SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते तत्र पुरुषविशेष तावदाह मुक्तधुरा संपागडअकिच्चे चरणकरणपरिहीणे । लिंगावसेसमित्ते, जं कीरइ तारिसं वुच्छं ॥१५०॥ _ 'मुक्कधुर'त्ति । धूः-संयमधुरा सा मुक्ता-परित्यक्ता येन स मुक्तधुरः, संप्रकटानिप्रवचनोपघातनिरपेक्षतया समस्तजनप्रत्यक्षाणि अकृत्यानि-मूलोत्तरगुणप्रतिसेवनारूपाणि यस्य स संप्रकटाकृत्यः, अत एव चरणेन-व्रतादिना करणेन-पिण्डविशुद्धयादिना परिहीनो य ईदृशस्तस्मिन् 'लिङ्गावशेषमात्रे' केवलद्रव्यलिङ्गयुक्ते 'यत्' यादृशं वन्दनं क्रियते तादृशमहं वक्ष्ये ॥१५०॥ તે પુરુષવિશેષને કહે છે : જેણે સંયમની ધુંસરી મૂકી દીધી છે, જે શાસન અપડ્યાજનાની ઉપેક્ષા કરીને સમસ્ત લોકની સમક્ષ મૂળગુણ-ઉત્તરગુણેમાં દ સેવે છે, એમ જે મહાવ્રતાદિ મૂળગુણે અને પિંડ વિશુદ્ધયાદિ ઉત્તરગુણેથી રહિત માત્ર વેષધારી છે, તેને વંદન કરવા ન કરવા સંબંધી યતનાને કહું છું. [૧૫૦] वायाइ नमुक्कारो, हत्थुस्सेहो अ सीसनमणं च । संपुच्छण अच्छण छोभवंदणं वंदणं वा वि ॥१५१॥ 'वायाइ'त्ति । बहिरागमनपथादिषु दृष्टस्य पार्श्वस्थादेर्वाचा नमस्कारः क्रियते-वन्दामहे भगवन्तं वयमित्येवमुच्चार्यत इत्यर्थः । अथासौ विशिष्टतर उग्रतरस्वभावो वा ततो वाचा नमस्कृत्य 'हस्तोत्सेधम् ' अञ्जलिं कुर्यात् । ततोऽपि विशिष्टतरेऽत्युग्रस्वभावे वा द्वावपि वागनमस्कारहस्तोत्सेधौ कृत्वा तृतीयं शीर्षप्रणामं करोति । एवमुत्तरोत्तरविशेषकरणे पुरुषकार्यभेदः प्राक्तनोपचारानुवृत्तिश्च द्रष्टव्या । 'संपुच्छणं ति पुरतः स्थित्वा भक्तिमिव दर्शयता शरीरवार्तायाः संपृच्छनं कर्त्तव्य-कुशलं भवतां वर्तते १ इति । 'अच्छणं'ति शरीरवात्तां पृष्ट्वा क्षणमात्रं पर्युपासनम् , अथवा पुरुषविशेषं ज्ञात्वा तदीयप्रतिश्रयमपि गत्वा छोभवन्दन संपूर्ण वा वन्दन दातव्यम् ॥१५१।। ' (૧) ગામનગરની બહાર આવવાના માર્ગ વગેરે સ્થળે પાર્થસ્થાદિને દેખે તે દરથી વાચિક નમસ્કાર કરે, અર્થાત્ “આપને વંદન કરીએ છીએ એમ બેલે. (૨) જે તે પ્રભાવશાળી કે ઉગ્ર સ્વભાવવાળો હોય તે વાચિક નમસ્કાર ઉપરાંત બે હાથે અંજલિ કરે. (૩) એથી પણ વિશેષ પ્રભાવશાળી કે અતિ ઉગ્ર કવાયી હોય તે વાચિક નમસ્કાર, અંજલિ અને ત્રીજે શીર્ષ પ્રણામ પણ કરે. આ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષ વંદન કરવામાં કારણ કે તે પુરુષના કાર્યની વિશેષતા અને પૂર્વોક્ત (લૌકિક) ઉપચારને અનુસરવાપણું સમજવું. (૪) સન્મુખ ઊભા રહીને બાહ્ય ભક્તિને દેખાવ કરતે “આપને કુશળ છે?" એમ શારીરિક કુશળતા પૂછે. (૫) કુશળતા પૂછીને ક્ષણવાર સેવા કરે ઊભા રહે), અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy