________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
(૮) હાથના કે પગના વધેલા નખ દાંતથી કાપવા જોઈએ, નરેણીથી નહિ. નરેણી રાખવાથી અધિકરણ થાય છે. (૯) પાત્રને લેપ (રંગ) ન કરવો જોઈએ. પાત્રને લેપ (=રંગ) કરવામાં સંયમમાં ઘણું દોને સંભવ છે. (૧૦) લીલી વનસ્પતિ ઉપર રહેલા આહાર-પાણી આદિ અને (ડગલ માટે) પથ્થર વગેરેને વનસ્પતિ ઉપરથી ઉપાડી લેવું જોઈએ. પથ્થર (ડગલ) વગેરેને ઉપાડી લેવાથી વનસ્પતિકાયના છાનો ભાર દૂર થાય. અન્યથા દુઃખીઓનું દુઃખ દૂર ન કરવાથી દયા ન રહે. (૧૧) જે ગુપ્ત સ્થાનમાં (=વસતિની અંદર) જીવદયા નિમિત્તે પ્રમાર્જના કરવામાં આવે છે તે (વસતિની) બહાર જાહેરમાં પણ પ્રમાર્જના કરો. જીવદયા પાલનરૂપ નિમિત્ત તે બંનેમાં છે. આ પ્રમાણે યથાદ ચરણ સંબંધી અને ગતિ સંબંધી શાસ્ત્રોનુસારિણી અને શાસ્ત્રાનનુસારિણી (=ઉત્સત્ર) પ્રરૂપણ કરે છે. [૧૦૪–૧૦૫]
अथ किंस्वरूपाऽनुपातिनी ? किंस्वरूपा वाऽननुपातिनी ? इत्यनुपातिन्यननुपातिन्योः स्वरूपमाह
अणुवाइ त्ती णज्जइ, जुत्तीपडिअं खु भासए एसो।
जं पुण सुत्तावेयं, तं होइ अणाणुवाइ त्ति ॥१०६॥ 'अणुधाइत्ति'त्ति । यद् भाषमाणः स यथाछन्दो ज्ञायते, यथा 'खुनिश्चितं 'युक्तिपतितं' युक्तिसङ्गतमेष भाषते तदनुपाति प्ररूपणम् , यथा-यैव मुखपोतिका सेव प्रतिलेखनिकाऽस्त्वित्यादि । यत्पुनर्भाष्यमाणं 'सूत्रापेत' सूत्रोपष्टब्धयुक्तिविकलं प्रतिभासते तद्भवत्यननुपाति, यथा-चोलपट्टः पटलानि क्रियन्तामिति, षट्पदिकानां पतनसम्भवतो युक्त्यसङ्गततया प्रतिभासमानत्वात् । अथवा सर्वाण्येव पदान्यगीतार्थप्रतिभासापेक्षयाऽनुपातीनि, गीतार्थापेक्षया त्वननुपातीनीति, तदुक्तमन्यत्र-"अहवा सव्वे पया अगीतस्स अणुवाई प्रतिभान्ति, गीतार्थस्थाननुपाती [नि], अनभिहितत्वात् सदोषत्वाच्च ।” युक्तं चैतत् , अत एव परमार्थतो यथाछन्दप्ररूपणेऽननुपातित्वमेव प्रागुक्तमिति ॥१०६॥ - હવે તેની કેવી પ્રરૂપણા શાસ્ત્રાનુસારિણી છે અને કેવી પ્રરૂપણા શાસનનુસારિણી છે તે જણાવે છે :
યથાઈદની જે પ્રરૂપણા યુક્તિસંગત જણાય તે શાઆનુસારિણી છે. જેમકે-મુહપત્તિને જ પુંજણી બનાવવી વગેરે. સૂત્રના આધારવાળી યુક્તિથી રહિત જે પ્રરૂપણ છે શાસ્માનનુસારિણી છે. જેમકે ચલપટ્ટાનો પડલા તરીકે ઉપગ કરે વગેરે. તેમાં તેલપટ્ટામાં) જૂએ પડવાને સંભવ હોવાથી યુક્તિથી તે અસંગત જણાય છે.
અથવા (યથાઈદના સઘળાય પદે (=વિધાને) અગીતાર્થના * પ્રતિભાસની અપે. * અહી પ્રતિભાસ શબ્દ આભાસ કે મિથ્યાજ્ઞાનના અર્થમાં સમજ. ગુ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org