________________
१५४ ]
स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते शक्तः, तदुक्तम्-"लद्धिपुलाओ पुण जस्स देविंदरिद्धिसरिसा रिद्धी, सो संघाइआण कज्जे समुप्पण्णे चक्कवहि पि सबलवाहणं चुन्नेउं समत्थो"त्ति ॥ ८ ॥
લબ્ધિપુલાકને કહે છે :
ઈન્દ્રના જેવી જેની સમૃદ્ધિ છે, અર્થાત્ જે ઈન્દ્રના જેવી સમૃદ્ધિ વિમુવી શકવાની ' લબ્ધિવાળો હોય અને સંઘ (રક્ષા) આદિનું પ્રબળ નિમિત્ત ઉત્પન્ન થતાં સ્વલબ્ધિથી સૈન્યસહિત ચક્રવતીને પણ ચૂર કરવા જે સમર્થ હોય તે લબ્ધિપુલાક છે. કહ્યું પણ છે કે “જે દેવેન્દ્ર સમાન ઋદ્ધિને વિકુવી શકે તે લબ્ધિપુલાક છે. તે સંધ આદિનું શુભ કાર્ય ઉત્પન થતાં સિન્ય અને વાહન સહિત ચક્રવતીને પણ ચૂરો કરવાને સમર્થ છે.” [૮]
द्वितीयमाह
आसेवणापुलाओ, णेओ पडिसेवणाइ पंचविहो ।
नाणे दंसण चरणे, लिंगे अ तहा अहासुहुमे ॥९॥
'आसेवण'त्ति । आसेवनापुलाकः 'प्रतिसेवनया' स्वाचारप्रतिकूलसेवनया ज्ञानादिसार“विगमात् । स च पश्चविधो ज्ञेयः-ज्ञाने दर्शने चारित्रे लिङ्गे चासेवनारतो यथासूक्ष्मश्च ॥९॥
सेवापुताने अहेछ :
પિતાના આચારથી (=મર્યાદાથી) પ્રતિકૂળ સેવન કરવાથી સંયમનો જ્ઞાનાદિ ગુણે રૂપ સાર ચાલ્યો જાય, તેથી તે આસેવનyલાક બને. તેના (૧) જ્ઞાનસંબંધી, (२) शनसमधी (3) शास्त्रिसंधी, (४)
सिंधी , मने (५) यथासूक्ष्म अभ पांय प्रारी छे. [६] - एतेषामेव लक्षणं स्पष्टयति
_ नाणे सण चरणे, सटाणायारखलिअओ ईसि । . लिंगम्मि विवज्जासे, मणेण दुट्ठो अहामुहुमो ॥१०॥
'नाणे'त्ति । ज्ञाने दर्शने चारित्रे च स्वस्थानाचारस्य-ज्ञानाद्याचारस्य स्खलितः-परि:भ्रंशादीषद्भवति, स्खलितमिलितादिदूषणैर्ज्ञानपुलाकः, शङ्कादिभिर्दूषणैर्दर्शनपुलाकः, मूलोत्तरगुण
प्रतिसेवनया च चारित्रपुलाक इत्यर्थः। लिङ्गे पुलाकः 'विपर्यासे' निष्कारणं लिङ्गव्यत्यये क्रियमाण इत्यर्थः, 'मनसा' मनोमात्रेण 'दुष्टः' अकल्प्यप्रतिसेवी यथासूक्ष्मपुलाकः । तदिदमाह भाष्यकृत-नाणे दंसण चरणे, लिंगे अहसुहुमए अ णायवो । नाणे दंसण चरणे, तेसिं तु विराहणेऽसारो ॥१॥ लिंगपुलाओ अन्न, णिकारणओ करेइ जो लिंगं । मणसा अकप्पिआणं. णिसेवओ होअहासुहुमो ॥ २॥" त्ति ॥ १०॥
૪ શબ્દગર્ભિત અર્થ આ પ્રમાણે છે -આસેવાથી એટલે પ્રતિસેવાથી. પ્રતિસેવાથી. એટલે પ્રતિકૂલ વર્તનથી. પિતાની આચારમર્યાદાથી પ્રતિકૂળ વર્તનથી પુલાક તે આસેવાપુલાક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org