SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्वये तृतीयोल्लासः ] [ ર અધિક જેટલા જણાય, તેની વંદનાદિ પૂજા-ભક્તિ તેના તે તે જિનાક્ત ગુણેાને મનમાં ધારીને તેટલા પ્રમાણમાં કરવી. તેમાં દર્શન એટલે નિઃશંકતા વગેરે ગુણૈાથી યુક્ત તેનું સમ્યકત્વ. જ્ઞાન એટલે આચારાંગસૂત્ર આદિ આગમના બેષ. ચારિત્ર એટલે મૂળગુણુઉત્તરગુણાનું યથાશકય પાલન, તપ એટલે અનશનાદિ ખાદ્ય-અભ્યંતર તપ. વિનય એટલે વડીલા પ્રત્યે અભ્યુત્થાન વગેરે. [૧૫૯] एवमुद्यतेतरविहारगतवन्दनविधौ प्रतिपादिते सत्याह चोदक:लिंगं अज्झष्पसुद्धिहेउ ति । किं गुणवियालणार. नमणिज्जं अविसेसा, जह जिणपडिमा जओ भणिअं ॥ १६० ॥ 'किं गुण'ति । किं गुणानां लिङ्गप्रतिबद्धानां विचारणया ? लिङ्गमे वाध्यात्मशुद्धिहेतुरित्यविशेषान्नमनीयम्, यथा जिनप्रतिमा, नहि नमनीयगतगुणप्रभवा नमस्कर्तुर्निर्जरा, अपि त्वात्मीयाध्यात्मशुद्धिप्रभवा, सा च लिङ्गादपि भवन्ती लिङ्गस्यापि नमनीयत्वमाक्षिपतीति, यतो भणितमावश्यके ॥ १६०॥ આ પાસસ્થાદિને વદનને વિધિ કહ્યો, તે વિષે વાદી કહે છે : લિગ (વેષ) ધારી સાધુમાં ગુણા છે કે નહિ ? તે જોવાની શી જરૂર છે? તેનુ લિ`ગ જ અધ્યાત્મશુદ્ધિનું કારણ છે. માટે ભેદભાવ વિના સાધુવેષને વંદન કરવુ. જોઈ એ, કારણ કે જેમ જિનપ્રતિમાનુ' વંદન કરનારને તે વનીય પ્રતિમાના ગુણેાથી નિર્જરા વગેરે હિત થતું નથી, કિન્તુ તેની પાતાની અધ્યાત્મશુદ્ધિથી થાય છે, તેમ લિગથી પણ થતી વંદન કરનારની અધ્યાત્મશુદ્ધિ ‘લિંગ પણ વંદેનીય છે' એવી શ્રદ્ધાને ખેં'ચી લાવે છે, પ્રગટ કરે છે. આ વિષે આવશ્યમાં (ગા. ૧૧૩૦-૧૧૩૧માં) આ (નીચે પ્રમાણે) કહેલુ' છે. [૧૬૦] तित्थयरगुणा पंडिमासु णत्थि णिस्संसयं विआणतो । तित्थयर ति णमंतो, सो पावइ णिज्जरं विउलं ॥ १६९ ॥ 'तित्थयर'ति । तीर्थकरस्य गुणा ज्ञानादयस्ते 'प्रतिमासु' बिम्बलक्षणासु 'नत्थि' न सन्ति 'निःसंशय' संशयरहितं 'विजानन् ' अवबुध्यमानस्तथापि तीर्थकरोऽयमित्येवं भावशुद्धधा 'नमन्" नमस्कर्त्ता 'प्राप्नोति' आसादयति 'निर्जरां' कर्मक्षयलक्षणां 'विपुल' विस्तीर्णाम् ||१६|| પ્રતિમામાં તીર્થં કરના ‘જ્ઞાનાદિ ગુણા નથી’ એમ નિઃસંદેહ (નિશ્ચિત) જાણવા છતાં આ તીર્થંકર છે' એમ માનીને શુદ્ધ ભાવથી વંદન કરનાર ઘણી નિરાને પામે છે. [૧૬૧] Tq દથાન્ત', अयमर्थोपनयः लिंगं जिrपन्नत्तं, एव णमंतस्स णिज्जरा विउला । जइ वि गुणविष्पहीणं, वंदह अज्झप्पसोहीए ॥ १६२ ॥ સુ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy