________________
| v
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
(અહી' પણ શબ્દના એ અથ છે કે તેનામાં ઉદ્દેશ્યકૃત શુદ્ધિ તા નથી જ, કિન્તુ પ્રકારમૃત શુદ્ધિ પણ નથી.) આ વિષયમાં આવશ્યકમાં (વન્દન અધ્યયન ગા. ૧૧૩૫માં) આ પ્રમાણે (=નીચે પ્રમાણે) કહ્યું છે. [૧૭૮]
જો કે જેમ પ્રતિમા શુભસ'કલ્પનું કારણ છે, તેમ લિંગ પણ મુનિગુણુ સબંધી સંકલ્પનું (અધ્યવસાયનુ") કારણ છે. તે પણ આ દૃષ્ટાન્તની પ્રતિમા સાથે વિષમતા છે. કારણકે લિંગમાં સાવદ્ય અને નિરવદ્ય બન્ને ક્રિયા છે. તેમાં નિરવદ્યક્રિયાવાળા જ લિંગમાં મુનિગુણુના સંકલ્પ થાય તે શુભ છે, અને તેનાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. પશુ સાવદ્ય ક્રિયાવાળા લિંગમાં જે મુનિગુણના સંકલ્પ થાય તે ભ્રમરૂપ છે, અને તેથી જ તે ક્લેશ ફળવાળે છે. પ્રતિમા પ્રવૃત્તિ રહિત હૈાવાથી સાવદ્ય-નિરવદ્ય અને ક્રિયાથી રહિત છે. તેથી તેમાં જિનગુણુના સકલ્પ ક્લેશફલક ભ્રમરૂપ નથી.
પ્રશ્નઃ-આ પ્રમાણે તા પ્રતિમા નિરવદ્ય ક્રિયાથી રહિત હાવાથી તેમાં પુણ્યલક શુભ સ’કલ્પના પણ × અભાવ જ સિદ્ધ થયા. ઉત્તર-પ્રતિમામાં તીર્થંકરના ગુણ્ણાના આપણુથી શુભ સંકલ્પ થતા હાવાથી શુભસ'કલ્પના અભાવ નથી. [૧૯]
तथा चाह
णियमा जिणेसु उ गुणा, पडिमा उद्दिस्स जे मणे कुणइ ।
अगुणे य विआणतो, कं णमउ मणे गुणं काउं ॥ १८० ॥
'णियम'त्ति । ‘नियमात्' अवश्यंभावात् 'जिनेषु' तीर्थकरेष्वेव तुशब्दस्यावधारणार्थत्वात्, 'गुणा: ' ज्ञानादयो न प्रतिमासु, प्रतिमा दृष्ट्वा तास्वध्यारोपद्वारेण यान् 'मनसि करोति' चेतसि स्थापयति पुनः पुनर्नमस्करोति, अत एवासौ तासु शुभः पुण्यफलो जिनगुणसङ्कल्पः, सावद्यकर्मरहितत्वात् ; न चायं तासु निरवद्यकर्माभावमात्राद्विपर्याससङ्कल्पः, सावद्यकर्मोपेतवस्तुविषयत्वात्तस्य; ततश्चोभयविकल एवाकारमात्रतुल्ये कतिपयगुणान्विते वाऽध्यारोपोऽपि युक्तः । 'अगुणे' इत्यादि, अगुणानेव तु शब्दस्यावधारणार्थत्वात्, अविद्यमान गुणानेव 'विजानन् ' अवबुध्यन् पार्श्वस्थादीन् कं मनसि कृत्वा गुणं नमस्करोतु तान् ? इति ॥ १८० ॥
એ જ વાતને પુષ્ટ કરે છેઃ
પ્રતિમાને જોઈને પૂજક તેમાં આરોપિત રૂપે જે જે ગુણાને મનમાં ધારે છે અને વારવાર નમસ્કાર કરે છે તે તે ગુણે અવશ્ય તીર્થંકરમાં જ છે. આથી જ પ્રતિમામાં આ જિનગુણુ સ ́કલ્પ શુભ અને પુણ્ય ફૂલવાળા છે. કારણકે પ્રતિમા સાવદ્ય ક્રિયાથી રહિત છે.
× અહીં” પણુ' શબ્દના એ અથ છે કે પ્રતિમામાં જેમ સાઘક્રિયા ન હોવાથી તેનાથી અશુભસ’કહપ થતા નથી, તેમ નિરવદ્યક્રિયા ન હોવાથી શુભસકલ્પ પણ ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org