SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જુવારવવિનિઅવે રતુસ્ત્રાણ ] उवगरणदेहचुक्खा, रिद्धीजसगारवासिया णिच्चं । बहुसबलछेयजुत्ता, णिग्गंथा बाउसा भणिया ॥ २१ ॥ “વત્તિા વોક્ષા–વિશુદ્ધા કન્દ્રિયો-વાશ્રિતાઃ નિત્યં સારું बहवः शबलाः-शबलचारित्रयुक्ता येषां परिवारभूतास्ते च ते छेदयुक्ताः-छेदप्रायश्चित्तयोग्यशबलचारित्रास्ते तथा निर्ग्रन्था बकुशा भणिताः ॥ २१ ॥ આ બકુશને પરિવાર પણ વસ્ત્ર–પાત્રાદિમાં અનુરાગવાળે અને ચારિત્રથી રહિત પણ હોય, તથા કક વગેરે સુગંધી તેલ વગેરેથી જંઘા વગેરે શરીરના અંગોમાં માલીશવિલેપન પણ કરે, તથા કેશકુંચનના કષ્ટમાં કાયરપણથી કેશને કપાવે, [૧૯ો તથા દેશથી કે સર્વથી છેદ પ્રાયશ્ચિત્તને ચેગ્ય ચિત્ર-વિચિત્ર ચારિત્રવાળે હય, બાહ્ય કથી બચવા દીક્ષા લીધી હોય. આ વિષે (પંચ નિર્ચથી પ્રકરણ ગા.૨૦માં) કહ્યું છે કે [૨] જેમના પરિવારના સાધુઓ ઉપકરણ અને શરીરથી ઉજળા–સ્વચ્છ હોય, સદા દ્ધિ અને યશના ગારવને * (મેટાઈને) વશ પડયા હોય, છેદપ્રાયશ્ચિત્તને વેગ્ય શબેલચારિત્રવાળા હોય તેવા નિર્ચને બકુશ કહ્યા છે. [૧૯-૨૦–૨૧] અસ શ્ચિક્રિપતિ उत्तरगुणसेवा वि हु, नणु णिच्चं चरणघाइणी भणिया। कम्मक्खयट्टमभुटिअस्स सा जुज्जए कह णु ॥ २२ ॥ 'उत्तर'त्ति । नन्वित्याक्षेपे, उत्तरगुणसेवाऽपि 'नित्यं' सर्वकालं चरणघातिनी भणिता, मण्डपसर्षपदृष्टान्तात् । तथा च कर्मक्षयार्थमभ्युत्थितस्य 'सा' नित्यमृद्धियशोगारवाश्रितत्वमणनेन प्रकटीकृता नित्यमुत्तरगुणप्रतिसेवा कथं नु युज्यते ?, कर्मक्षयार्थाभ्युत्थाननिरन्तरोत्तरगुणसेवयोः પwાં વિરોધારિત્તિ માવઃ || ૨૨ / અહી કેઇ આક્ષેપ (પ્રશ્ન) કરે છે – ઉત્તરગુણસેવા (=ઉત્તરગુણેમાં દેશનું સેવન) પણ નિત્ય કરવું તેને (પ્રથમ : ઉલાસ ગા.૯૩ માં) મંડપ–સર્ષવના દૃષ્ટાંતથી ચારિત્રને નાશ કરનાર કહેલ છે. તે અહી સદા ઋદ્ધિ-યશ ગારવને આધીન બનેલા હોય” એમ કહીને પ્રગટ કરેલી તે ચારિત્રને ઘાત કરનારી પ્રતિસેવા કર્મક્ષય માટે ઉદ્યત થયેલા નિગ્રંથમાં કેવી રીતે ઘટી શકે ? કારણકે “કર્મક્ષય માટે ઉદ્યત અને નિરંતર ઉત્તરગુણપ્રતિસેવા” એ બેને પરસ્પર વિરોધ , છે. [૨] * ગારવ=મોટાઈ કે ગૌરવ, અર્થાત મેટાઈ (માન) મેળવવાની પ્રવૃત્તિમાં તત્પરતા. (તસ્વા. અ.૯ સ.૪૮, ભાષ્યટીકા-સાતમૌરવમશ્રિતા એ પદેની વ્યાખ્યા જુઓ.) દર ' . . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy