________________
१३०"
[स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'लिंग'ति । लिङ्गयतेऽनेन साधुरिति 'लिङ्गम्' रजोहरणादिधरणलक्षणं जिनैः-अर्हद्भिः प्रज्ञप्त-प्रणीतम् , ‘एवं' प्रतिमावत् ‘नमस्कुर्वतो निर्जरा विपुला । यद्यपि गुणैः-मूलोत्तरगुणैर्विविधम्-अनेकधा प्रकर्षण हीनं-रहितं 'वन्दते' नमस्करोति 'अध्यात्मशुद्धया' चेतःशुद्धथेति ॥१६२॥
આ દષ્ટાન્ત છે. તેમાં અર્થને ઉપનય આ પ્રમાણે છે –
જેનાથી “આ સાધુ છે' એમ એાળખાય તે લિંગ છે. “રજોહરણાદિ ધારણ કરવા રૂ૫ આ લિંગ શ્રીજિનેશ્વરએ કહેલું છે એવા ભાવથી (અર્થાત્ પ્રતિમા જેમ જિનની છે, તેમ લિંગ પણ જિનકથિત લેવાથી વંદનીય છે એવા ભાવથી) સાધુવેષને વંદન કરનારને ઘણી નિર્જરા થાય છે. જો કે તે પાસસ્થાદિ મૂળગુણ-ઉત્તરગુણેથી અનેક રીતે હીન છે, તે પણ તેને પોતાની ચિત્તશુદ્ધિથી વંદન કરે છે તેથી ઘણી નિજારાને પામે છે. [૧૬૨] समाधातुमुपक्रमते
णियअवगरिसावहिओ, उक्करिसो गुणवओ भगवओ उ ।
तहवणाभावेणं, पडिमा खलु होइ णमणिज्जा ॥१६३॥ ___“णिय'त्ति । निजः-स्वीयः अपकर्षः-हीनगुणत्वं तदवधिको यः 'उत्कर्षः अधिकगुणलक्षणः स गुणवतो भगवतस्तत्त्वतो विद्यते, तत्स्थापनाभावेन प्रतिमा खलु 'नमनीया' वन्द-:' नीया भवति । अयं भावः-मुख्यतस्तावन्नमस्कर्तव्यत्वं स्वापकर्षावधिकोत्कर्षप्रतियोगित्वं प्रकृते तीर्थकर एव, तत्स्थापनाद्वारा तूपचारतः प्रतिमापि नमस्कर्त्तव्येति ॥१६३॥
मेम (1. १९०-१६१-१४२ थी) पाहीसे yिonना मा यो, तेनु समाधान હવે પ્રતિવાદી કરે છે
(પિતાના ગુણેથી જેનામાં ગુણો અધિક હોય તે વંદનીય છે, એવો વંદન અંગે નિયમ છે.) પોતાના ન્યૂનગુની અપેક્ષાએ અધિક (સર્વાધિક) ગુણે પરમાર્થથી તે ગુણી એવા ભગવતમાંજ છે, માટે આ તીર્થકરની સ્થાપના છે એવા ભાવથી પ્રતિમા વંદનીય બને છે. તાત્પર્ય કે પ્રસ્તુતમાં મુખ્યતાએ તે પોતાના ન્યૂન ગુની અપેક્ષાએ અધિક ગુણે તીર્થકરમાં હોવાથી તીર્થકર જ વંદનીય છે. તેથી ઉપચારથી તીર્થકરની સ્થાપના તીર્થ કરતુલ્ય છે એમ માની પ્રતિમા પણ વંદનીય બને છે. [૧૬] लिङ्गस्य तु नमस्कर्तव्यत्वे नेयं नीतिः किन्तु भिन्नेत्याह
दव्यत्तणेण सम्म, नमणिज्ज होइ साहुलिंगं तु ।
तं खलु सक्खं भावे, संबद्धं होइ सब्भावे ॥१६४॥ 'दव्वत्तणेण'त्ति । साधुलिङ्गं तु सम्यक् स्थापनातोऽपि प्राधान्येन द्रव्यत्वेन नमनीयं भवति, यतः 'तत् ' द्रव्यत्वं खलु 'सद्भावे' परमार्थे विचार्यमाणे 'साक्षात् ' समवायेन भावे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org