SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ १०५ एवं पार्श्वस्थादयो न वन्दनीया इति स्थितम् । अथ सुविहितानामपि पार्श्वस्थादिसा. त्याऽवन्द्यत्वं स्यादिति प्रकटयन्नाह -- णिग्गमणभूमिवसइप्पमुहहाणे ठिआ उ एएसिं । गुणणि हिणो वि हु समणा, अवंदणिज्जा जओ भणियं ॥१२५॥ 'णिग्गमणभूमि'त्ति । निर्गमनभूमिर्यत्र ते निर्गच्छन्ति, वसतिः-उपाश्रयस्तत्प्रमुखस्थाने स्थिताः 'एतेषां' पार्श्वस्थादीनां गुणनिधयोऽपि श्रमणा अवन्दनीया भवन्ति संसर्गदोषात् , यतो भणितमावश्यके ।।१२५॥ આ પ્રમાણે પાશ્વસ્થ આદિ વંદનીય નથી એ નકકી થયું. હવે પાર્થસ્થાદિના સંગથી સુવિહિત સાધુઓ પણ અવંદનીય બને તે જણાવે છે : પાર્થસ્થાદિના નીકળવાના સ્થાનમાં અને ઉપાશ્રય વગેરે રહેવાના સ્થાનમાં રહેલા ગુણભંડાર પણ સુસાધુઓ સંસર્ગના દોષથી અવંદનીય બને છે. કારણ કે આવશ્યક (4हन अध्ययन) मा (न्य प्रमाणे) छु छ. [१२५] . असुइटाणे पडिआ, चपगमाला ण कीरई सीसे ।। पासत्थाइट्ठाणेसु वट्टमाणा तह अपुज्जा ॥१२६॥ 'असुइट्ठाणे'त्ति । यथा 'अशुचिस्थाने' अमेध्यस्थाने पतिता चम्पकमाला स्वरूपतः शोभनाऽपि सती अशुचिस्थानसंसर्गान्न क्रियते 'शीर्षे' मस्तके, पार्श्वस्थादिस्थानेषु वर्तमानाः साधवस्तथा 'अपूज्याः' अवन्दनीयाः । पार्श्वस्थादीनां स्थानानि वसतिनिर्गमनभूम्यादीनि परिगृह्यन्ते, अन्ये तु शय्यातरपिण्डाद्युपभोगलक्षणानि व्याचक्षते, तत्संसर्गात् पार्श्वस्थादयो भवन्ति, न चैतानि सुष्ठु घटन्ते तेषामपि तद्भावापत्तेश्चम्पकमालोदाहरणोपनयस्य च सम्यगटमानत्वादिति । अत्र कथानकम्-“एगो चपगपिओ कुमारो चंपयमालाए सिरे कयाए आसगओ वच्चति, आसेण उद्धृअस्स सा चंपगमाला अमेज्झे पडिआ, गिण्हामि त्ति अमेझ दळूण मुक्का, सो अ चंपएहि विणा धितिं ण लब्भइ तहावि ठाणदोसेण मुक्का । एवं चंपयमालाथाणीया साहूँ, अमेज्झथाणीया पासस्थादओ, जो विसुद्धो तेहिं सम मिलति संवसति वा सो वि परिहरणिज्जो ।” त्ति ॥१२६।। જેમ ગંદા સ્થાનમાં પડેલી ચંપકમાળા સ્વરૂપથી સારી હોવા છતાં અપવિત્ર સ્થાનના સંગથી તે મસ્તકે ધારણ કરવા લાયક રહેતી નથી, તેમ પાર્શ્વસ્થ આદિના સ્થાનમાં રહેલા સાધુઓ પણ અવંદનીય બને છે. પ્રશ્ન - પાર્થસ્થ આદિનાં સ્થાન કયાં છે ? ઉત્તર :- વસતિમાંથી નીકળવાની જગ્યા વગેરે પાર્શ્વસ્થ આદિનાં સ્થાનો સમજવાં. બીજાઓ “શય્યાતરપિંડ આદિને ઉભેગ કરો” તેને પાર્થસ્થ આદિનાં સ્થાને કહે છે. પણ તે સ્થાનના સંસર્ગથી તે તેઓ પાશ્વસ્થ વગેરે જ બને, તેથી (શય્યાતરપિંડ વગેરે) સ્થાને તત્ત્વથી ઘટતાં નથી, ગુ. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy