________________
Tહવાનિ જે લોલ: ]
( [ ૧૩૩ ध्यारोपः 'विपर्यासः' भ्रमरूपः, अस्थानभावनाजनितत्वात् ; अत एव क्लेशमूलम् , अज्ञानस्यैवानर्थनिबन्धनत्वात् । प्रतिमायां तु नैवमस्ति, यतस्तत्र स्थापनारूपा भावप्रत्यासत्तिर्भावनास्थानं सद्भूतमेवास्तीति ध्यानसामग्रीमहिम्ना जायमानस्तदभेदाध्यारोपोऽपि न विपर्यासरूपः; भिन्नाभिन्नरूपत्वाद्वस्तुनः प्रत्यासत्तिवशात्कयाचिद् व्यपेक्षया भिन्नेऽप्यभेदाध्यवसायस्यादुष्टत्वात् । अत एव पारमर्वेऽपि “धूर्व दाऊण जिणवराणं" इत्यादौ जिनप्रतिमानां जिनाभिन्नतयाऽभिधा. नमदुष्टम् । यदि त्वध्यारोपिक एव स्थाप्यस्थापनयोरभेदः स्यात् तदा विशेषदर्शिनां तदभिधानं न स्यादिति विचारणीयं सुधीभिः ॥१६६।।
હવે વાદી કહે છે કે જેમ પ્રતિમામાં તીર્થંકરના ગુણે નથી પણ ગુણનું આપણું કરવાથી તે આત્મશુદ્ધિને કરે છે, તેમ પાસત્યાદિના લિંગમાં પણ સાધુગુણેનું આપણું સુલભ છે જ. આ દલીલનું સમાધાન કરતાં પ્રતિવાદી કહે છે –
* દ્રવ્યત્વના અભાવમાં પણ નિરંતર “આ દ્રવ્ય છે, ભાવનું કારણ છે” એવી ભાવના કરાય, તે તે ભાવના ઉત્કટ બનતાં દ્રવ્યત્વને સંબંધ છૂટી જશે અને એમ ભાવના કરતાં અંતે દ્રવ્ય-ભાવને અભેદ થશે. કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલાં પાશ્વસ્થાદિમાં દ્રવ્યત્વ છે, એવી સતત ભાવના ભાવે, જ્યારે તે ભાવના ઉત્કટ બને ત્યારે દ્રવ્યત્વને સંબંધ છૂટી જાય અને અંતે દ્રવ્યને (લિંગને) અને ભાવને અભેદ સિદ્ધ થાય. આવી ભાવનાથી કરેલ (થયેલ) ગુણરોપણ ભ્રમરૂપ છે. કારણકે જ્યાં ભાવ નથી ત્યાં અસ્થાને માત્ર ક૯૫નાજન્ય ભાવના ઉત્પન્ન કરેલ છે. આથી જ તે કલેશનું મૂળ છે. કારણ કે અજ્ઞાન જ બધા અનર્થોનું મૂળ કારણ છે.
પ્રતિમામાં તેવું નથી, ત્યાં તે સ્થાપનારૂપ ભાવસંબંધ છે, તેથી તેનું ભાવનાસ્થાન સદભૂત સત્ય જ છે. માટે તેના ધ્યાનની સંપૂર્ણતાના પ્રભાવે થતું તેના (દ્રવ્ય-ભાવના) અભેદનું આરોપણ ભ્રમરૂપ નથી. વસ્તુ કથંચિત્ (ભાવથી) ભિન્નભિન્ન હોવાથી સંબંધના કારણે કેઈ અપેક્ષાએ ભિન્નમાં પણ અભેદને પરિણામ પ્રગટે તે તે દુષ્ટ નથી. આથી જ આગમમાં પૂર્વ સાંકળ જળવાળ” (જિનવરોને ધૂપ કરીને) ઈત્યાદિ સ્થળે જિનપ્રતિમા જિનથી અભિન્ન છે એવું કથન નિર્દોષ છે. પણ જે સંબંધ વિના જ કેવળ આરોપથી જ સ્થાપ્ય–સ્થાપનાને અભેદ હોય તો તેમાં સ્પષ્ટ ભેદને જેનારાઓ “જિનપ્રતિમાનું જિનથી અભિપણું છે એવું કથન નહિ કરી શકે. આ બધું વિદ્વાનોએ વિચારવું. [૧૬] इत्थं विपर्यासे सति पापानुमतिदोषोऽपि स्यादित्याह
इत्तो अ अप्पहाणे, पाहण्णमईइ पायडा होइ ।
तग्गयदोसाणुन्ना, इणमभिपेच्चेव भणियमिणं ॥१६७॥ * પાર્થસ્થાદિમાં ભાવનું કારણ બને તેવા દ્રવ્યત્વને અભાવ છે માટે અહીં દ્રવ્યત્વના અભાવમાં એમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org