________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] પાસેથી નિર્વિદને સંયમ પળાય તે લાભ (સહાય) અને ઉપાય એટલે કોઈ પણ રીતે (ચતુરાઈથી) તેવું કરે કે જેથી તેઓને વંદનાદિ કર્યા વિના પણ તેની સુખશાતાદિ પૂછે. તેમ કરવાથી તેઓને અપ્રીતિ તે ન થાય, બલ્ક તે એમ માને કે અહે ! આ લોકે - પિતે તપસ્વી હોવા છતાં અમારા જેવા પ્રત્યે પણ આ પ્રેમ ધરાવે છે ! આ આય ' –ઉપાયમાં કુશળ ગણાધિપતિએ નીચે જણાવાતાં સ્થાને તે પાસસ્થાદિની ગવેષણ (ઓળખાણ-પ્રીતિ) કરવી. [૧૪૮] तत्र येषु स्थानेषु कर्तव्या तानि दर्शयति
बाहिं आगमणपहे, उज्जाणे देउले सभाए वा ।
रच्छ उवस्सयबहिया, अंतो जयणा इमा होइ ॥१४९॥ 'बाहिति । यत्र ते ग्रामनगरादौ तिष्ठन्ति तस्य बहिःस्थितो यदा तान् पश्यति तदा निराबाधवात्ता गवेषयति, यदा वा ते भिक्षाचर्यादौ तत्रागच्छन्ति तदा तेषामागमनपथे स्थित्वा गवेषणं करोति । एवमुद्याने दृष्टानां चैत्यवन्दननिमित्तं गतैर्देवकुले वा समवसरणे वा दृष्टानां रथ्यायां वा भिक्षामटतामभिमुखागमने मिलितानां वार्ता गवेषणीया । कदाचित् ते पार्श्वस्थादयो ब्रवीरन्-अस्माकं प्रतिश्रये कदापि नागच्छत, ततस्तदनुवृत्त्या तेषां प्रतिश्रयमपि गत्वा तत्रोपाश्रयस्य बहिः स्थित्वा सर्वमपि निराबाधतादिकं गवेषयितव्यम् । अथ गाढतरं ते निर्बन्धं कुर्वन्ति ततः 'अन्तर' उपाश्रयस्याभ्यन्तरेऽपि प्रविश्य गवेषयतां साधूनाम् ‘इयम्' वक्ष्यमाणा पुरुषविशेषवन्दनविषया यतना भवति ॥१४९।।
હવે આ ગષણ (પ્રીતિ) ક્યાં ક્યાં કરવી તે કહે છે :
પાસસ્થાદિ જે ગામ-નગરાદિમાં રહેતા હોય, તે ગામનગરાદિની બહાર રહેલા ગણાધિપતિ જ્યારે તેમને ત્યાં આવેલા જુએ, ત્યારે ત્યાં કુશળાદિ સમાચાર પૂછે, અથવા જ્યારે ભિક્ષાચર્યાદિ માટે ફરતા ત્યાં (=ગણાધિપતિના સ્થાનની પાસે) આવે, ત્યારે તે આવતા હોય ત્યાં રસ્તામાં ઉભા રહીને સુખશાતાદિ પૂછે, એમ કઈવાર ઉદ્યાનમાં મળે કે ચિત્યવંદન માટે ગયા હોય ત્યાં મંદિરમાં કે સમવસરણમાં મળે કે ભિક્ષા માટે ફરતાં સામા મળે (પરસ્પર ભેટે થઈ જાય) ત્યારે સુખશાતાદિ સમાચાર પૂછે. કોઈવાર તેઓ કહે કે તમે અમારા ઉપાશ્રયે આવતા નથી, તે તેની અનુવૃત્તિથી (ઈચ્છાથી) તેમના ઉપાશ્રયે પણ જાય. ત્યાં બહાર રહીને કુશળતાદિ પૂછે, અને તેઓ બહુ આગ્રહ કરે તે ઉપાશ્રયમાં જઈને પણ ગવેષણ કરે. ઉપાશ્રયમાં જઈને ગવેષણ કરનારે પુરુષ વિશેષને વંદન કરવામાં નીચે મુજબ યતના કરવી. [૧૪] . ૪ શાંતિસ્નાત્ર આદિ પ્રસંગે જ્યાં ધણું સાધુઓ ભેગા થતા હોય તે સ્થાન સમવસરણ કહેવાય ' છે. અથવા સમવસરણ એટલે વ્યાખ્યાનસ્થાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org