'सः' स्नातकोऽच्छविको १ ऽशबलो २ ऽकर्मा शः . ३ 'शुद्धज्ञानदृष्टिधरः' संशुद्धज्ञानदर्शनधरोऽर्हन् जिनः केवली ४ अपरिश्रावी ५ चेति ‘पञ्चविध!' पञ्चभेदः ॥ ३८ ॥ સગી અયોગી એવા વિભાગ વિના સ્નાતકના જ ભેદો (સ્વરૂ૫) કહે છે સ્નાતકના અછવિક, અશબલ, અકર્માશ, શુદ્ધજ્ઞાનદર્શનધર અને અપરિશ્રાવી એમ પાંચ પ્રકારે છે. શુદ્ધજ્ઞાનદર્શનધર, અહમ્ જિન અને કેવલી એ બધા શબ્દો એકાર્થક छ. [३८] तंत्र प्रथममेदार्थमाह अच्छविओ अवहओ, अहवा भन्नइ छवी सरीरं ति । जोगणिरोहा तस्साभावे अछवि त्ति सद्दत्थो ॥ ३९॥ 'अच्छविओ'त्ति । अच्छविकोऽव्यथक इत्येकेषां मतम् , अव्यथकत्वं च मोहक्षये सति प्राणातिपाताकरणनियमस्य परिनिष्ठितत्वान्न दुर्घटम् , विवेचितं चैतदुपदेशरहस्येऽस्माभिः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy