SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वषिनिधये तृतीयोल्लासः ] [ १३५१ :- 'अह' त्ति । अथ स्थापनाभावेन 'लिङ्ग पार्श्वस्थादिसम्बन्धि द्रव्यलिङ्गम् 'अध्यात्मशोधक' शुभभावनाजनकमिष्टं न चैव पापानुमतिः, अप्रधाने प्रधानत्वस्फूर्तेरेव तद्रूपत्वादिति भावः, तत् वक्तव्यं 'सा' लिङ्गे स्थापना किं 'तस्यैव' पार्श्वस्थादेरुताहो ! 'अन्यस्य' संघिग्नस्य साधोः १ ॥१६९॥ હવે વાદી પુનઃ બીજી રીતે પ્રશ્ન કરે છે - પાર્થસ્થાદિનું દ્રવ્યલિંગ સ્થાપનાભાવથી આત્મશુદ્ધિકારક=શુભભાવજનક તરીકે માનીએ તે તે ઈષ્ટ છે, એમ માનવાથી પાપની અનુમોદના નહિ થાય. કારણકે (તમારા મતે) અપ્રધાનમાં પ્રધાનત્વ બુદ્ધિ, એ જ પાપની અનુમોદના રૂ૫ છે, તેને પ્રતિવાદી પૂછે છે કે તમે કહ્યું તેમ લિંગમાં સ્થાપના પાર્થસ્થાદિની જ છે કે સંવિગ્ન સાધુની? એ तमारे नये ! [१९६] आधं पक्षं दूषयितुमुपक्रमते तस्सेव सा ण इहा, किरिया सावज्जया जओ तस्स । असुहविगप्पणिमित्तं, पडिमासु य सा ण थोवावि ॥१७॥ 'तस्सेव'त्ति । 'तस्यैव' पार्श्वस्थादः 'सा' स्थापना लिङ्गे 'नेष्टा' नाङ्गीकृता, यतः 'तस्य' स्थाप्यत्वेनाभिमतस्य क्रिया सावद्या अशुभविकल्पनिमित्तम् , तादृशस्य भावस्य स्थापनाया आप तथात्वात् , तथा च पापानुमतिदोषस्तदवस्थ एवेति भावः । प्रतिमासु च 'सा' सावधक्रियाऽनुमतिरूपा स्तोकाऽपि नास्ति, स्थाप्ये तीर्थकरे परिस्पन्दरूपसावधक्रिया- . ऽभावात् , स्थाप्येऽनुभूयमानयोरेव गुणदोषयोः स्थापनासङ्केतमहिम्नाऽनुमतिसंभवात् , तथा च दृष्टान्तवैषम्यमितिभावः । अथवा 'तस्यैव' पार्श्वस्थादेः 'सा' लिङ्गे स्थापना नेष्टा यतस्तस्य सावद्या क्रियास्ति, सा च लिङ्गे प्रत्यासन्नाऽशुभविकल्पनिमित्तम् । तथा च तयाऽशुभ- : : विकल्पकोडीक्रियमाणं लिङ्गमवन्दनीयम् , प्रतिमासु च सा सावधक्रिया स्तोकापि नास्तीति तयाऽशुभविकल्पाविषयीक्रियमाणत्वात् सा वन्दनीयैवेति दृष्टान्तवैषम्यम् ॥१७०।। હવે પ્રતિવાદી “લિંગમાં સ્થાપના પાસાદિની છે. એ પ્રથમપક્ષમાં દોષ બતા- - વવાની શરૂઆત કરે છે : જે પ્રથમ પક્ષ એટલે કે લિંગમાં સ્થાપના પાસત્કાદિની છે, એમ કહેતા હે તે તે અમને માન્ય નથી, કારણકે સ્થાની સાવઘક્રિયા અશુભ વિકલ્પનું નિમિત્ત છે, તેવા ભાવની સ્થાપના પણ તેવી હોય, માટે એમ માનવામાં પણ પાપની અનુમોદનાનો દોષ તે લાગે જ. જિનપ્રતિમામાં તે સાવઘક્રિયાની અનુમોદના લેશ પણ નથી. કારણકે સ્થાપ્ય શ્રી જિનેશ્વરમાં હલનચલન રૂપ ક્રિયા મુદ્દલ નથી. વસ્તુતઃ સ્થાપ્યમાં અનુભવાતા ગુણ કે દોષની અનુમેહના સ્થાપનામાં કરાતા સંકેતના પ્રભાવથી થાય, એ નિયમ છે. આથી આ બ્રાન્ડની અસમાનતા છે. (એ આવશ્યકની તે ગાથાને ભાવાર્થ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy