SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ ] [स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते .. शिष्यः प्राह दुविहे किइकम्मम्मी, वाउलिआ मो णिरुद्धबुद्धीआ । आइपडिसेहियम्मी उवरि आरोवणा गुविला ॥१४७॥ 'दुविहे'त्ति । एवं द्विविधे' अभ्युत्थानवन्दनकलक्षणे कृतिकर्मणि पूर्व प्रतिषिध्य पश्चादनुज्ञाते 'व्याकुलिताः' आकुलीभूता वयम् , अत एव निरुद्धा-संशयक्रोडीकृता बुद्धिर्येषां ते तथा संजाता वयम् , अथवा 'निरुद्धबुद्धयः' स्तोकबुद्धयो यतोऽतो व्याकुलिताः-वयं संशयापन्ना इति व्याख्येयम् । संशयकारणमाह-आदौ-प्रथमं प्रतिषिद्धे पार्श्वस्थादीनां कृतिकर्मणि, सति 'उपरि' इदानीं तेषां कृतिकर्माकुर्वताम् ‘आरोपणा' चतुर्लघुकाख्या प्रतिपाद्यते सा 'गुपिला' गम्भीरा, नास्या भावार्थ वयमवबुध्यामह इति भावः ॥१४॥ ત્યારે ભદ્રિક શિષ્ય કહે છે - (હે પ્રભો !) આપે પહેલાં અભ્યથાન અને વંદન એ બને કૃતિકર્મને નિષેધ કર્યો, અને હવે તેને વંદન ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે એમ કહ્યું, તે આ વિષય ગંભીર છે, ममे तेनु २६२५ सम २४था नथी. [१४७] .: सूरिराह-उत्सर्गतो न कल्पते पावस्थादीनां वन्दनं तथापि कारणतः कल्पत इति पूर्वापराविरोधस्तथाहि. गच्छपरिरक्खणहा, अणागयं आउवायकुसलेणं । एवं गणाहिवइणा, सुहसीलगवेसणा कज्जा ॥१४८॥ 'गच्छत्ति । अवमराजद्विष्टादिषु ग्लानत्वे वा यदशनपानाद्युपग्रहकरणेन गच्छपरिपालनं तदर्थमनागतमवमादिकारणेऽनुत्पन्न एव 'आयोपायकुशलेन' आयो नाम पार्श्वस्थादेः पार्शनि-, प्रत्यूहसंयमपालनादिको लाभः, उपायो नाम तथा कथमपि करोति यथा तेषां वन्दनकमदान एव शरीरवार्ता गवेषयति, न च तथाक्रियमाणे तेषामप्रीतिकमुपजायते प्रत्युत स्वचेतसि ते चिन्तयन्ति-अहो ! एते स्वयं तपस्विनोऽप्येवमस्मासु स्निह्यन्ति, तत एतयोरायोपाययोः कुशलेन गणाधिपतिना ‘एवं' वक्ष्यमाणप्रकारेण सुखशीलानां गवेषणा कार्या ॥१४८॥ આચાર્ય તેનું સ્પષ્ટીકરણ કરે છે કે ઉસથી પાચં સ્થાદિને વન્દન ન કરાય, પણ કારણે કરવું જોઈએ, એમ ઉસર્ગ–અપવાદની અપેક્ષા હોવાથી પૂર્વાપર વિરોધ નથી. ते प्रमाणे: ગચ્છના પરિપાલન માટે કોઈવાર દુષ્કાળ હોય, રાજા સાધુઓ પ્રત્યે દ્વેષી બન્યો હોય, અથવા માંદગી હોય, આવા પ્રસંગોમાં પણ આહાર–પાણી વગેરેની અનુકુળતા કરીને પણ ગચ્છનું પાલન કરવું જોઈએ, તે માટે દુષ્કાળ વગેરે કારણ ઉપસ્થિત થયા પહેલાં પણ આય–ઉપાયમાં કુશળ ગણાધિપતિએ નીચે કહીએ છીએ તે પ્રમાણે પાસસ્થાદિની ગષણ (ઓળખ–પરિચય) કરવી, કુશળતાદિ પૂછવું. અહીં આય એટલે પાસત્યાદિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy