SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૩૪ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'इत्तो अ' त्ति । 'इतः' द्रव्यत्वाभावेऽपि भावगुणाध्यारोपात् 'अप्रधाने' पार्श्वस्थाविलिङ्गे * प्राधान्यमत्या प्रकटैव तद्गतदोषानुज्ञा, कूटलिङ्गप्राधान्यस्फूत्तौ तत्प्रतिबद्धदोषाणामपि तथा- त्वस्फुरणात् । इदमभिप्रेत्येव भणितमिदमावश्यके ॥१६७।। હવે આ ભ્રમ થતાં પાપની અનુમોદનારૂપ દોષ પણ લાગે તે કહે છે - દ્રવ્યત્વના અભાવમાં પણ ભાવગુણને આરોપ કરવાથી પાચ્છાદિના અપ્રધાન " લિંગમાં પ્રાધાન્યની બુદ્ધિ થવાથી પાશ્વસ્થાદિમાં રહેલા દોષની અનુજ્ઞા (અનુ મેહદના) થાય તે સ્પષ્ટ છે. કારણકે અપ્રધાનમાં પ્રાધાન્યનું જ્ઞાન થતાં તેનામાં રહેલા દોષો પણ તે પ્રમાણે ગુણરૂપે જણાય જ. આ અભિપ્રાયથી જ આવશ્યકમાં (=વન્દનાવશ્યકની ગા. ૧૧૩૨ માં) આ (નીચે પ્રમાણે) કહ્યું છે. [૧૬૭] संता तित्थयरगुणा, तित्थयरे तेसिमं तु अज्झप्पं । न य सावज्जा किरिया, इयरेसु धुवा समणुमन्ना ॥१६८॥ “સંત” tત્ત ! “સત્તઃ વિમાના રોમના વા તીર્થક્ય કુળ –ાના ? - तीर्थकरे इयं च प्रतिमा तस्य भगवत इति तेषां नमस्कुर्वताम् इदमध्यात्मम्' इदं चेतः, तथा न च तासु प्रतिमासु 'सावद्या' सपापा 'क्रिया' चेष्टा, 'इतरेषु' पार्श्वस्थादिषु 'ध्रुवा' अवश्यंभाविनी सावद्या क्रिया । प्रणमतस्तत्र किम् ? इत्याह--'समणुमन्ना' सावद्यक्रियायुक्तपार्श्वस्थादिषु प्रणमनात् सावधक्रियानुमतिरिति हृदयम् । अथवा सन्तस्तीर्थकरगुणास्तीर्थकरे तान् वयं प्रणमामस्तेषामिदमध्यात्मम् , ततोऽर्हद्गुणाध्यारोपेण च इष्टप्रतिमाप्रणमनान्नमस्कर्तन च सावद्या क्रिया परिस्पन्दनलक्षणा । 'इतरेषु' पार्श्वस्थादिषु पूज्यमानेष्वशुभक्रियोपेतत्वात्तेषां नमस्कतुर्बुवा समनुज्ञेति ॥१६८।। | તીર્થકરમાં જ્ઞાનાદિ ગુણે વિદ્યમાન છે, અને આ પ્રતિમા ભગવાનની છે આવી બુદ્ધિ પ્રતિમાને વંદન કરનારમાં હોય છે, ત્યાં તે પ્રતિમામાં કઈ સાવદ્ય પાપ ક્રિયા નથી માટે દોષ થતું નથી. પાસસ્થાદિમાં તે સાવદ્ય ક્રિયા હોય છે જ. આથી સાવવક્રિયા - યુક્ત પાશ્વ સ્થાદિને વંદન કરવાથી તેઓની સાવદ્યકિયાની પણ અનુમોદના થાય જ. એ આવ શ્યકની ગાથાને અર્થ છે, અથવા બીજી રીતે આ પ્રમાણે પણ ભાવાર્થ છે- પ્રતિમાને વંદન કરનારાઓની બુદ્ધિ “અમે તીર્થકરમાં વિદ્યમાન ગુણેને વંદન કરીએ છીએ એવી હોય છે. એમ અરિહંતના ગુણેના આરોપણથી ઈષ્ટ પ્રતિમાને વંદન-પ્રણામ કરતાં તે વંદન–પ્રણામાદિ કરનારથી થતી હલન-ચલન રૂપ ક્રિયા સાવદ્ય બનતી નથી. પણ પાર્થસ્થાદિની પૂજા કરવામાં તે તેઓ સાવરક્રિયાથી યુક્ત હોવાથી વંદન કરનારને પણ તે અશુભક્રિયાની અનુમોદનાને દોષ અવશ્ય લાગે છે. [૧૬૮]. प्रकारान्तरेण शङ्कते अह ठवणाभावेणं, लिंगं अज्झप्पसाहयं इटें । ता वत्तव्वं सा किं, तस्सेव उयाहु अण्णस्स ॥१६९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy