SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुस्वविनिश्चये चतुर्थोल्लासः ] આ પાંચ પ્રકારાતું જ લક્ષણ જણાવે છે: જ્ઞાનાદિ ત્રણમાં જ્ઞાનાદિ આચારાની કઇક સ્ખલના પામવાથી પુલાક બને છે. તે આ પ્રમાણે:- *સ્ખલિત, મિલિત આદિ દાષાથી જ્ઞાનપુલાક અને છે. શંકા આદિ દોષોથી દનપુલાક બને છે. મૂળગુણુ-ઉત્તરગુણમાં દોષ સેવવાથી ચારિત્રપુલાક અને છે. તથા નિષ્કારણ લિંગમાં (વેષમાં) ફેરફાર કરવાથી લિ‘ગ પુલાક બને છે. માત્ર મનથી અકલ્પ્સનું સેવન કરે (સ*કલ્પ–વિકલ્પ કરે) તે યથાસૂક્ષ્મપુલાક છે. ભાષ્યકાર આ પ્રમાણે કહે છે: “જ્ઞાનસંધી, દર્શનસબંધી, ચારિત્રસબંધી, લિ ́ગસંખ'ધી અને યથાસૂમ એમ પાંચ પ્રકારે સેવાપુલાક જાણવા. જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધનામાં અનુક્રમે જ્ઞાનપુલાક, દČનપુલાક અને ચારિત્રપુલાક બને છે. તથા જે નિષ્કારણુ લિંગને વેષને બદલે તે લિંગપુલાક છે. મનથી અકલ્પ્સનુ સેવન કરનાર યથાસમપુલાક છે.”(ઉત્તરા. છટ્ઠું· ક્ષુલ્લકX નિ થીય અધ્યયન ગા.૨૩૮માં ભાષ્ય ગા.૪.૫) [૧૦] यथासूक्ष्मस्यार्थान्तरमाह - | सव्वे व सुं, थोवं थोवं तु जो विराहेइः । સૌ હોદ્ ગદાયુદુમો, સો બળો વિ બાસો ।। 'सव्वे वित्ति | 'सर्वेष्वप्येतेषु' ज्ञानादिषु स्तोकं स्तोकं यो विराधयति स भवति यथासूक्ष्मः, एषोऽन्योऽपि 'आदेशः ' व्याख्याप्रकारः । तदुक्तमुत्तराध्ययनवृद्धविवरणे – “अहासुमो एएस चेव पंचसु वि जो थोवं थोवं विराहे" ति ॥ ११ ॥ ચામના બીજો અર્થ કહે છે: આ જ્ઞાનાદિ સર્વાંમાં (=પાંચેમાં) જે થાડી ઘેાડી વિરાધના કરે તે યથાસૂક્ષ્મ છે. ઉત્તરાધ્યયનના વૃદ્ધૃવિવરણમાં કહ્યું છે કે “આ પાંચેમાં જે જે થાડી થાડી વિરાધના કરે તે યથાસૂક્ષ્મ છે.” [૧૧] * સ્ખલિત આદિ દોષોથી વિપરીત અસ્ખલિતાદિ ગુણે છે. તે આ પ્રમાણે -અસ્ખલિત :અચકાયા વિના ખેલવું, અર્થાત્ જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પથ્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે, તેમ સૂત્રો ખેાલતાં ખચકાવુ નહિ. અમિલિતઃ– ઉતાવળથી પદ્મા એકીસાથે ન ખાલી જતાં દરેક પદને સ્પષ્ટ માલવું. અન્યત્યાÀડિતઃ-જ્યાં અટકવું હોય ત્યાં જ અટકવુ', ન અટકવાનું હોય ત્યાં ન અટકવું, અર્થાત્ સંપદા પ્રમાણે ખેાલવું. પ્રાંતપૂર્ણ :-અનુસ્વાર, માત્રા વગેરે ખાઈ ન જાય તેમ શુદ્ધ ખેલવું. પ્રતિપૂર્ણ ધાષ:-ઉદાત્ત, અનુદાત્ત વગેરે ઉચ્ચારાને (ઉ ંચેથી, ધીમેથી, લંબાવીને કે ટુ’કાવીને) જે રીતે ખાલવાના હાય, તેવા ઉચ્ચારથી ખેાલવુ. કવિપ્રમુક્તઃ-સૂત્રો બાલકની જેમ અસ્પષ્ટ ન ખોલતાં સ્પષ્ટ ખાલવાં. ગુરુવચનાપગત:-સૂત્ર ગુરુ પાસેથી શિખેલાં હેાવા જોઈએ, × આ ચોથા ઉલ્લાસમાં આગળ સાક્ષી સ્થળમાં જ્યાં માત્ર ઉત્તરાધ્યયન એટલુ' જ લખ્યું હાય, ત્યાં બધે ક્ષુલ્લક અધ્યયનની ગાથા સમજવી. - ગૃહવિવરણ એટલે વાદિવેતાળ શ્રી શાંતિસૂરિની ટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy