SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्वये तृतीयोल्लासः ] [ શક एव वैनयिकं समालोच्य भाषणेनाचार्यादिविनयकरणेन चेति भावना । नैतान्येवंभूतानि प्रायशोऽसुविहितानां भवन्तीति वाच्यम् ॥ १३७॥ - અહી' વાદી કહે છે ઃ- જેમ “સુવિહિતપણું વંદનીયતાનુ બાધક નથી, તેમ લિ'ગ પણ એધક નથી” એવુ* તમારું કથન પ્રતિખી * છે, અર્થાત્ આ કથન માત્ર અમાશ મતનું ખંડન કરનાર છે, પણ તમારા મતની લેશ પણ સિદ્ધિ કરનાર નથી, કારણ કે તમે સાધકરૂપે રજુ કરેલા સુવિહિતપણામાં રહેલા દુરૢ યપણાનું નિરાકરણ કરી શકથા નથી. અર્થાત્ અમે ‘સુવિહિતપણુ· દુજ્ઞેય છે” એમ કહ્યું તેા તમે લિંગ પણુ ધક નથી' એમ સિદ્ધ કર્યું. પણ તેથી “સુવિહિતપણું દુય નથી' એવી સિદ્ધિ કરી શકતા નથી. આ વિષયમાં પ્રતિવાદીસ બચાવ કરતાં કહે છે કે-આલય, વિહાર, વગેરે બાહ્ય આચરણની સુ દરતા રૂપ લક્ષણથી સુવિહિતપણાનુ જ્ઞાન થશે, માટે હેતુ અજ્ઞાત • નથી. કારણ કે (આવ. વંદનાધ્યયન ગા. ૧૧૪૮ માં) કહ્યું છે કે વસતિ, વિહાર, ઉર્ધ્વ સ્થાન, ગમન, ભાષા, અને વિનયથી આ સુવિહિત છે' એમ જાણી શકાય છે.” ઉક્ત ગાથાને અથ આ પ્રમાણે છે. ૧ વસતિ:- સુવિહિતની વસતિ સારી રીતે પ્રમાર્જન કરેલી, સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત (સ'ચમની રક્ષા થાય તેવી) હાય. ૨. વિહાર:–વિહાર માસકલ્પ વગેરે નવ કલ્પની વિધિપૂર્વકના હાય. ૩. ઉર્ધ્વ સ્થાનઃ-લું સ્થાન એટલે ઊભા રહેવુ'. કાચેાત્સગ વગેરે ઉર્ધ્વ સ્થાન ચાગ્ય સ્થાનમાં કરે. ૪. ગમનઃ- યુગપ્રમાણ ભૂમિનુ દૃષ્ટિથી નિરીક્ષણ કરતાં ઝડપ વિના મધ્યમ ચાલથી ચાલે. ૫. ભાષા:–વિચારપૂર્ણાંક (કારણે પરિમિત સાક) વચન મેલે. અને ૬. વિનય:~ આચાર્યાદિ સન યથાયેાગ્ય વિનય કરે. આવા પ્રકારના આ છ પ્રકારના સયમના ગુણા અસુવિહિતમાં ન ઘટે. [૧૩૭] તઃ ? ત્યાદ— जं लाभाइणिमित्तं, असंजया संजयव्व चिद्वंति । जयमाणा विय कारणवसओ अजओवमा हुंति ॥ १३८ ॥ * વાદીની યુક્તિવડે જ વાદીને મુંઝવવા, ખેલતા બંધ કરવા, તે વાકચ પ્રતિબંદી' કહેવાય છે. અહીં વાદીના વંદનમાં લિંગ જ પ્રમાણુ છે' એ પક્ષને લઈને (૧૩૬ ગાથાથી) તેને નિરુત્તર કર્યાં, તેથી આ ૧૩૭ મી ગાથમાં ‘જેમ સુવિહિતપણુ વદનીયતામાં ખેાધક નથી, તેમ લિંગ પણ એધક નથી” એવુ કથન માત્ર પ્રતિબંદી છે, તમારા મતને સિદ્ધ કરનાર નથી એમ વાદી કહે છે. ૐ વાદી કડી રહ્યો છે. તેમાં વચ્ચે પ્રતિવાદી પેાતાના મચાવ કરવા જે કહે છે તે આ વનમાં છે. આ દલીલ ૧૩૭ મી ગાથામાં પૂર્ણ થાય છે. પછી ૧૩૮ મી ગાથામાં પ્રતિવાદી તેને ઉત્તર આપે છે. + ૧૩૩ મી ગાથામાં વાદીએ “હેતુ અજ્ઞાત હોવાથી અનુમાનથી સુવિહિત ભાવ ન જાણી શકાય,” એમ કહ્યું છે. આથી પ્રતિવાદી અહીં તેને ખુલાસા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy