SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते त्वम् , ननु एतान् द्रव्यलिङ्गयुक्तानपि 'अवन्दमानस्य' अप्रणमतो लिङ्गमप्यप्रमाणं तव वन्दनપ્રવૃત્તાવતિ શરૂદ્દા હવે વાદીના પૂર્વ પક્ષનું સમાધાન કરે છે - વંદનીયપણામાં કે વંદનક્રિયામાં લિંગને જ કારણ માનવું, એ અયુક્ત છે. કારણ કે લિંગ (હેતુ) પણ વ્યભિચારી છે. તેથી “આ વંદનીય છે, કારણ કે તેમાં લિંગ છે” એવું અનુમાન થઈ શકશે નહિ. કારણ કે નિહનામાં વ્યભિચાર છે. નિદ્ધમાં લિંગ હોવા છતાં વંદનીયપણું નથી. આથી જ તમે કહ્યું તેમ લિંગના જ્ઞાનથી વંદનીયતાનું જ્ઞાન થતું નથી. તેથી “આ લિંગધારી છે માટે વંદનીય છે” એમ પ્રત્યભિજ્ઞા પણ થઈ શકે નહિ. આથી જ લિંગ ઈષ્ટસાધનતાનો નિર્ણય કરાવનાર પણ નથી. આથી આ લિંગઘારી છે એવું જ્ઞાન પણ ઈટસાધનતાને નિર્ણય કરાવીને વંદનમાં પ્રવૃત્તિ કરાવનાર બનતું નથી. આ વિષયમાં વન્દનઆવ, ગા. ૧૧૨૩ ની સાક્ષી પૂર્વક “લિંગ જ વંદનીયતાનું કારણ છે” એવા કદાગ્રહનું નિરાકરણ કરતાં કહે છે કે- જે વંદન કરવામાં તારે દ્રવ્ય લિંગ પ્રમાણ છે તે તું જમાલી વગેરે નિહોને વંદન કર ! કારણ કે તે બધા દ્રવ્ય સિંગધારી છે. છતાં જે તું તેઓ મિથ્યાષ્ટિ હેવાથી વંદન નથી કરતે, તે દ્રવ્યલિંગધારીને પણ વંદન નહિ કરનાર તને વંદનપ્રવૃત્તિમાં લિંગ પ્રમાણભૂત નથી એ તારી પ્રવૃત્તિથી જ તું જ સિદ્ધ કરે છે. [૧૩૫–૧૩૬] नणु एसा पडिबंदी, ण य एवं पगयसाहगं किंची। ण य बज्झकरणओ च्चिय, सुविहिअभावस्स विन्नाणं ॥१३७॥ ___ 'नणु'त्ति । नन्वेषा प्रतिबन्दी यथा सुविहितत्वमगमकं तथा लिङ्गमप्यगमकमिति परपक्षबाधकवाङ्मात्रमेतत् , न तु किश्चित्प्रकृतसाधकम् , सुविहितत्वस्य स्वयं साधकतयोपन्यस्तस्य दुरवगमत्वानिराकरणात् । न च 'बाह्यकरणत एव' आलयविहारादिसमाचारसौष्ठवलक्षणात् सुविहितभावस्य विज्ञानं भविष्यतीति न हेतोरप्रतीतत्वम् , यत उक्तम्-"आलएणं विहारेणं, ठाणाचंकमणेण य । सक्को सुविहिओ गाउं, भासावेणइएण य ॥१॥” अस्यायमर्थः--आलयःवसतिः सुप्रमार्जितादिलक्षणो, अथवा स्त्रीपशुपण्डकविवाजता तेनालयेन, नागुणवत एवं खल्वालयो भवति । विहारः-मासकल्पादिस्तेन विहारेण । स्थानम्-ऊर्द्धस्थानम् , चक्रमणंगमनम् , स्थानं च चक्रमणं चेत्येकवद्भावस्तेन च-अविरुद्धदेशकायोत्सर्गकरणेन युगमात्रावनिप्रलोकनपुरःसराद्रुतगमनेन चेत्यर्थः । शक्यः सुविहितो ज्ञातुं भाषावैनयिकेन च-विनय " કે અહીં વ્યભિચાર શબ્દનો અર્થ સ્ત્રી-પુરુષનો આડે વ્યવહાર એવો નથી. અહીં વ્યભિચાર શબ્દ ન્યાયશાસ્ત્રમાં પ્રસિદ્ધ હેતુના એક દોષને જણાવનાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy