SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ १६.] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एतत्समाधातुमाह ग्रन्थकृत्- कम्मक्खयहमभुट्ठिअस्स सा हंदि कम्मदोसकया। ण कुणइ चरणविघायं, विवक्खभावेण पडिबद्धा ॥ २३ ॥ 'कम्मक्खयदृ'मिति । कर्मक्षयार्थमभ्युत्थितस्य बकुशनिम्रन्थस्य 'हन्दि' इत्युपदर्शने 'सा' नित्यमुत्तरगुणसेवा व्यसनस्थानीया 'कर्मदोषकृता' निरुपक्रमतथाविधचारित्रमोहनीयकर्मवैगुण्यजनिता न तूत्कटभावजनिता, तस्य संज्वलनातिरिक्तकषायोदयाभावात्; अतो न करोति चारित्रविघातम् , मन्दभावकृतत्वात् । किञ्च ‘विपक्षभावेन' प्रतिसेवनीयगतप्रतिसेवाप्रतिकूलपरिणामेन तत्तत्प्रायश्चित्तापत्तिकरणपरिणामेन च प्रतिबद्धा, अतोऽपि न करोति चरणविघातम् , मन्त्रशक्तिप्रतिबद्धमिव विषं प्राणि(ण) विघातमिति ज्ञेयम् ॥ २३ ॥ ગ્રંથકાર આનું સમાધાન કહે છે કર્મક્ષય માટે તત્પર બનેલા બકુશ નિગ્રંથની નિત્ય વ્યસનસમાન બનેલી ઉત્તરગુણસેવા નિરુપક્રમી તેવા પ્રકારના ચારિત્રમેહનીય કર્મરૂપ દોષથી કરાયેલી છે, પણ ઉત્કટભાવથી કરાયેલી નથી. કારણકે બકુશ નિગ્રંથને સંજવલન સિવાય અન્ય કષાયને ઉદય હેતું નથી. તેથી તેને તીવ્રભાવથી દોષ સેવન ન થાય) એમ તેની ઉત્તરગુણપ્રતિસેવા મંદભાવથી કરેલી હોવાથી તે ચારિત્રને (સર્વથા) ઘાત કરનારી નથી. વળી તેને ઉત્તરગુણપ્રતિસેવા રૂપ દોષસેવન પ્રત્યે અનાદર હોય, અર્થાત્ તે તે આવતા પ્રાયશ્ચિત્ત દ્વારા (ચારિત્રની) શુદ્ધિ કરવાના પરિણામ હેયતેથી પણ ઉત્તરગુણ પ્રતિસેવા “મંત્રશક્તિથી યુક્ત વિષ જેમ પ્રાણનો નાશ કરતું નથી તેમ ચારિત્રને ઘાત કરતી નથી. [૨૩] . निगमयति णिद्धंधसो ण तम्हा, बउसो साहू फुडं अणायारी । बउसो पुण दुविअप्पो, जुज्जइ जोगम्मि थिरभावो ॥ २४ ॥ णिद्धंधसो'त्ति । 'तस्मात् ' भावविशेषेण निरन्तरोत्तरगुणसेवायाश्चारित्राविघातकत्वात् 'निद्धन्धसः' प्रवचनोपघातनिरपेक्षप्रतिसेवाकारी न बकुशः साधुः, किन्तु स्फुटमनाचारी, चारित्रपालनानुकूलभावलेशस्याप्यभावादनाचारप्रवृत्तत्वाच्च । 'बकुशः' बकुशनिर्ग्रन्थः पुनः 'योगे स्वाङ्गीकृतमार्गे 'स्थिरभावः' दृढभग्नानुसन्धानपरिणामः 'द्विविकल्पः' उपकरणशरीराभ्यां द्विभेदो युज्यते । ननु यद्येवं द्विविधोऽप्ययं बकुशो निर्ग्रन्थस्तदा कथं शास्त्रेऽकालवस्त्रधावनादिना पाकुशिकत्वप्रसङ्गो दूषणमुच्यते ? सत्यम् , बाकुशिकापकृष्टस्थाने प्राप्ते दोषस्याभिधानात् ॥२४॥ ૪ જેમ કોઈ વસ્તુનું વ્યસન થઈ ગયા પછી તે વ્યસની રોજ તેનું સેવન કરે છે, છતાં આ વ્યસન ખરાબ છે' વગેરે સમજતો હોય છે, પણ તેના સેવન વિના રહી શકતું નથી, તેમ બકશ નિગ્રથને પણ ઉત્તરગુણના દેશોમાં આદર હેત નથી, માત્ર તેને છોડી શકતા નથી. માટે અહીં "यसन समान" सेभ यु छ. ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy