SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પર 3 [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રતિમામાં નિરવદ્ય ક્રિયાને અભાવ છે એટલા માત્રથી વિપરીત (ભ્રમરૂ૫) સંકલ્પ નથી. કારણકે વિપરીત સંકલ્પ સાવઘક્રિયા યુક્ત વસ્તુથી થાય છે. આથી બંનેય ક્રિયાથી રહિત, માત્ર આકાર સ્વરૂપ વસ્તુમાં, કે કેટલાક ગુણેથી યુક્ત વસ્તુમાં પણ આજેપણ યુક્ત છે. પાર્થસ્થાદિને ગુણેથી હિત જ જાણનાર માણસ કયા ગુણને મનમાં ધારીને તેમને વંદન કરે? [૧૮] नन्वन्यसंविग्नसाधुसम्पन्धिनं गुणमध्यारोपमुखेन मनसि कृत्वा नमस्करोत्वित्यस्तु द्वितीयः पक्ष इत्यत आह एएण अण्णठवणा, पराकया होइ णिग्गुणत्तेणं । गुणसंकप्पाजोगा, गुणमित्ते जं तइच्छा य ॥१८१।। 'एएण'त्ति । एतेन' निर्गुणविषये शुभसङ्कल्पाभावव्यवस्थापनेनाऽन्यस्थापना पराकृता भवति, उद्देश्यगतगुणसाम्राज्ये सत्यपि तस्य निर्गुणत्वेन गुणसङ्कल्पायोगातू निर्गुणस्य विषयस्य विशेषदर्शिना तटस्थतयाऽपि प्रतिसन्धातुमशक्यत्वादित्यपि द्रष्टव्यम् । हेत्वन्तरमाह-'च' पुनः 'यत्' यस्माद् 'गुणमात्रे' सादृश्यनिरूपकगुणलेशे सति 'तदिच्छा' अध्यारोपेच्छा भवति । अयं भावः-पुद्गलद्रव्यत्वेन जिनमिन्नतयोपस्थितायां जिनप्रतिमायां तदभेदाध्यारोपस्तावन्न स्वारसिकः, किन्त्विच्छाऽधीनतयाऽऽहार्यः, इच्छा च किश्चिद्गुणसादृश्यवति विषय एव संभवत्यविषयेऽध्यारोपस्यानिष्टसाधनत्वप्रदर्शनात् , ततः प्रतिमायां जिनगुणाध्यारोपो युक्तो न तु कूटलिङ्गे साधुगुणाध्यारोप इति ॥१८१।। હવે આપણુ દ્વારા અન્ય સંવિગ્ન સાધુના ગુણને મનમાં ધારીને નમસ્કાર કરે એ બીજે પક્ષ માનતા હે તો એ વિષે કહે છે : નિર્ગુણમાં શુભ સંક૯૫ના અભાવની સિદ્ધિ કરવાથી નિર્ગુણમાં અન્યની સ્થાપનાનું પણ ખંડન કર્યું જ છે. જેની સ્થાપના કરવાની છે તેમાં (=સંવિગ્નમાં) ગુણ હેવા છતાં જે પાર્થસ્થાદિમાં તેની સ્થાપના કરવાની છે તે પાર્થસ્થાદિ નિર્ગુણ હોવાથી તેમાં ગુણને સંકલ્પ ન થઈ શકે. તત્વથી જેનાર તે નિર્ગુણપાશ્વસ્થાદિમાં મધ્યસ્થતાથી પણ ગુણેને ન જોઈ શકે, એ પણ સમજવું. અર્થાત્ જેમ કેઈ ભદ્રિક જીવ વેશધારીને જોઈને “આ જૈન સાધુ આત્મકલ્યાણનું કારણ છે.” એમ મધ્યસ્થતાથી માને, તેમ તવથી જોનાર ન માની શકે. કારણ કે તે વિશેષ (ગુણ-દોષનો) જાણકાર છે. નિર્ગુણમાં અન્યની સ્થાપના ન થઈ શકે, તેમાં બીજે પણ હેતુ કહે છે-નિગુણમાં અન્ય ગુણીની સ્થાપના ન થઈ શકે, કારણકે જ્યાં સદશ્યનિરૂપક ગુણલેશ પણું હોય, ત્યાં આરોપણની ઈચ્છા થાય. તાત્પર્ય કે પ્રતિમા પુદ્ગલ દ્રવ્ય હોવાથી જિનથી ભિન્ન છે. છતાં પ્રતિમા જિન છે (જિનથી અભિન્ન છે) એવું આજે પણ પોતાની સ્વક૯પનાથી * તત્ત્વથી જોનાર એટલે “આમાં ગુણ નથી” એમ જાણનાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy